થરાદ તાલુકાના મહાજન પુરા ગામમાં વૃક્ષો નું વિતરણ કરવામાં આવ્યું…

થરાદ,

થરાદ તાલુકાના મહાજનપુરા ગામ માં ધી દુધ મંડળી તરફ થી દુધ મંડળી ના ગ્રાહકો ને વૃક્ષો નું વીતરણ કરવામાં આવ્યું..
મહાજનપુરા ની ધી દુધ મંડળીના મંત્રી પ્રવીણભાઈ આસલ ના હસ્તે વૃક્ષો નું વિતરણ કરવામાં આવ્યું હતું.
મહાજન પુરા ના ગામ જનો પણ હાજર રહ્યા હતાં.

અતુલભાઈ ધુમડા, મસાભાઈ ધુમડા અને વસરામભાઇ જોષી, માજીરાણા કનુ ભાઈ, ધુમડા રામજીભાઈ હાજર રહી સોસિયલ ડિસ્ટન્સ જાળવી ને વૃક્ષો નું વીતરણ કરવામાં આવ્યું હતું..

રિપોર્ટર : ધુડાલાલ ત્રિવેદી, થરાદ

Related posts

Leave a Comment