હિન્દ ન્યુઝ, લીમખેડા દાહોદ જિલ્લાના લીમખેડા તાલુકાના પાલી ગામ ખાતે સર્વ જ્ઞાતિ સમૂહલગ્નનું આયોજન કરવામાં આવ્યું. જેમાં 101 વર્ કન્યા નાં જોડા એ પ્રભુતાનાં પગલા લઈ રહ્યા હતા. આ સમૂહલગ્ન કાર્યક્રમ શિવાજી સેના નાં અધ્યક્ષતામાં યોજાયો હતો. જેમાં મોટી સંખ્યામાં વર કન્યાના સગા સંબંધીઓ ઉપસ્થિત રહ્યા હતા. જેમાં શિવાજી સેના દ્વારા કન્યાને કન્યાદાન રૂપે કરિયાવર પણ આપવામાં આવેલ. આ કાર્યક્રમ માં રાજ્યકક્ષાના મંત્રી બચુભાઈ ખાબડ, શિવાજી સેના ગુજરાતના પ્રમુખ વિક્રમભાઈ સોરાણી અને અન્ય મહાનુભાવો ખાસ ઉપસ્થિત રહ્યા હતા. જેના ભાગરૂપે ગાયત્રી પરિવાર દ્વારા આ લગ્ન વિવાહ સંસ્કાર…
Read MoreDay: April 10, 2025
રા’ ના રાખોપા – શૌર્ય, ત્યાગ અને ઇતિહાસના પ્રેરણાસ્ત્રોતનું ભવ્ય આરંભ
હિન્દ ન્યુઝ, જૂનાગઢ ગુજરાતના ઇતિહાસમાં શૌર્ય અને ત્યાગના અમર પ્રતીક તરીકે ઓળખાતા રા’ ના રાખોપા — આહીર વીર દેવાયતબાપૂ બોદર, વાલ્મિકી ભીમડા બાપુ અને વાલબાઈ માં — એમના શૌર્ય અને બલિદાનને શ્રદ્ધાંજલિરૂપ સ્વરૂપે ઉત્તરોત્તર પેઢીઓને પ્રેરણા આપનાર મ્યુઝિયમ અને ભવ્ય પ્રતિમાનું નિર્માણ જૂનાગઢના ઐતિહાસિક ઉપરકોટ ખાતે થવા જઈ રહ્યું છે. આ પવિત્ર અને ગૌરવશાળી પ્રસંગે ગુજરાત રાજ્યના પ્રવાસન મંત્રી મુળુભાઈ બેરા ના વરદહસ્તે આ મ્યુઝિયમના ખાતમુહૂર્ત સમારંભ સંપન્ન થયો, જેમાં રા’ વંશજ અને પૂર્વ શિક્ષણ મંત્રી આદરણીય ભૂપેન્દ્રસિંહ ચુડાસમા ખાસ હાજર રહી આ ઐતિહાસિક ઘડીને સાક્ષી બનાવી. કાર્યક્રમમાં…
Read Moreજામનગર શંકર ટેકરીમાં હિન્દુ સેના દ્વારા રામ નવમીની ભવ્ય ઉજવણી
જામનગર શંકર ટેકરી વિસ્તારમાં હિન્દુ સેના દ્વારા દર વર્ષની જેમ રામ નવમી ની રથયાત્રા માં રામજીના દર્શન સાથે રામભકતો મોટી સંખ્યા માં જોડાયા તેમજ શ્રી રામજી ના ભજનોથી રાસ ગરબા અને તલવાર રાસથી આનંદ સાથે વાતાવરણ રામમય બનાવી દીધું હિન્દ ન્યુઝ, જામનગર જામનગર દિગ્વિજય પ્લોટ શંકર ટેકરી વિસ્તાર રામનગરના ખૂણે આવેલ શંકરના મંદિરેથી રામ નવમી નિમિત્તે હિન્દુ સેના શહેર પ્રમુખ દીપક પિલ્લાઈ ના નેજા હેઠળ રામસવારીનું પ્રસ્થાન મંદિરના પૂજારી ધર્મેશભાઈએ બપોરે 1:30 વાગ્યે બીજેપી ના ધારાસભ્ય દિવ્યેશભાઈ અકબરી, કોર્પોરેટર હર્ષાબા જાડેજા, જેન્તીભાઇ ગોહિલ, શોભનાબેન પઠાણ, પ્રવીણસિંહ…
Read More