હિન્દ ન્યુઝ, ભાવનગર ગુજરાત રાજ્યના રાજયપાલ આચાર્ય દેવવ્રતજીનું ભાવનગર એરપોર્ટ પર ભાવસભર સ્વાગત કરવામાં આવ્યું હતું. ભાવનગર એરપોર્ટ ખાતે કેન્દ્રીય રાજ્યમંત્રી શ્રીમતી નીમુબેન બાંભણિયા, મેયર ભરતભાઈ બારડ, ધારાસભ્ય સર્વ જીતુભાઈ વાઘાણી, સેજલબેન પંડયા, સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન રાજુભાઈ રાબડીયા, ડેપ્યુટી મેયર શ્રીમતિ મોનાબેન પારેખ, જિલ્લા કલેકટર ડૉ. મનીષ કુમાર બંસલ, જિલ્લા વિકાસ અધિકારી હનુલ ચૌધરી, પોલીસ અધિક્ષક ડો. હર્ષદ પટેલ, આગેવાન કુમારભાઈ શાહ, દિગ્વિજય સિંહ ગોહિલ સહિતના પદાધિકારીઓ, અધિકારીઓએ અને અન્ય મહાનુભાવોએ ભાવસભર સ્વાગત કર્યુ હતુ.
Read MoreDay: April 29, 2025
જમ્મુ કાશ્મીરનાં પહેલગામ હુમલા બાદ દીવ પ્રદેશ એલર્ટ મોડમાં
હિન્દ ન્યુઝ, દીવ પર્યટન સ્થળ દીવ માં ગેર કાયદેસર વસવાટ કરતાં બાંગ્લાદેશ અને પાકિસ્તાની વિરૂધ્ધ મેગા ડ્રાઇવ માં 10 શંકાસ્પદ સોના ની દુકાન માં કામ કરતાં કારીગરોની અટકાયત દીવ પોલીસ દ્વારા બાંગ્લાદેશી-પાકિસ્તાની નાગરિક ધરાવતા હોય અને દીવ માં ગેર કાયદેસર વસવાટ કરતાં હોય તેવા લોકોની અટક કરવાં તજવીજ હાથ ધરી દીવ sp સચિન યાદવ Dy sp રાહુલ બલહારા ક્રાઈમ બ્રાર્ચ સહીત પોલીસનો મોટો કાફલો દિવ ની તમામ હોટેલ,સોની નું કામ કરતાં કારીગરો, ટ્રાઈવેલ્સ એજન્ટો ની સધન તપાસ કરવામાં આવી. દિવ પોલિસે ટ્રાઈવેલ્સ એજન્ટો ની ઓફિસ માંથી તપાસ અર્થે…
Read Moreદીવમાં શ્રી પરશુરામ ભગવાન ના પ્રાગટય દિવસ નિમિત્તે શોભાયાત્રા સાદગી પૂર્વક ઉજવવામાં આવી
હિન્દ ન્યુઝ, દીવ શ્રી દીવ જિલ્લા ચોયૉશી જ્ઞાતિ બ્રહ્મ સમાજ દ્વારા શ્રી વિષ્ણુ ભગવાનના છઠ્ઠા અવતાર અજર અમર ચિરંજીવી શ્રી પરશુરામ ભગવાનના પ્રાગટ્ય જન્મોઉત્સવ નિમિત્તે શાંતિપૂર્વક મંદિરના પરિસરમાં યાત્રાનું આયોજન થયું. જેમાં દરેક ભજન મંડળ ની બહેનો યજમાનો, સેવકો ધૂન સાથે યાત્રા કરી, વૈશાખ સુદ બીજ, આજના દિવસે શ્રી વિષ્ણુ ભગવાને શ્રી પરશુરામ, નર નારાયણ, હયગ્રીવ અને ગૌતમ બુદ્ધ જેવા ચાર ચાર અવતારો ધારણ કર્યા હતા, અખાત્રીજ, અક્ષય તૃતીયાના તિથિ સતયુગના આરંભ ની અને જીવનના અનેક શુભ કાર્યો અને દાન પુણ્ય કાર્યનો આરંભ દીવસ અક્ષયફલ મળે છે એટલે,…
Read More