हिन्द न्यूज़, भीनमाल आशापुरी माताजी रेल संघर्ष समिति, पैसेन्जर यात्री गाडी़ संघर्ष समिति एवं समदडी भीलडी रेल विकास परिषद सहित कई संगठन के कार्यकर्ताओ की मांग पर मिली स्पेशल ट्रेन की सौगात । क्षेत्र के नागरिकों को मिलेगी दक्षिण भारत आने जाने की सुविधा। रेलवे सूत्रों के हवाले से मिली जानकारी अनुसार टेन नम्बर 06157/58 पुरुच्ची थलाइवार डॉ एम जी रामचन्द्रन चेन्नई सेंट्रल – भगत की कोठी – पुरुच्ची थलाइवार डॉ एम जी रामचन्द्रन चेन्नई सेंट्रल साप्ताहिक विशेष (13-13 फेरे) वाया गुडूर, विजयवाड़ा,…
Read MoreDay: April 3, 2025
ગુરૂ ગોબિંદસિંઘ સરકારી હોસ્પિટલ ખાતે એન.સી.ડી.સ્ક્રીનીંગ ડ્રાઈવનું આયોજન
હિન્દ ન્યુઝ, જામનગર આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ, ગુજરાત સરકાર દ્વારા તા.૩૧ માર્ચ, ૨૦૨૫ સુધીમાં ૩૦ કે તેથી વધુ ઉંમરના તમામ વ્યક્તિઓનું ડાયાબિટીસ અને હાયપરટેન્શન માટે સ્ક્રીનીંગ કરવાનું મહત્વાકાંક્ષી લક્ષ્ય નિર્ધારિત કરવામાં આવેલ. જેના અનુસંધાને તબીબી અધિક્ષક, મેડિસિન વિભાગના વડા તથા અને એન.સી.ડી. કલીનીકના સીનીયર તબીબના માર્દર્શન હેઠળ ગુરૂ ગોબિંદસિંઘ સરકારી હોસ્પિટલ, જામનગર ખાતે પણ ‘એન.સી.ડી.સ્ક્રીનીંગ ડ્રાઈવ’નું આયોજન કરવામાં આવેલ હતું. જેમાં હોસ્પિટલ ખાતે ઓ.પી.ડી.માં સારવાર લેવા આવનાર ૩૦ કે તેથી વધુ ઉંમરના વ્યક્તિઓને આ ડ્રાઈવનો લાભ મળી રહે તે રીતે આયોજન હાથ ધરાયું હતું. આ અભિયાન અંતર્ગત ગુરૂ…
Read Moreભાવનગર જિલ્લા કક્ષાનો ફરિયાદ નિવારણ કાર્યક્રમ તા. ૨૪ એપ્રિલના રોજ યોજાશે
હિન્દ ન્યુઝ, ભાવનગર ભાવનગર જિલ્લા કક્ષાનો એપ્રિલ -૨૦૨૫ નો જિલ્લા ફરિયાદ નિવારણ કાર્યક્રમ આગામી તા. ૨૪/૦૪/૨૦૨૫ ને ગુરૂવારના રોજ સવારે ૧૧-૦૦ કલાકે કલેકટર કચેરી, ભાવનગર ખાતે યોજવામાં આવનાર છે. આ ફરીયાદ નિવારણ કાર્યક્રમમાં સર્વિસ મેટર, નિતી વિષયક, કોર્ટ મેટર તથા સામુહીક પ્રશ્નો સિવાયની અરજી કે જે જિલ્લા કક્ષાએ નિર્ણય લઇ શકાય તેવા પોતાને લગતા પ્રશ્ન અંગેની અરજી અરજદાર પોતે રૂબરૂ આધાર પુરાવા તથા પોતાનાં પુરા નામ-સરનામા અને મોબાઇલ નંબર સાથે રજુઆત કરવાની રહેશે,અને આવા પ્રશ્નો માટેની અરજી તા.૧૦/૦૪/૨૦૨૫ સુધીમા કચેરી સમય ૬:૧૦ કલાક સુધી સ્વીકારવામાં આવશે.
Read Moreભાવનગર જિલ્લામાં તાલુકા કક્ષાનો સ્વાગત કાર્યક્રમ તા. ૨૩ એપ્રિલના રોજ યોજાશે
હિન્દ ન્યુઝ, ભાવનગર એપ્રિલ -૨૦૨૫ નો તાલુકા કક્ષાનો સ્વાગત કાર્યક્રમ આગામી તા. ૨૩/૦૪/૨૦૨૫ (બુધવાર) ના રોજ સંબંધિત મામલતદા૨ કચેરી ખાતે યોજવામાં આવના૨ છે. જેમાં જિલ્લા કલેકટર મહુવા, જિલ્લા વિકાસ અધિકારી પાલિતાણા તથા પોલીસ અઘિક્ષક ઉમરાળાનાં તાલુકા સ્વાગત કાર્યક્રમમાં ઉપસ્થિત રહેશે. તેમજ અન્ય તાલુકાનાં સ્વાગત કાર્યક્રમનું વર્ગ-૧ ના અધિકારીઓ સંચાલન ક૨શે અને લોકોના પ્રશ્નો રૂબરૂ સાંભળી નિરાકરણ લાવશે. જાહેર જનતાને સર્વિસ મેટર, નિતી વિષયક, કોર્ટ મેટર તથા સામુહીક પ્રશ્નો સિવાયનાં પડતર પ્રશ્નો/ રજૂઆત, જે પોતાને લગત હોય તે અંગેની અરજીઓ આધાર પુરાવા તથા પોતાનાં પુરા નામ- સરનામા અને મોબાઇલ…
Read Moreભાવનગરના સ્વચ્છ ભારત મિશન અર્બનના બ્રાન્ડ એમ્બેસેડર ડૉ. તેજસ દોશીને ‘ધ પર્સન ઓફ ક્લાઇમેટ ચેન્જ’ એવોર્ડ એનાયત
હિન્દ ન્યુઝ, ભાવનગર ગ્લોબલ વોર્મિંગ અને ક્લાયમેટ ચેન્જના પડકારો સામે બાથ ભીડતા ભાવનગરના જાગૃત તબીબ ડૉ. તેજસ દોશીને ગુજરાત સરકારનો ‘ધ પર્સન ઑફ ક્લાયમેટ ચેન્જ ૨૦૨૪-૨૫’ એવોર્ડ રાજ્યના પ્રવાસન, સાંસ્કૃતિક પ્રવૃતિઓ, વન અને પર્યાવરણ, ક્લાઈમેટ ચેન્જ વિભાગના મંત્રી મુળુભાઈ બેરા ના હસ્તે એનાયત કરવામાં આવ્યો હતો. આ પ્રસંગે પ્લાસ્ટિકના ઉપયોગને છોડીને કપડાની થેલીના ઉપયોગને પ્રોત્સાહન આપતી ડૉ. દોશીએ બનાવેલી નવતર કપડાની બેગ પણ મંત્રીના હસ્તે લોકાર્પિત કરવામાં આવી હતી. ડૉ. તેજસ દોશીના પર્યાવરણ રક્ષણ માટેના વિવિધ પગલાંની મંત્રીશ્રીએ નોંધ લઇને એમને એમની આ પ્રવૃત્તિઓ બદલ અભિનંદન પાઠવી જણાવ્યું…
Read More

