હિન્દ ન્યુઝ, જસદણ જસદણ ખાતે ભગવાન શ્રીરામના જન્મોસ્તવની ભવ્ય ઊજવણી કરવામાં આવી. જસદણ વાસીઓ ભક્તિમય બની ગયા હતા અને જ્ય શ્રી રામ નારા સાથે ભવ્ય શોભાયાત્રા યોજાઇ હતી. આ શોભાયાત્રા જસદણ આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદ, બજરંગ દળ તેમજ સમસ્ત હિન્દુ સંગઠન દ્વારા ભવ્ય શોભાયાત્રાનુ આયોજન કરેલ. શોભાયાત્રા જસદણના આટકોટ રોડ ઉપર આવેલ પંચ મુખી હનુમાન મંદિરેથી કેબિનેટ મંત્રી કુંવરજીભાઇ બાવળીયા એ પુજા અર્ચના કરી પ્રસ્થાન કરાવેલ ત્યાર બાદ જસદણ શહેરનાં મુખ્ય માર્ગો પર ફરી વિંછીયા રોડ પર સમાપન કરેલ. શોભાયાત્રામા આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદ દિપકભાઈ વાઘેલા, શહેર ભાજપ…
Read More