કચ્છ,
નખત્રાણા તાલુકા મા ભડલી ગામ મા ના એક મકાન મા મગર ઘૂસી આવ્યુ, તેથી આજુબાજુના ના ઘરો મા ભય જનક સ્થિત ઉત્પન થઈ, ભડલી ગામેં રહેતા મનુંભાઈ મેઘાભાઈ મારવાળા ના મકાન મા મગર બાજુના હાજરાઈ તળાવ માથી નીકળી મફત નગર ના ઘર મા મગર ઘૂસ્યું હતું. એવું ગામ ના જાગૃત નાગરિક ગુલામ મકવાણા એ જણાવેલ.
રિપોર્ટર : શંકર મહેશ્વરી, કચ્છ