જોડિયા ગામે સવારથી જ મેઘરાજાનું ધમાકેદાર આગમન……

જોડિયા,

જોડિયા ગામે સવારથી જ મેઘરાજાનું ધમાકેદાર આગમન અઢી કલાક માં પાંચ ઈંચ જેટલો વરસાદ મુશળધાર પડયો છે. અને ખેતરોમાં પણ પાણી પાણી જોવા મળે છે. લાંબા અંતર બાદ વરસાદ પડતા ધરતી પુત્રો ખુશ થઈ ગયા છે.

રિપોર્ટર : શરદ રાવલ, હડિયાણા

Related posts

Leave a Comment