કંજેટા‌‌ ફોરેસ્ટ વિભાગ અધિકારી ઓનું કોરોના વોરિયર્સ તરીકે સન્માન

દેવગઢ બારીઆ,

પ્રાપ્ત  વિગતો અનુસાર 74 સ્વતંત્ર પર્વની ઉજવણી ‌દાહોદ ખાતે રાખવામાં આવી હતી. આ પર્વ ના અવસરે કોરોના વોરિયર્સ નું સન્માન કરવામાં આવ્યું હતું.મંત્રી બચુભાઇ ખાબડ હસ્તે સન્માન કરવામાં આવ્યું હતું . સન્માન કરવામાં આવેલ અધિકારી ઓ  1] એમ આર રાઠવા, 2] કે એમ રાઠવા, 3]વી વી ચૌહાણ, 4] એ એન બામણીયા 5 ]એસ.સી.બારીઆ આ તમામ અધિકારી ઓનું સમ્માન કરવા માં આવ્યું.

રિપોર્ટર : ફેજાન મફત, દેવગઢ બારીઆ

Related posts

Leave a Comment