હિન્દ ન્યુઝ, આણંદ આણંદ મહાનગરપાલિકાને તારીખ ૩૧ માર્ચ ૨૦૨૫ ના સાંજ સુધીમાં પ્રોપર્ટી ટેક્સ ઉપરાંત તમામ ટેક્સમાંથી છેલ્લા એક વર્ષ દરમિયાન એટલે કે તારીખ ૧ લી એપ્રિલ ૨૦૨૪ થી તા. ૩૧ માર્ચ ૨૦૨૫ સુધીમાં ૩૫,૫૯,૪૨,૪૦૭/- રૂપિયાની આવક થઈ છે. જેમાં આણંદ ખાતે રૂપિયા ૨૪.૮૭ કરોડ ઉપરાંત, વિદ્યાનગર ખાતે ૫.૫ કરોડ ઉપરાંત કરમસદ ખાતે ૪.૫ કરોડ ઉપરાંત, લાંભવેલ ખાતે ૧૦.૫૪ લાખ, મોગરી ખાતે ૮.૩૩ લાખ, ગામડી ખાતે ૮.૯૮ લાખ અને જીટોડીયા ખાતે રૂપિયા ૧૩.૪૫ લાખ ઉપરાંતની આવક મળીને કુલ આવક રૂપિયા ૩૫.૫૯ કરોડ ઉપરાંત થયેલ છે. આ આવક પૈકી ૯,૭૭,૫૭,૨૭૮/-…
Read MoreDay: April 2, 2025
રાજ્ય સરકાર દ્વારા રવિ માર્કેટીંગ સીઝન ૨૦૨૫-૨૬ અંતર્ગત ખેડૂતો પાસેથી લઘુતમ ટેકાના ભાવે ઘઉંની સીધી ખરીદી
હિન્દ ન્યુઝ, બોટાદ ખેડૂતોને તેમના ખેત ઉત્પાદનના પોષણક્ષમ ભાવ મળી રહે તે માટે રવિ ઋતુ ૨૦૨૫-૨૬માં રાજ્ય સરકાર દ્વારા ઘઉના લઘુતમ ટેકાના ભાવ રુ.૨,૪૨૫ પ્રતિ ક્વિન્ટલ જાહેર કરવામાં આવ્યા છે. જે અંતર્ગત ગુજરાત રાજ્ય નાગરિક પુરવઠા નિગમ લી.ને નોડલ એજન્સી તરીકે નિયુક્ત કરી તા.૧૭ માર્ચ, ૨૦૨૫થી ઘઉની ટેકાના ભાવે ખરીદી કરવામાં આવી રહી છે. લઘુતમ ટેકાના ભાવે ઘઉંના વેચાણ કરવા ઇચ્છા ધરાવતા ખેડૂતોની ઓનલાઈન નોંધણી સમગ્ર રાજ્યમાં સ્થાનિક ગ્રામ્ય કક્ષાએ વી.સી.ઈ. મારફતે તા. ૫.૦૪.૨૦૨૫ સુધી કરવામાં આવી…
Read Moreબરવાળા તાલુકાનો ‘તાલુકા સ્વાગત કાર્યક્રમ’ તા. ૨૩ એપ્રિલના રોજ યોજાશે
હિન્દ ન્યુઝ, બોટાદ બરવાળા તાલુકાનો ‘તાલુકા સ્વાગત કાર્યક્રમ’ મામલતદાર કચેરીના સભાખંડમાં, જિલ્લા પોલીસ અધિક્ષકશ્રી, બોટાદના અધ્યક્ષ સ્થાને આગામી તા. ૨૩/૦૪/૨૦૨૫ બુધવારના રોજ સવારના ૧૧-૦૦ કલાકે યોજાનાર છે. બરવાળા તાલુકાના જાહેર ફરિયાદ નિવારણ (“સ્વાગત“) કાર્યક્રમમાં બરવાળા તાલુકાના નાગરીકો તેમને રોજીંદા જીવનને સ્પર્શતા પ્રશ્નો, લાંબા સમયથી પડતર પ્રશ્નો, નિતિ વિષયક પ્રશ્નો કે તે સિવાયની અન્ય તકલીફો કે જેનો સ્થાનિક તંત્ર દ્વારા અરજી કરવા છતાં નિકાલ ન કરવામાં આવતો હોય તેવા પ્રશ્નો રજૂ કરી શકાય છે. સ્થાનિક તંત્ર…
Read Moreशादी समारोह की जाजम पर अफीम की मनुहार की तो होगी जेल
हिन्द न्यूज़, भीनमाल सीएलजी सदस्यों व शहर के गणमान्य नागरिकों की बैठक स्थानीय पुलिस थाना परिसर में एसओजी एडीजे वी के सिंह एवं पुलिस अधीक्षक ज्ञानचंद्र यादव की मौजूदगी में आयोजित हुई। इस दौरान एडीजे वी के सिंह ने कहा कि राजस्थान की पिछली सरकार में सबसे ज्यादा पेपर आऊट, पेपर लीक व नकल गिरोह सक्रिय रहने से सरकारी नौकरी में फर्जीवाड़ा हुआ है। उक्त मामले में अभी तक 120 एफआईआर दर्ज हो चुकी हैं और अभी इससे भी ज्यादा …
Read More
