હિન્દ ન્યુઝ, દીવ દીવ માં ગવર્મેન્ટ હાયર સેકન્ડરી સ્કૂલ બુચરવાડા માં જલ શક્તિ અભિયાન પખવાડા અને વિશ્વ પુસ્તક દિવસના અંતર્ગત ભવ્ય ‘કાવ્ય પઠન સમારોહ’ નુ આયોજન કરવામાં આવ્યું હતું. કાર્યક્રમની શરૂઆતમાં શાળાની વિદ્યાર્થિઓ દ્વારા સ્વાગત ગીત રજૂ કરવામાં આવ્યું ત્યારબાદ સમારોહ ના મુખ્ય અતિથિ અને ઝોલાવાડી ગ્રામ પંચાયતના સરપંચ શ્રીમતી મનીષાબેન સંજયભાઈ વાજા, દીવ જીલ્લા પંચાયતના સદસ્ય નાનજીભાઈ બામણિયા, શાળા ના આચાર્ય આરીફ લાખાવાલા, સ્થાનિક કવિઓ શ્યામભાઈ સાખટ, હર્ષભાઈ પંડયા અને માન સિંગ બામણીયા એ દીપ પ્રજવલ્લિત કરી કાવ્ય પઠન સમારોહ નો વિધિવત્ પ્રારંભ કરાવ્યો, એ પછી…
Read More