ભરૂચ જિલ્લામાં ખાદ્ય સુરક્ષા અંગે તંત્રનું સઘન ચેકિંગ: નિયમોનું ઉલ્લંઘન કરતી ૫ રેસ્ટોરન્ટ્સને વેચાણ બંધ કરવા નોટિસ

હિન્દ ન્યુઝ, ભરૂચ

    ચોમાસાની ઋતુ અને આગામી રક્ષાબંધન તેમજ જન્માષ્ટમી જેવા તહેવારોને ધ્યાનમાં રાખીને ભરૂચ જિલ્લા વહીવટી તંત્ર દ્વારા નાગરિકોના સ્વાસ્થ્ય સુરક્ષા માટે આકસ્મિક તપાસ અભિયાન હાથ ધરવામાં આવ્યું છે. જિલ્લા કલેક્ટર ડૉ. નવનાથ ગવહાણેની સૂચના મુજબ ભરૂચ પ્રાંત અધિકારી મનીષા મનાણી અને ડી.વાય.એસ.પી. સી. કે. પટેલના નેતૃત્વ હેઠળ વહીવટી તંત્ર, પોલીસ, ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગ, ફાયર અને આરોગ્ય વિભાગની સંયુક્ત ટીમો દ્વારા ભરૂચ નગરપાલિકા વિસ્તાર સહિત બાયપાસ પર સઘન ચેકિંગ હાથ ધરાયું હતું.

Related posts

Leave a Comment