આ ગીર સોમનાથ જિલ્લાના વેરાવળ શહેર નું વેરાવળ પાટણ સંયુક્ત નગરપાલિકા નિમત ડો. બાબાસાહેબ આંબેડકર કોમ્પ્યુનિટી હોલ છે…..

ગીર સોમનાથ,

વેરાવળ માં આપ બધા જોઇ શકો છો કોમ્યુનિટી હોલ કેવી હાલત માં છે. આ વિડીયો ઓડિયો અને આ વિડીયો તા. ૩૦/૮/૨૦૨૦ નાં રોજ નો છે. આ કોમ્યુનિટી હોલ અને આવાસ યોજના બંનેનું ઓપનીગ તા.૯/૧૦/૨૦૧૭ નાં રોજ થયેલું છે. સવાલ એ છે કે ભારત રત્ન ડો. બાબાસાહેબ આંબેડકર નામ ઉપર હોલ બન્યો હોય અને ત્રણ વર્ષ માં આ હોલ ની આવી પરિસ્થિતિ આ જોઇને બહુંજ દુ:ખ થયું આ હોલ વેરાવળ પાટણ સંયુક્ત નગરપાલિકા નાં આધીન આવે છે અને આવી બેદરકારી જોકે વેરાવળ પાટણ શહેર વાસીયો ને ખ્યાલ છે. હાલ વેરાવળ પાટણ શહેર ની શું પરિસ્થિતી છે. બેદરકાર વેરાવળ પાટણ સંયુક્ત નગરપાલિકા આવું લોક મુખે ચર્ચાઇ છે.

રિપોર્ટર : હારુન કાલવાત, ગીર સોમનાથ

Related posts

Leave a Comment