વિશ્વ યોગ દિવસ પૂર્વે વલસાડ આયુર્વેદ શાખા અને માહિતી કચેરી દ્વારા જનજાગૃતિ અભિયાન, આજે ગર્ભાવસ્થા માટે ઉપયોગી આસનો અને પ્રાણાયામ વિશે જાણો

હિન્દ ન્યુઝ, વલસાડ     તા. ૨૧ જુનના રોજ સમગ્ર વિશ્વમાં વિશ્વ યોગ દિવસની ઉજવણી થનાર છે ત્યારે ગુજરાત રાજ્ય યોગ બોર્ડ અને યોગ સાથે સંકળાયેલી સંસ્થાઓ યોગનો મહત્તમ પ્રચાર પ્રસાર થઈ શકે તે માટે પ્રયત્નો કરી રહી છે જે અંતર્ગત વલસાડ જિલ્લા શાખા અને માહિતી કચેરી ના સંયુક્ત ઉપક્રમે યોગ વિશે જનજાગૃતિ આવે તે માટે ઝુંબેશ હાથ ધરાઈ છે. આ અંતર્ગત આજે સગર્ભા મહિલાઓમાં યોગના મહત્વ વિશે જાણકારી મેળવીશું. વલસાડ આયુર્વેદ શાખાના સિવિલ હોસ્પિટલના મેડિકલ ઓફિસર ડો.દિવ્યા સોલંકી (એમ.એસ) સ્ત્રી રોગ અને પ્રસુતિ તંત્ર નિષ્ણાંત જણાવે છે કે, યોગ…

Read More

વલસાડના તિથલ સ્વામિ. મંદિરે પાણી પુરવઠા મંત્રી ઈશ્વરસિંહ પટેલની ઉપસ્થિતિમાં વિશ્વ યોગ દિવસની ઉજવણી થશે  

હિન્દ ન્યુઝ, વલસાડ      જેમણે યોગને વિશ્વ ફલક પર ઓળખ અપાવી, એવા વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીની પ્રેરણાથી વલસાડ જિલ્લા વહીવટી તંત્ર દ્વારા તા. ૨૧ જૂન,૨૦૨૬ ના રોજ વલસાડના તિથલ સ્થિત શ્રી સ્વામીનારાયણ મંદિર ખાતે સવારે ૬ થી ૮ વાગ્યા સુધી જિલ્લા કક્ષાના આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણી થશે.      રાજયકક્ષા મંત્રી, જળસંપત્તિ, પાણી પુરવઠા (સ્વતંત્ર હવાલો) ઈશ્વરસિંહ પટેલની ઉપસ્થિતિમાં યોજાનારા યોગ ઉત્સવમાં જિલ્લા પંચાયત પ્રમુખ શ્રીમતી હેતલબેન પટેલ, વલસાડ-ડાંગના સાંસદ અને લોકસભાના દંડકશ્રી ધવલભાઈ વલસાડના ધારાસભ્ય ભરતભાઈ પટેલ સહિત પદાધિકારીઓ, અધિકારીઓ જોડાશે. આ વર્ષે ૧૨માં વિશ્વ યોગ દિવસની ઉજવણી “Yoga…

Read More

વડાપ્રધાનના સુશાસનના ૧૨ વર્ષ નિમિત્તે વલસાડ નગરપાલિકા દ્વારા અબ્રામા ખાતે ‘જન કલ્યાણ શિબિર’ યોજાઈ

હિન્દ ન્યુઝ, વલસાડ       વડાપ્રધાનના સુશાસનના ૧૨ વર્ષ સફળતાપૂર્વક પૂર્ણ થવા નિમિત્તે તેમજ સરકારશ્રીના “વિકસિત ભારત @ ૨૦૪૭” ના સંકલ્પ અને લક્ષ્યને સિદ્ધ કરવાના ભાગરૂપે વલસાડ નગરપાલિકા સરકારની વિવિધ જનકલ્યાણકારી યોજનાઓની માહિતી તથા તેના લાભો વધુમાં વધુ પ્રજાજનો સુધી સરળતાથી પહોંચી શકે તેવા આશય સાથે અબ્રામા ઝોન ઓફીસ, અબ્રામા ખાતે “જન કલ્યાણ શિબિર” નું આયોજન કરવામાં આવ્યું હતું.         આ “જન કલ્યાણ શિબિર” દરમિયાન શહેરીજનોને એક જ સ્થળેથી સરકારની વિવિધ જનકલ્યાણકારી યોજનાઓ જેવી કે સામાજિક સુરક્ષા, આજીવિકા અને આવાસ યોજનાઓ અંગે વિગતવાર સચોટ માહિતી પ્રાપ્ત…

Read More

ઉમરગામ ખાતે કામકાજના સ્થળે સ્ત્રીઓની થતી જાતીય સતામણી અધિનિયમ અંગે કાયદાકીય સેમિનાર યોજાયો

હિન્દ ન્યુઝ, ઉમરગામ    વલસાડ જિલ્લા મહિલા અને બાળ અધિકારીની કચેરીના માર્ગદર્શન હેઠળ ઉમરગામના ખતલવાડા ગામની ઓલ ટાઈમ પ્લાસ્ટિક્સ લિમિટેડ ખાતે કામકાજના સ્થળે સ્ત્રીઓની થતી જાતીય સતામણી (અટકાયત, નિવારણ અને પ્રતિબંધ) અધિનિયમ- ૨૦૧૩ અંતર્ગત કાયદાકીય સેમિનારનું આયોજન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે જિલ્લા મહિલા અને બાળ અધિકારી શ્રીમતી શ્વેતા આર. દેસાઈ દ્વારા કાયદાકીય માહિતી તેમજ મહિલા અને બાળ વિકાસ વિભાગની વિવિધ યોજનાઓ અંગે માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. કમલેશ ગિરાસે, દહેજ પ્રતિબંધક અધિકારી સહ રક્ષણ અધિકારી, વલસાડ દ્વારા કામકાજના સ્થળે સ્ત્રીઓની થતી જાતીય સતામણી અધિનિયમ- ૨૦૧૩ અંગે વિસ્તૃત માહિતી આપવામાં આવી…

Read More

પારડીના પંચલાઈ ખાતે ધારાસભ્ય જીતુભાઈ ચૌધરીના અધ્યક્ષસ્થાને જન કલ્યાણ શિબિર યોજાઈ

હિન્દ ન્યુઝ, પારડી    વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના “સબકા સાથ, સબકા વિકાસ, સબકા વિશ્વાસ અને સબકા પ્રયાસ”ના મંત્ર તેમજ મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના માર્ગદર્શન હેઠળ રાજ્ય સરકારની વિવિધ જનકલ્યાણકારી યોજનાઓનો લાભ છેવાડાના માનવી સુધી પહોંચે તે સંદર્ભે પારડી તાલુકાના પંચલાઈ ગામે સાઈ મંદિર ખાતે આયોજિત જનકલ્યાણ શિબિરમાં કપરાડાના ધારાસભ્યશ્રી જીતુભાઈ ચૌધરીએ ઉપસ્થિત રહી ગ્રામજનો સાથે આત્મીય સંવાદ કર્યો હતો. આ જનકલ્યાણ શિબિરમાં વિવિધ વિભાગોના અધિકારીઓ દ્વારા પ્રજાજનોને સરકારની યોજનાઓ અંગે વિસ્તૃત માહિતી આપવામાં આવી હતી તેમજ અરજીઓ અને પ્રશ્નોનો સ્થળ પર જ ઝડપી નિકાલ કરવામાં આવ્યો હતો. સાથે જ લાભાર્થીઓને વિવિધ સહાય,…

Read More

ડાંગ અને તાપી જિલ્લાના 56 યુવાનોને ટાટા મોટર્સમાં મળી રોજગારીની શાનદાર તક

હિન્દ ન્યુઝ, ડાંગ       જિલ્લા રોજગાર વિનિમય કચેરી (આહવા) અને આગાખાન ગ્રામ સમર્થન કાર્યક્રમના સંયુક્ત ઉપક્રમે યોજાયેલા ભવ્ય રોજગાર ભરતી મેળાને મળી અભૂતપૂર્વ સફળતા! 🌟 મોટી સંખ્યામાં ભાગીદારી: ભરતી મેળામાં ડાંગ અને તાપી જિલ્લાના 500થી વધુ ઉત્સાહી યુવક-યુવતીઓએ ભાગ લીધો હતો. 🌟 પ્રાથમિક પસંદગી: 250થી વધુ ઉમેદવારોને ટાટા મોટર્સ કંપની દ્વારા શોર્ટલિસ્ટ કરવામાં આવ્યા હતા. 🌟 અંતિમ સફળતા: તાજેતરમાં યોજાયેલા આખરી ઇન્ટરવ્યુ બાદ કુલ 56 યુવાનોની ટાટા મોટર્સમાં અંતિમ પસંદગી થઈ છે.  🤝 સરકારી વિભાગો અને સ્વૈચ્છિક સંસ્થાઓના આવા સંયુક્ત પ્રયાસો છેવાડાના વિસ્તારોના યુવાનોના આર્થિક અને સામાજિક વિકાસ માટે…

Read More

ડાંગ જિલ્લાના પ્રભારી સચિવ શ્રી એમ. આઈ. પટેલના અધ્યક્ષ સ્થાને યોજાઈ મહત્વપૂર્ણ સમીક્ષા બેઠક

હિન્દ ન્યુઝ, ડાંગ       ડાંગ જિલ્લાના વિકાસકાર્યો અને આગામી ચોમાસાને ધ્યાને રાખીને પ્રિ-મોન્સુન તૈયારીઓની વિસ્તૃત સમીક્ષા કરવા માટે જિલ્લા કલેક્ટર કચેરીના સભાખંડમાં એક ઉચ્ચ સ્તરીય બેઠક યોજવામાં આવી હતી. મુખ્ય હાઈલાઈટ્સ: 📊 પાયાની સુવિધાઓ પર ભાર: શિક્ષણ, આરોગ્ય, મહિલા અને બાળ વિકાસ, વીજળી અને પાણી જેવા મહત્વપૂર્ણ ક્ષેત્રોની કામગીરીનું ઝીણવટભર્યું મૂલ્યાંકન કરવામાં આવ્યું. 🌧️ પ્રિ-મોન્સુન એક્શન પ્લાન: ચોમાસા દરમિયાન આપત્તિ વ્યવસ્થાપન, ડેમોની સ્થિતિ, નદી-નાળાઓની સફાઈ અને પૂર જેવી પરિસ્થિતિ સામે સાધનસામગ્રી તથા દવાઓનો પૂરતો જથ્થો ઉપલબ્ધ રાખવા જરૂરી માર્ગદર્શન અપાયું. 🎯 ઝીરો કેઝ્યુઅલ્ટી અભિગમ: ચોમાસા દરમિયાન માનવ કે પશુ…

Read More

ડાંગ જિલ્લામાં ચોમાસા પૂર્વેની તૈયારીઓ વેગવાન:

હિન્દ ન્યુઝ, ડાંગ    ડાંગ જિલ્લાના અંતરિયાળ ગ્રામીણ વિસ્તારોના પ્રશ્નોના ઝડપી નિકાલ અને સરકારી યોજનાઓની સમીક્ષા માટે આહવા સેવા સદન ખાતે ‘જિલ્લા સંકલન-વ-ફરિયાદ સમિતિ’ ની બેઠક યોજાઈ. બેઠકના મુખ્ય નિર્ણયો અને સૂચનાઓ: 🛣️ રસ્તાનું સમારકામ: ચોમાસા પહેલાં સ્ટેટ-નેશનલ હાઈવે અને લવચાલી-પીપલાઈદેવી માર્ગના નવીનીકરણ માટે કડક તાકીદ. 🚰 પીવાનું પાણી: બોરવેલ રિચાર્જ, કૂવાઓનું સમારકામ અને નળ-ટાંકીના લીકેજ ત્વરિત રીપેર કરવા આદેશ. 🚌 પરિવહન સુવિધા: છેવાડાના નાગરિકો અને વિદ્યાર્થીઓ માટે એસ.ટી. બસ સેવાઓ વધુ સુદ્રઢ કરવા સૂચના. 🏥 આરોગ્ય અને શિક્ષણ: CHC-PHC કેન્દ્રો પર પૂરતી દવાઓ ઉપલબ્ધ કરાવવા તથા શાળાઓ-આંગણવાડીઓમાં પ્રાથમિક સુવિધાઓ…

Read More

🩸 ડાંગ જિલ્લામાં “વિશ્વ સિકલ સેલ દિવસ” ની વ્યાપક ઉજવણી: જનજાગૃતિ અને નિદાન અભિયાનનો પ્રારંભ! 🩺

હિન્દ ન્યુઝ, ડાંગ     આદિવાસી વિસ્તારોમાં વધુ જોવા મળતા આનુવંશિક રક્તરોગ ‘સિકલ સેલ એનિમિયા’ પ્રત્યે જાગૃતિ લાવવા માટે ડાંગ જિલ્લા પંચાયતની આરોગ્ય શાખા દ્વારા સમગ્ર જિલ્લામાં વિશેષ નિદાન શિબિરો, આરોગ્ય મેળાઓ અને જાગૃતિ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું. 📌 કાર્યક્રમની મુખ્ય વિગતો અને મહત્વની બાબતો: 🏥 જિલ્લા વ્યાપી અભિયાન: તમામ PHC, CHC, સબ-સેન્ટર્સ અને સાપુતારાની ઋતુમ્ભરા સ્કૂલ ખાતે વિશેષ સ્ક્રિનિંગ અને માર્ગદર્શન સત્રો યોજાયા. 🔍 મફત સુવિધાઓ: ગ્રામીણ અને અંતરિયાળ વિસ્તારોના નાગરિકો માટે નિઃશુલ્ક સ્ક્રીનિંગ, બ્લડ ટેસ્ટ અને જરૂરી દવાઓનું વિતરણ કરવામાં આવ્યું. 💡 કાઉન્સેલિંગ: આરોગ્ય ટીમો દ્વારા સગર્ભા…

Read More

🩺 ડાંગના મહાલપાડા ખાતે ‘જનકલ્યાણ શિબિર’માં ટીબી રોગ નિદાન કેમ્પ યોજાયો: આધુનિક ટેકનોલોજીથી થઈ તપાસ

હિન્દ ન્યુઝ, ડાંગ      વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીના “૧૨ વર્ષ વિશ્વાસના, વિકાસના અને જનકલ્યાણના” કાર્યક્રમ અંતર્ગત ડાંગ જિલ્લા વહીવટી તંત્ર દ્વારા આહવા તાલુકાના મહાલપાડા ખાતે ત્રિ-દિવસીય ગ્રામ્ય ‘જનકલ્યાણ શિબિર’નું આયોજન કરવામાં આવ્યું હતું. ગુજરાત વિધાનસભાના નાયબ મુખ્ય દંડક શ્રી વિજયભાઈ પટેલે આ કેમ્પની મુલાકાત લઈ સ્થાનિક લોકોને આરોગ્ય સેવાઓનો મહત્તમ લાભ લેવા પ્રોત્સાહિત કર્યા હતા. 📌 કેમ્પની મુખ્ય વિશેષતાઓ અને કામગીરી: 🩻 અત્યાધુનિક ટેકનોલોજી: ટીબીના સચોટ નિદાન માટે સેન્ટ્રલ ટીબી ડિવિઝન (નવી દિલ્હી) દ્વારા ફાળવાયેલા અત્યાધુનિક ‘પોર્ટેબલ હેન્ડ હેલ્ડ એક્સ-રે મશીન’ વડે નાગરિકોના છાતીના એક્સ-રે પાડવામાં આવ્યા. 🩺 મફત હેલ્થ…

Read More