રાજકોટ શહેર પોલીસ કમિશ્નર મનોજ અગ્રવાલ દ્વારા જે જાહેરનામું પ્રસિદ્ધ કરવામાં આવ્યું

રાજકોટ,

રાજકોટ શહેર પોલીસ કમિશ્નર મનોજ અગ્રવાલ દ્વારા જે જાહેરનામું પ્રસિદ્ધ કરવામાં આવ્યું છે. તેનું લોકો ચુસ્ત પણે પાલન કરે અને કોરોના સંક્રમણ અટકાવવાના કાર્યમાં સૌ હિન્દૂ મુસ્લિમ બીરાદરો સાથ અને સહકાર આપી કોરોનાને વધતો અટકાવવામાં સહભાગી બને તેવી પણ વિનંતી કરવામાં આવી છે. સૌ શહેરીજનો ઘરભેઠા જ ધાર્મિક તહેવારોની ઉજવણી કરે અને કોરોનાની મહામારીથી બચે અને ખાસ બહાર નીકળતા લોકો માસ્કનો ઉપયોગ કરી દંડથી અને કોરોનાથી બચે તેવી અપીલ કરવામાં આવી છે.

રિપોર્ટર : દિલીપ પરમાર, રાજકોટ.

Related posts

Leave a Comment