રાજકોટ થી પેસન્ટ ને રિફર કરી આવતી વખતે સર્જાયો અકસ્માત

કેશોદ,

જૂનાગઢ – સોમનાથ નેશનલ હાઇવે પર વંથલી નજીક પ્રાઇવેટ એમ્બ્યુલન્સ સાથે ધનખૂટ અથડાતા સર્જાયો ધડાકાભેર અકસ્માત

રાજેસ્થાન પાસિંગ R.J 19.PA.3670 નંબર ની પ્રાઇવેટ એમ્બ્યુલન્સ સાથે ધનખૂટ અથડાતા સર્જાયો અકસ્માત

અકસ્માત સર્જાતા ધનખૂટ નું મોત

જૂનાગઢ-સોમનાથ નેશનલ હાઇવે પર અવાર નવાર અકસ્માત ના બનાવો બનવા છતાં તંત્ર નિદ્રામાં.

રિપોર્ટ : જગદીશ યાદવ, જૂનાગઢ

Related posts

Leave a Comment