રાજકોટ મનપા કતલખાનાઓ બંધ કરાવવા માં અસફળ રહેશે તો ‘હિન્દ રક્ષક સંઘ’ કરશે કાર્યવાહી

હિન્દ ન્યુઝ, રાજકોટ    રાજકોટ મનપા દ્વારા આગામી રામનવમી અને મહાવીર જયંતિ ના પાવન પર્વ નિમિત્તે કતલખાનાઓ, માંસ, મટન, ચિકન અને મચ્છી વગેરેના વેચાણ કે સંગ્રહ પર પ્રતિબંધ મૂકવા માટે અને આ તેહવારોના દિવસે મનપાનાં જાહેરનામાનો ભંગ ન થાય તે અનુસંધાને રાજકોટ મ્યુનિસિપલ કમિશનર અને જિલ્લા કલેકટરને ‘હિન્દ રક્ષક સંઘ’દ્વારા આવેદન પાઠવવામાં આવ્યું હતું. જેમાં ‘હિન્દ રક્ષક સંઘ’ નાં રાષ્ટ્રીય અધ્યક્ષા ડૉ. સીમાબેન પટેલ, ગુજરાત સચિવ શ્રી કેતનભાઇ સંઘવી, સૌરાષ્ટ્ર પ્રાંત એડવોકેટ સેલ મહા સચિવ એડવોકેટ શ્રી ત્રિવેણીબેન રાઠોડ, ‘હનુમંત સેના’ નાં રાજકોટ શહેર ઉપાધ્યક્ષ શ્રી વિશાલભાઈ કવા, ‘દુર્ગાસેના’ નાં…

Read More