જૂનાગઢ-સોમનાથ નેશનલ હાઇવે પર વંથલી મેંગો માર્કેટ પાસે છેલ્લા એક અઠવાડિયામાં આ ત્રીજો અકસ્માત સર્જાયો

જૂનાગઢ,

જૂનાગઢ-સોમનાથ નેશનલ હાઇવે પર વંથલી મેંગો માર્કેટ પાસે મીની ટ્રેકટર અને ફોરર્વ્હીલ વચ્ચે ધડાકાભેર અકસ્માત

છેલ્લા એક અઠવાડિયામાં આ ત્રીજો અકસ્માત સર્જાયો

Gj 03 C.E 3488 નંબર ની ફોરર્વ્હીલ સાથે મીની ટ્રેક્ટર અથડાતા સર્જાયો અકસ્માત

સબ નસીબે જાનહાની ટળી

રિપોર્ટ : જગદીશ યાદવ, જૂનાગઢ

Related posts

Leave a Comment