રાજ્યસભાના સાંસદ અભય ભારદ્વાજનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવતા ભાજપમાં હડકંપ મચી ગયો

રાજ્યસભાના સાંસદ અભય ભારદ્વાજનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવતા ભાજપમાં હડકંપ મચી ગયો

રાજકોટ, તા.૩૧/૮/૨૦૨૦ ના રોજ રાજ્યસભાના સાંસદ અભય ભારદ્વાજનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવતા ભાજપમાં હડકંપ મચી ગયો છે. સાંસદ અભયભાઇ ભારદ્વાજ અને તેમના પુત્ર એમ બંનેનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. જો કે નીતિનભાઇ અને તેમના બંને પુત્રનો રિપોર્ટ નેગેટીવ આવ્યો છે. હાલ અભયભાઇ અને તેમના પુત્રને રાજકોટની સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. રાજકોટમાં કોરોનાના કેસ સતત વધી રહ્યા છે. અને તેની સામે મૃત્યુઆંક પણ વધી રહ્યો છે. તેને ધ્યાનમાં રાખીને આરોગ્ય સચિવ જયંતિ રવિ પણ આજે ગુજરાતની મુલાકાતે છે. રિપોર્ટર : દિલીપ પરમાર, રાજકોટ

Read More

રાજકોટ શહેરમાં કોરોના વાયરસના કેસ બેકાબૂ થઇ રહ્યા છે. ત્યારે આરોગ્ય સચિવ જયંતિ રવિને રાજકોટની મુલાકાત કરવાની ફરજ પડી

રાજકોટ શહેરમાં કોરોના વાયરસના કેસ બેકાબૂ થઇ રહ્યા છે. ત્યારે આરોગ્ય સચિવ જયંતિ રવિને રાજકોટની મુલાકાત કરવાની ફરજ પડી

રાજકોટ, તા.૩૧/૮/૨૦૨૦ ના રોજ રાજકોટ શહેરની ખાનગી હોસ્પિટલ તરફથી દર્દીઓને અઢળક રકમના બિલ આપવામાં આવે છે. તેની સામે સરકારે લાલ આંખ કરી છે. સરકારી ગાઇડલાઇનનું પાલન ન કરીને જે હોસ્પિટલો વધુ રૂપિયા વસૂલે છે. તેની સામે હવે સરકાર કાર્યવાહી કરશે. આરોગ્ય સચિવ જયંતિ રવિએ ખાનગી હોસ્પિટલોને દર્દીઓ પાસેથી તોતિંગ રૂપિયા ન વસૂલવા માટે ચેતવણી આપી છે. કોરોના સંક્રમણને લઇને મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીએ નિવેદન આપ્યું છે તેમણે જણાવ્યું છે કે ૫ સિનિયર ડોક્ટરોને રાજકોટ મોકલવામાં આવ્યા છે. એક સપ્તાહ સુધી તેઓ હોસ્પિટલોનું મોનિટરીંગ કરશે અને આ સાથે જ રાજકોટમાં નવા ૨૦૦…

Read More

ઇડિયો પેથીક હાઇપર ટ્રોફિક સ્પાઈનલ પેચી, દર્દીનું સફળતાપૂર્વક ઓપરેશન કરી ગોકુલ હોસ્પિટલના નામ માં વધારો કર્યો

ઇડિયો પેથીક હાઇપર ટ્રોફિક સ્પાઈનલ પેચી, દર્દીનું સફળતાપૂર્વક ઓપરેશન કરી ગોકુલ હોસ્પિટલના નામ માં વધારો કર્યો

રાજકોટ, તા.૩૧/૮/૨૦૨૦ ના રોજ રાજકોટ શહેરમાં રહેતા એક દર્દીને છેલ્લા ૧ મહિનાથી કમરના દુખાવાની તથા ચાલવામાં તકલીફ રહેતી હતી. છેલ્લા ૩-૪ દિવસથી લેટ્રીન અને પેશાબ કરવામાં પણ તકલીફ થતી હતી. તેમણે ગોકુલ હોસ્પિટલના ન્યુરો અને સ્પાઇન સર્જન ડોક્ટર જીગરસિંહ જાડેજાને આ તકલીફ માટે બતાવતા ડોક્ટર જાડેજાએ M.R.I કરવાની સલાહ આપી હતી. M.R.I ના રિપોર્ટમાં જવલ્લે જ જોવા મળતી કરોડરજ્જુની આસપાસ એક ગાંઠ જોવા મળી હતી. ડોક્ટર જીગરસિંહ જાડેજા આ ઞાઠનું ઓપરેશન કરવાની સલાહ આપી હતી. : અને દર્દીની મંજૂરી મળતા આ ગાંઠ કાઢી નાખી હતી. અને ઞાઠને બાયોપ્સી માટે મોકલતા…

Read More

રાજકોટ શહેર કોરોના મહામારીમાં ગુરૂદેવ રણછોડદાસજી બાપુએ સૂચવેલો અમૃતધારા પ્રયોગો અકસીર સાબિત થઇ શકે છે

રાજકોટ શહેર કોરોના મહામારીમાં ગુરૂદેવ રણછોડદાસજી બાપુએ સૂચવેલો અમૃતધારા પ્રયોગો અકસીર સાબિત થઇ શકે છે

રાજકોટ, તા.૩૧/૮/૨૦૨૦ ના રોજ રાજકોટ શહેર રણછોડદાસજી મહારાજ, સમાજ-સેવા-આધ્યાત્મિકતા સાથે આયુર્વેદ અંગે પણ અનન્ય પ્રયોગો આપ્યા છે. વર્તમાન કોરોના મહામારીમાં ગુરૂદેવ રણછોડદાસજી બાપુએ સૂચવેલો અમૃતધારા પ્રયોગો અકસીર સાબિત થઇ શકે છે. આ પ્રયોગ માટે કપૂર (રાસ કે ભીમસેની), મેંથોલ (પીપરમેન્ટ), અજમાના ફૂલ (થાયમોલ) સરખે ભાગે જરૂર મુજબ ૫૦/૧૦૦/૨૫૦ ગ્રામ ત્રણે વસ્તુ ભેગી કરવાથી ૨૪ કલાકમાં આપોઆપ પ્રવાહી બની જાય છે. અને તે અમૃતધારા તરીકે ઓળખાય છે. આ ઔષધ એરટાઇટ બોટલમાં રાખવામાં આવે છે. કફ-શરદી વગેરે માટે અમૃતધારા ઉત્તમ છે. આ અમૃતધારા ઉલટી-ઝાડા-તાવ-શરદી-ખાંસી,માથાનો દુઃખાવો, પેટના રોગ, આફરો, મંદાગ્નિ, એસીડીટી તથા દાંતના…

Read More

રાજકોટ શહેર મહાનગરપાલિકાના વિરોધપક્ષના નેતા વશરામભાઈ સાગઠીયાને ઈજા

રાજકોટ શહેર મહાનગરપાલિકાના વિરોધપક્ષના નેતા વશરામભાઈ સાગઠીયાને ઈજા

રાજકોટ, રાજકોટ શહેર તા.૩૦/૮/૨૦૨૦ ના રોજ રાજકોટ શહેરમાં પડી રહેલા ભારે વરસાદને કારણે વોર્ડનં.૧૫ આંબેડકરનગરમાં પાણી ભરાતા આ વિસ્તારની મુલાકાતે આવેલા રાજકોટ શહેર મહાનગરપાલિકાના વિરોધપક્ષના નેતા વશરામભાઈ સાગઠીયાને ઈજા થતાં ૫ ઈંચ જેટલો કાપો પડી ગયો હતો. જેથી તેઓને લોહીલુહાણ હાલતમાં સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. રિપોર્ટર : દિલીપ પરમાર, રાજકોટ

Read More

ગીર સોમનાથ જિલ્લાના વેરાવળ થીં કાજલી જતાં વચ્ચે આવેલ પુલ નીચે જતું પાણી આ પુલ કોઈને નુકસાન ન કરે તો સારું…

ગીર સોમનાથ જિલ્લાના વેરાવળ થીં કાજલી જતાં વચ્ચે આવેલ પુલ નીચે જતું પાણી આ પુલ કોઈને નુકસાન ન કરે તો સારું…

ગીર સોમનાથ, વેરાવળ થીં કાજલી જતાં વચ્ચે આવેલ હિરણ નાં પુલની મુદત પુરી થઈ ગયેલ છે છતાં આ પુલ ઉપર થી ભારે થીં અતી ભારે લોડ ભરેલી ગાડી ઓ નીકળે છે. આ પુલ ઉપર થી ૪૦ ટન વજન થીં લઇ ને ૬૦ ટન વજન ધરાવતી ગાડીઓ પસાર થાય છે. આ પુલની હાલત કેવી છે. જોઈ શકો છો આ પુલ ની મરામત કરાવા માટે તંત્ર જવાબદાર છે પણ તંત્ર દ્વારા કોઇ કાર્યવાહી કરવામાં આવી નથી. આ પુલ ઉપર વરસાદ ના કારણે મોટી દુર્ઘટના બનસે ત્યારે આની જવાબદારી તંત્ર કે સરકાર લેશે…

Read More

આ ગીર સોમનાથ જિલ્લાના વેરાવળ શહેર નું વેરાવળ પાટણ સંયુક્ત નગરપાલિકા નિમત ડો. બાબાસાહેબ આંબેડકર કોમ્પ્યુનિટી હોલ છે…..

આ ગીર સોમનાથ જિલ્લાના વેરાવળ શહેર નું વેરાવળ પાટણ સંયુક્ત નગરપાલિકા નિમત ડો. બાબાસાહેબ આંબેડકર કોમ્પ્યુનિટી હોલ છે…..

ગીર સોમનાથ, વેરાવળ માં આપ બધા જોઇ શકો છો કોમ્યુનિટી હોલ કેવી હાલત માં છે. આ વિડીયો ઓડિયો અને આ વિડીયો તા. ૩૦/૮/૨૦૨૦ નાં રોજ નો છે. આ કોમ્યુનિટી હોલ અને આવાસ યોજના બંનેનું ઓપનીગ તા.૯/૧૦/૨૦૧૭ નાં રોજ થયેલું છે. સવાલ એ છે કે ભારત રત્ન ડો. બાબાસાહેબ આંબેડકર નામ ઉપર હોલ બન્યો હોય અને ત્રણ વર્ષ માં આ હોલ ની આવી પરિસ્થિતિ આ જોઇને બહુંજ દુ:ખ થયું આ હોલ વેરાવળ પાટણ સંયુક્ત નગરપાલિકા નાં આધીન આવે છે અને આવી બેદરકારી જોકે વેરાવળ પાટણ શહેર વાસીયો ને ખ્યાલ છે. હાલ…

Read More

સુરત શહેર અડાજણ ATM માંથી 24 લાખ ની ચોરી કરનાર ગાર્ડ પોતે જ ચોર

સુરત શહેર અડાજણ ATM માંથી 24 લાખ ની ચોરી કરનાર ગાર્ડ પોતે જ ચોર

સુરત, સુરતમાં SBI બેંકના ATMમાંથી તસ્કરે 24 લાખ રૂપિયાની ચોરી કરનાર ગાર્ડની પોલીસે ધરપકડ કરી વધુ તપાસ શરૂ કરી છે. મહત્વનું છે કે બેંકના એટીએમ તોડ્યા વગર તેમાંથી રૂપિયા કાઢવા શક્ય નથી, જો કે, કોઈ વ્યક્તિ પાસે SBI પિન નંબર હોય તો તે શક્ય છે. આ ઘટનામાં એ જ વાત સામે આવી છે. સુરત શહેર અડાજણ ચાર રસ્તા પાસે ટાઈટેનિયમ સ્કેવર બિલ્ડીંગમાં આવેલી SBI બેંકનું ATM મશીન આવ્યું છે. , પરંતુ તેમાં ચોરી નો બનાવ રાત્રે કરવામાં આવ્યો હતો. દરમિયાન ગત મંગળવારે સવારે બેંકના મેનેજરને જાણ થઈ કે એટીએમમાંથી રૂપિયા…

Read More

જામનગર ખાતે કેનાલ માથી અજાણ્યા વ્યક્તિ નો મૃત દેહ મળી

જામનગર ખાતે કેનાલ માથી અજાણ્યા વ્યક્તિ નો મૃત દેહ મળી

જામનગર, હિન્દ ન્યૂઝ આજ જામનગર ના સ્વામી નારાયણ સોસાયટી માં આવતી કેનાલ જે  શહેર ની રંગમતી, નાગમતી નદી માં થી તે કેનાલ મા આજ સવાર કોઈ અજાણ્યા વ્યક્તિ નો મૃત દેહ મળી આવેલ છે. રિપોર્ટર : આસનદાસ ટેકાણી, જામનગર

Read More

નેત્રંગ પો.સ્ટેશનના કોન્સ્ટેબલ અને જીઆરડીને કોરોના પોઝિટીવ, બંને સારવાર અથૅ ખસેડાયા

નેત્રંગ પો.સ્ટેશનના કોન્સ્ટેબલ અને જીઆરડીને કોરોના પોઝિટીવ, બંને સારવાર અથૅ ખસેડાયા

નેત્રંગ, હિન્દ ન્યૂઝ પ્રાપ્ત માહિતી મુજબ ભરૂચ જીલ્લાના નેત્રંગ તાલુકામાં છેલ્લા કેટલાક સમયથી કોરોના વાયરસના પોઝિટીવ કેસના દદીૅઓમાં સતત વધારો જોવા મળી રહ્યો છે,જેમાં નેત્રંગ ટાઉનના ગાંધીબજાર વિસ્તારમાં કોરોના વાયરસથી ૮ જેટલા રહીશો સંક્રમિત થયાના અહેવાલ મળ્યા છે, જ્યારે નેત્રંગ પો.સ્ટેશનના કોન્સ્ટેબલ કમલેશભાઈ સુથાર અને નેત્રંગના કેલ્વીકુવા ગામનો રહીશ પો.સ્ટેશનમાં જીઆરડી તરીકે ફરજ બજાવતો કમલેશ વસાવા પણ કોરોના વાયરસના સંક્રમિત થયા હતા, જેથી વાલીયા ખાતે આવેલ પોલીટેકનીક કોલેજમાં સારવાર અથૅ ખસેડવામાં આવ્યો હતો અને કોન્સ્ટેબલ કમલેશભાઈ સુથારને કોરોનાટાઇન કરી દેવામાં આવ્યા હતા. જ્યારે બીજી બાજુએ નેત્રંગ તાલુકામાં દિવસેને દિવસે કોરોના…

Read More