ગીર સોમનાથ જિલ્લાના જનનાયક જે.ડી.સોલંકીનો સન્માન સમારોહ

હિન્દ ન્યૂઝ, ગીર સોમનાથ ગીર સોમનાથ જિલ્લાના સામાજિક રાજકીય અગ્રણી પૂર્વ ધારાસભ્ય અને સંસદીય સચિવ શ્રીમાન જે.ડી.સોલંકીનો સર્વ સમાજજોગ સંદેશ ગીર સોમનાથ જિલ્લાના સર્વ સમાજના કર્મચારી દ્વારા સન્માન એક વિચાર એક ભારત ગીર સોમનાથ જિલ્લા યુનિટ તેમજ અન્ય સામાજિક સંસ્થાઓ ના પ્રતિનિધિઓ દ્વારા સન્માન                                              ગીર સોમનાથ જિલ્લાના કોડીનાર તાલુકાના કર્મધર ગુજરાત ના સામાજિક રાજકીય અગ્રણી પૂર્વ ધારાસભ્ય અને સંસદીય સચિવ શ્રીમાન જે.ડી.સોલંકી ની જિલ્લાના સર્વ સમાજના આગેવાનો, સંસ્થાઓ,…

Read More

ધારી દર મહિના ના પહેલા બુધવારે વિનામૂલ્યે નેત્રનિદાન કેમ્પ નું આયોજન

હિન્દ ન્યૂઝ, ધારી ધારી બજરંગ ગ્રુપ દ્વારા વિનામૂલ્યે નેત્રનિદાન કેમ્પ માં ઓપરેશન કરવા જતાં દર્દીઓને માર્કેટિંગ યાર્ડ ધારી ખાતે નાસ્તો કરાવી રાજકોટ રણછોડદાસ બાપુ હોસ્પિટલ ખાતે ઓપરેશન માટે મોકલવામાં આવેલ. તારીખ 3/2/21 ને બુધવાર ના રોજ વિનામૂલ્યે નેત્રનિદાન કેમ્પ નું આયોજન કરવામાં આવેલ છે. તો ઓપરેશન ના લાયક વ્યક્તિઓએ માર્કેટિંગ યાર્ડ ધારી ખાતે હાજર રહેવું. આ કાર્યક્રમ દર મહિના ના પહેલા બુધવારે વિનામૂલ્યે નેત્રનિદાન કેમ્પ નું આયોજન કરવામાં આવે છે. આ કાર્યમાં ડૉક્ટર વાઘેલા, બજરંગ ગ્રુપ ના પરેશ પટ્ટણી, દુર્ગેશ ઢોલરિયા, મયુર જોશી, ધર્મેન્દ્ર લહેરૂ, રમેશ ભાઈ મકવાણા, જયુ ભાઈ…

Read More

વાવ તાલુકા ખાતે શ્રી રામ મંદિર નિર્માણ માટે નિધી સમર્પણ સમિતિ દ્વારા વાવ માં કાર્યાલય શરૂ કરવામાં આવ્યું

હિન્દ ન્યૂઝ, વાવ આજે વાવ ખાતે શ્રી રામ મંદિર નિર્માણ માટે નિધી સમર્પણ સમિતિ દ્વારા વાવ તાલુકાના કાર્યાલય શરૂ કરવામાં આવ્યું હતું. જેમાં રમલખનબાપુ ના વરદ હસ્તે કાર્યાલય ને ખુલ્લું મૂકવામાં આવ્યું અને તેઓ દ્વારા ધર્મ પ્રેમી જનતા ને આહવાન કરવામાં આવ્યું હતુ કે આપણે 492 વરસની લાંબી લડત આપી અને કાયદાકીય રીતે રામ જન્મ ભૂમિ આપણને મળી તો આ જમીન ઉપર ભવ્ય મંદિર નિર્માણ થાય તે માટે આપણે કમાયેલ ધન માંથી ફુલ નઈ તો ફૂલ ની પાખડી આપી સમર્પણ કરે તેવી આહવાન કર્યુ હતુ. જે પ્રસંગે બ.કો. ભાજપ પ્રમખ…

Read More

વડાલી બીજેપી મોરચા દ્વારા સ્વામી વિવેકાનંદ ની જન્મ જયંતી ની કરાઈ ઉજવણી

હિન્દ ન્યૂઝ, વડાલી વડાલી ભારતીય જનતા પાર્ટી યુવા મોરચા દ્વારા વડાલી માર્કેટ યાર્ડ ખાતે સ્વામી વિવેકાનંદ ની જન્મ જયંતી નિમિત્તે તેમની છબી ને ફુલ હાર અને ફુલ અર્પણ કરવામાં આવ્યા. આ કાર્યક્રમમાં તાલુકા ભાજપ ના પ્રમુખ હર શિહભાટી સહિત યુવા મોરચાના યુવાનો અને આગેવાનો ની હાજરીમાં સ્વામી વિવેકાનંદની જન્મ જયંતી ની ઉજવણી કરાઈ છે. રિપોર્ટર : જીગ્નેશ દવે, વડાલી

Read More

ઢસા ગામમાં કેમ્પ યોજાશે

હિન્દ ન્યૂઝ, ઢસા                                   નેશનલ આયુષ મિશન અનુદાનિત નિયામકશ્રી, આયુષ પ્રેરિત જિલ્લા આયુર્વેદ અધિકારી, બોટાદ દ્વારા ફ્રી સર્વરોગ નિદાન સારવાર કેમ્પ નુ આયોજન રાખેલ છે. તમામ ઢસા તેમજ આજુબાજુ ના ગ્રામ્ય વિસ્તાર વાળા દર્દીઓએ આવવા માટે ડો.દેવાંગ વાળા એ જાણકારી આપેલ છે. સ્થળ કેમ્પ : સરકારી આયુર્વેદ દવાખાનું, ઢસા ચોકડી ઢસા ગામ તા. ગઢડા જી. બોટાદ કેમ્પ તારીખ : ૧૩/૧/૨૦૨૧, બુધવાર જેમાં આ મુજબ નો ખાસ દવા કેમ્પ યોજાશે : સાંધાના દુખાવા- વા કમર…

Read More

આણંદ સીટીમા ટ્રાફિક પોલીસમા ફરજ બજાવતા જવાનો અને ટી.આર.બી.જવાનો વિના માસ્કે નજરે પડ્યા હતાં

હિન્દ ન્યૂઝ, આણંદ તા.૧૨/૧/૨૧, આજે આખા દેશમાં કોવિડ ને લઈ સરકાર ઉચ્ચ પગલાં ભરી રહી છે. એવામાં ટુકસમય પહેલા આણંદ સીટીમા ટ્રાફિક પોલીસમા ફરજ બજાવતા જવાનો અને ટી.આર.બી.જવાનો વિના માસ્કે નજરે પડ્યા હતાં અને પોલીસ સ્ટેશનની અંદર જો એક નજર મારવામાં આવેતો ગણા પોલીસ કર્મીઓ અને અધિકારીઓ માસ્ક વગર નજરે પડે પરંતુ પોલીસને દંડ કરે કોણ ? આજ રીતે જો કોઈ પબ્લિકનો માણસ નજરે ચડે તો જાણે કોઈ આતંકવાદી આવ્યો હોય તેમ પોલીસ ચારે બાજુથી ઘેરી લે અને દંડ ફટકારે. પબ્લિકનું કહેવું છે કે આ કાયદો ખાલી જનતા માટેજ છે…

Read More

થરાદ ભાજપા સહયોગી સંગઠન તાલુકા ગ્રુપ દ્વારા સ્વામી વિવેકાનંદજીની જન્મ જયંતીની ઉજવણી કરવામાં આવી

હિન્દ ન્યૂઝ, થરાદ થરાદ ભાજપા સહયોગી સંગઠન તાલુકા ગ્રૂપ અને શહેર યુવા મોરચો દ્વારા બનાસકાંઠા જિલ્લા સાંસદ પરબતભાઇ પટેલના અધ્યક્ષ સ્થાને બાઇક રેલી યોજી. સ્વામી વિવેકાનંદ જીની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પણ કરવામાં આવી હતી. સ્વામી વિવેકાનંદજીની 158 મી જન્મ જયંતિ નિમિતે એપીએમસી ખાતેથી ભાજપ હોદેદારો તેમજ કાર્યકરો દ્વારા બાઈક રેલી સ્વરૂપે હાઇવે ચાર રસ્તા થી રેફરલ ત્રણ રસ્તા મુખ્ય માર્ગે બાઇક રેલી પસાર થઈ ગૌરવ પંથ રોડ પર આવેલી સ્વામી વિવેકાનંદ જીની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પણ કરી હતી. જેમાં યુવા મોરચાના પદાધિકારી યુવા અધ્યક્ષ નગાભાઈ એમ.પટેલ, થરાદ યુવા મહાસચિવ ચૌધરી ચેતનભાઈ ઘેસડા,…

Read More