દિયોદર ખાતે આવેલ શ્રી વી. કે. વાઘેલા હાઈસ્કૂલ માં વગડાવાળી માતાજી નો હવન તેમજ ફોટો પ્રતિષ્ઠા કરાઈ

દિયોદર,

દિયોદર ખાતે આવેલ શ્રી વી.કે.વાઘેલા હાઈસ્કુલ માં બિરાજમાન એવા વગડાવાળી માતાજીનો હવન નું આયોજન કરવામાં આવ્યું હતું.તેમજ વગડાવાળી માતાજી ફોટો પ્રતિષ્ઠા કરવામાં આવી હતી. આ શાળા માં બિરાજમાન વગડાવાળી માતાજી નવું મંદિર પણ શાળા માં કરવામાં આવ્યું છે. ત્યારે માતાજી ફોટો પ્રતિષ્ઠા અને હવન શાળાના શિક્ષક મિત્રો દ્વારા કરવામાં આવ્યો હતો. આ યજ્ઞમાં વિધિવત મંત્ર ઉચ્ચારણ સાથે આ યજ્ઞનું આયોજન કરવામાં આવ્યું હતું.

આ યજ્ઞમાં હાઈસ્કૂલના આચાર્ય વી.કે.બારોટ , હાયર સેકન્ડરી ના સુપરવાઈઝર કે. એસ.ત્રિવેદી , સેકન્ડરી સુપરવાઈઝર એ.પી.ભાટી સહિત શાળા ના શિક્ષક મિત્રો ઉપસ્થિત રહ્યા હતા..

રિપોર્ટર : પ્રદિપસિંહ વાઘેલા, દિયોદર

Related posts

Leave a Comment