ઢસા, ભાવનગર રેન્જ નાયબ પોલીસ મહાનિરીક્ષકઅશોક કુમાર યાદવ પ્રોહી જુગાર ડ્રાઇવનુ આયોજન કરેલ હોય જે અંતર્ગત કુલ કિ.રૂ. ૪૩,૩૦૦/- ના મુદામાલ સાથે પાંચ આરોપીઓને પકડી પાડી જુગારનો ગણનાપાત્ર કેસ શોધી કાઢતી ઢસા પોલીસ ટીમ. ભાવનગર રેન્જ નાયબ પોલીસ મહાનિરીક્ષક અશોક કુમાર યાદવ તથા બોટાદ જીલ્લા પોલીસ અધિક્ષક હર્ષદ મહેતા બોટાદ જીલ્લા વિસ્તારમાં દારૂ જુગારની બદી નેસ્તનાબુદ કરવા પ્રોહી જુગાર ડ્રાઇવનુ આયોજન કરેલ હોય જેથી વિભાગીય પોલીસ અધિક્ષક રાજદીપસિંહ નકુમ સાહેબનાઓના માર્ગદર્શન હેઠળ ઇ/ચા પો.ઇન્સ. જે.વી.ચૌધરી ઢસા પો.સ્ટે. નાઓ તથા અનાર્મ પો. કોન્સ શિવરાજભાઇ હરેશભાઇ પટગીર તથા અનાર્મ પોલીસ કોન્સ.…
Read MoreDay: August 29, 2020
બરોડા જિલ્લા ના ડભોઇ તાલુકા માં પીવાના પાણી, ગટર લાઈન ની સમસ્યા
ડભોઈ, બરોડા જિલ્લા ના ડભોઇ તાલુકા માં આવેલા વિજય ભાઈ બારીયા ના દવાખાના ની પાસે બાબા રામદેવ મંદિર પાસે અઘોર તંત્ર દ્વારા કોઈપણ ગટર લાઈન સાફ કરવામાં આવતી નથી. છેલ્લા દસ દિવસ થી ગટર લાઈન માટે વારંવાર રજુવાત કરવા છતાં કોઈ પણ નિર્ણય લેવાયેલ નથી અને જો રોગચારો ભવિષ્યમાં ફાટી નીકળશે એની જવાબદારી કોની રહેશે અત્યારે વારંવાર રજૂઆત કરતા છતાંય તંત્ર દ્વારા કોઈ પણ એક્સન લેવાયેલ નથી ગટર ની હાલત જોય ને એમ લાગી રહ્યું છે કે તંત્ર નિદ્રા માં હોય મહામારી ના રૂપમાં લોકો સપડાયા છે. છતાંય કોઈ તંત્ર…
Read Moreઅમરેલી હનુમાનપરા શેરી ૩ માં જાહેરમાં ગેર કાયદેસર તીન પત્તીનો જુગાર રમતા પકડી પાડતી સુરત સીટી પોલીસ
અમરેલી, પોલીસ અધિક્ષક નિર્લિપ્ત રાય તેમજ નાયબ પોલીસ અધિક્ષક એમ.એસ.રાણા સાહેબનાઓએ જીલ્લામાં કાયદો અને વ્યવસ્થા જળવાઇ રહે અને અમરેલી જીલ્લામાં દારૂ ,જુગારની બદ્દીને ડામવા માટે સઘન પેટ્રોલીંગ રાખી તેમજ સફળ રેઇડો કરવા માટે સુચના આપેલ હોય જે અનુસંધાને અમરેલી સીટી પો.સ્ટે.ના પો.ઇન્સ. કે.ડી.જાડેજા સા.ની રાહબરી નીચે અમરેલી સીટી પોલીસના હેડ કોન્સ. બી.એમ.વાળા તથા પો.કોન્સ. પૃથ્વીરાજસિંહ પરમાર તથા લોકરક્ષક હિરેનસિંહ ખેર એ રીતેના પો.સ્ટે. વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતા તે દરમ્યાન બાતમી આધારે અમરેલી હનુમાનપરા શેરી નં.૩ માં જાહેરમાં જુગાર રમતા ત્રણ ઇસમોને( 1 ) જગદિશભાઇ રમેશભાઇ (૨) વિજયભાઇ ઉર્ફે અજય અરવિંદભાઇ મકવાણા…
Read Moreનર્મદા ડેમના ૨૩ દરવાજા ખોલવામાં આવ્યાં, ઉપરવાસમાં ભારે વરસાદને લીધે આશરે ૫ લાખથી ૮ લાખ ક્યુસેક પાણી સરદાર સરોવરમાં આવવાની સંભાવના
નર્મદા, આજે 29/8/2020 શનિવારના રોજ નર્મદા જીલ્લામાં કેવડીયા કોલોની ખાતેના સરદાર સરોવર ડેમની ઉપરવાસમાં આવેલા ઇન્દીરા સાગર ડેમ અને ઓમકારેશ્વર ડેમમાંથી આશરે ૫ લાખ ક્યુસેક જેટલું પાણી છોડવામાં આવી રહ્યું છે, જે પાણી સરદાર સરોવરમાં દાખલ થતાં આજે સવારે ૮-૦૦ કલાકે સરદાર સરોવર ડેમની સપાટી ૧૩૧.૨૮ મીટર જેટલી નોંધાયેલ હતી. આ સમયે સરદાર સરોવર ડેમમાં ૧૫ ગેટ ૩.૧૩ મીટર જેટલા ખોલવામાં આવ્યા હતાં અને ભરૂચ તરફ ૨,૬૮,૮૦૮ ક્યુસેક જેટલું પાણી વહી રહ્યું હતું. આ સમયે ડેમમાં ૭,૨૧૬ મીલીયન ક્યુસેક મીટર પાણીનો ગ્રોસ સ્ટોરેજ થયેલો હતો, જેમાં લાઇવ સ્ટોરેજ ૩,૫૧૬ મિલીયન…
Read MoreR. T. E ની ઓનલાઈન પ્રવેશ પ્રકિયા ની અંતીમ તારીખ લંબાવ્વા કલેકટર ને આવેદનપત્ર
સુરત, આજે 29/8/2020 શનીવાર ના રોજ ઇકરા ફાઉન્ડેશનના તરફ થી રાઇટ ટુ એજ્યુકેશન ની સમય મર્યાદા વધારવા માટે આ માટે સુરત શેહેર ના કલેકટર માનનીય ડૉ. ધવલ કુમાર પટેલ (IAS) ની કચેરી રૂબરુ જઇ આવેદનપત્ર આપીને માંગ કરી હતી. જેમાં ઇકરા ફાઉન્ડેશનના વડા અસલમ ભાઈ મિર્ઝા , મુન્ના ભાઈ ભટ્ટા (સર્વ સમાજ સેના ગુજરાત પ્રદેશ નાયબ વડા), સમાજ સેવક સલીમ ભાઈ શેઠ, સમાજ સેવક મોઈન ભાઈ મેમણ વગેરે હાજર રહયા હતા. બીજી આવેદનપત્ર ની નકલો ગુજરાત રાજય ના માનનીય મુખ્ય મંત્રી વિજય ભાઇ રૂપાણી અને ગુજરાત રાજય ના શિક્ષણ મંત્રી…
Read Moreભારે ધોધમાર વરસાદે સુરતનાં 200 થી વધુ રસ્તા ધોઈ નાંખ્યા કરોડો નો ખર્ચ
સુરત, સુરત જીલ્લા ના રસ્તાઓ ચાલુ વર્ષે સતત પડી રહેલાં ધોધમાર વરસાદે સુરતનાં 200 કરતાં વધુ રસ્તા ધોઈ નાંખ્યા છે. માર્ચ માસથી કોરોનાને લીધે રસ્તાનાં કામો થયા ન હતા.શહેરીજનો હાલમાં પરેશાન થઈ ગયા છે. આખરે શાસકો જાગ્યા છે. બાંધકામ સમિતિનાં અધ્યક્ષએ બિસ્માર રસ્તાઓ પ્રશ્ને વિગતવાર અહેવાલ માંગ્યો છે. આ વર્ષે રસ્તાઓ પાછળ 100 કરોડ રૂપિયા જેટલો ખર્ચ થશે.એવું અનુમાન લગાવવામાં આવી રહ્યું છે. જયારે જે રસ્તાઓ તૂટી ગયા છે.એનાં રીપેરીંગ પાછળ 10 કરોડ રૂપિયાનો ખર્ચ કરવો પડશે.એવો એક અંદાજ ગણવામાં આવી રહ્યો છે. રિપોર્ટર : રીયાઝ મેમણ, સુરત
Read Moreથરાદ ખાતે ૪૨ ગામ શ્રીમાળી બ્રાહ્મણ સમાજ યુવક મંડળ થરાદ વિભાગ દ્વારા નગરપાલિકા કોંગ્રેસ પાર્ટી સન્માન કાર્યક્રમ
થરાદ, થરાદ ખાતે ૪૨ ગામ શ્રીમાળી બ્રાહ્મણ સમાજ યુવક મંડળ-થરાદવિભાગ દ્વારા નગરપાલિકા કોંગ્રેસ પાર્ટી ના પ્રમુખ શ્રીમતી જાનકીબેન ઓઝા તથા ઉપપ્રમુખ રમેશભાઈ રાજપુતનો સન્માન કાર્યક્રમ જાગેસ્વર મંદિર માં રાખવામાં આવેલ. જે સમાજના વડીલો તેમજ યુવાનોની હાજરી ખૂબ જ સરસ રહી. ૪૨ગામ શ્રીમાળી બ્રાહ્મણ સમાજ યુવક મંડળ-થરાદનો સુંદર આયોજન બદલ આભાર વ્યક્ત કરે છે. આ રીતે સૌ સાથે મળીને કામ કરીશું તો પરિણામ ચોક્કસ સારું આવશે જ. એવા પ્રમુખ અને ઉપપ્રમુખે શ્રીમાળી ૪૨ ગામ બ્રાહ્મણ સમાજના વડીલો ના આશીર્વાદ લીધા હતા અને આ કાર્યક્રમમાં સોસિયલ ડિસ્ટન્સ ને ધ્યાને લઇ ને રાખવા…
Read More