અખિલ કચ્છ ગુડથર મોટા મતીયાદેવ સેવા ટ્રસ્ટના પ્રમુખ ને જન્મદિવસ ની શુભકામનાઓ

કચ્છ,

અખિલ કચ્છ ગુડથર મોટા મતીયાદેવ સેવા ટ્રસ્ટના પ્રમુખ અને મહેશ્વરી સમાજના નાના-મોટા કામોમાં સદૈય તત્પર રહેતા એવા ભાઈ લક્ષ્મણભાઈ ડી ભરાડીયા આપના દીર્ધાયું તેમજ સુખી, સમૃદ્ધ અને સ્વસ્થ જીવનની મંગલ પ્રાર્થના સહ આપને જન્મદિવસની હાર્દિક શુભકામનાઓ. આજનો આ દિવસ આનંદમયી બની રહે. પરમ પૂજ્યશ્રી ધણી માતંગદેવ સમક્ષ અંતઃકરણપૂર્વક પ્રાર્થના કે આપના આ જીવન ને ઉષ્માપૂર્ણ, ગતિશીલ અને વિકાસશીલ બનાવે, આવનારૂ નવું વર્ષ શારીરિક, માનસિક, આર્થિક, તંદુરસ્તીમય જીવન પસાર થાય, આપ આપના જીવનમાં તમામ ક્ષેત્રમાં સફળતા મેળવો તેવી અભ્યર્થના.

રિપોર્ટર : શંકર મહેશ્વરી, કચ્છ

Related posts

Leave a Comment