હિન્દ ન્યુઝ, દાહોદ દાહોદ જિલ્લા વિકાસ અધિકારી સ્મિત લોઢાના અધ્યક્ષ સ્થાને જિલ્લા પંચાયત દાહોદ ખાતે સી.ડી.પી.ઓ,મુખ્ય સેવિકા બહેનોની બેઠક યોજાઈ હતી. આ બેઠક દરમિયાન જિલ્લા વિકાસ અધિકારી સ્મિત લોઢા એ દાહોદ જિલ્લાના છેવાડાના લોકો સુધી મહિલા અને બાળ વિકાસની વિવિધ યોજના અને આંગણવાડીની કેન્દ્રો પર ગુજરાત સરકારની ચાલતી વિવિધ યોજનાનો લાભ લેવા ઉપર ભાર મૂકવામાં આવ્યો હતો. આ સાથે દાહોદ જિલ્લાની તમામ આંગણવાડી કેન્દ્રો પર નાના ભૂલકાઓને ગુણવતાયુકત અને સ્વાદિષ્ટ ભોજન મળે તે માટે તમામ બહેનોને સૂચના આપવામાં આવી હતી. વધુમાં જિલ્લા વિકાસ અધિકારી એ સી.ડી.પી.ઓ. અને મુખ્ય…
Read MoreDay: June 3, 2026
રાજ્ય સરકારની પ્રાકૃતિક કૃષિને પ્રોત્સાહન માટેની વિવિધ યોજનાઓથી વધ્યો પ્રાકૃતિક કૃષિનો વ્યાપ
હિન્દ ન્યુઝ, દાહોદ દેશના નાગરિકોના સ્વાસ્થ્યની ચિંતા કરીને વડાપ્રધાનએ પ્રાકૃતિક કૃષિને અપનાવવા આહવાન કર્યું છે. તેમના આહ્વાનને હકારાત્મક પ્રતિસાદ આપતા રાજ્ય સરકારે રાજ્યમાં પ્રાકૃતિક કૃષિને પ્રોત્સાહિત કરતી વિવિધ પહેલો હાથ ધરી છે.. જેથી વધુને વધુ ખેડૂતો પ્રાકૃતિક ખેતી તરફ વળે અને ઓછા ખર્ચે વધુ આવક મેળવી શકે. રાજ્યમાં પ્રાકૃતિક કૃષિને પ્રોત્સાહન માટેની વિવિધ યોજનાઓ વિષે જાણકારી મેળવીએ.. (૧) જીવામૃત્ત, ઘનજીવામૃત્ત બનાવવા માટે માળખાકીય સુવિધા માટેની યોજના: હેતુ: ખેડૂતોને પ્રાકૃતિક કૃષિ માટે જરૂરી જીવામૃત્ત, ઘનજીવામૃત્ત સરળતાથી ઉપલબ્ધ થાય તે માટે જરૂરી વ્યવસ્થા લાભાર્થી: ગૌશાળા,…
Read Moreરાજ્ય સરકારની જનકલ્યાણકારી યોજનાઓની માહિતી પ્રજા સુધી પહોંચે અને તે યોજનાઓનો મહત્તમ લાભ પ્રજાજનોને મળે એ માટે દાહોદ જિલ્લામાં જન કલ્યાણ શિબિર તા.૧૨ થી ૨૦ જૂન, ૨૦૨૬ સુધી યોજાશે
હિન્દ ન્યુઝ, દાહોદ રાજ્યની પ્રજા સુધી સરકારની જનકલ્યાણકારી યોજનાઓની માહિતી બહોળા પ્રમાણમાં પહોંચે અને તે યોજનાઓનો મહત્તમ લાભ પ્રજાજનોને મળે તેમજ વિકસિત ભારત@૨૦૪૭ના લક્ષ્યને સિદ્ધ કરવા માટે વિકસિત ગુજરાત@૨૦૪૭નું ધ્યેય સાકાર કરવા માટે કેન્દ્ર તથા રાજ્ય સરકારની પ્રમુખ યોજનાઓનો સમાવેશ કરીને તા.૧૨ થી ૨૦ જૂન, ૨૦૨૬ દરમિયાન જનલ્યાણ શિબિરનું આયોજન કરવાનો નિર્ણય કરવામાં આવેલ છે. આ જન કલ્યાણ શિબિર તા.૧૨ થી ૨૦ જૂન, ૨૦૨૬ દરમિયાન એમ કુલ ૩ દિવસ માટે શિબિરનું આયોજન થકી વિવિધ યોજનાઓનો મહત્તમ લાભ મહત્તમ લોકો સુધી પહોંચે તે માટે અસરકારક કામગીરી કરવામાં આવશે. તેમજ…
Read Moreગાંધીનગર ખાતે પ્રિ-મોનસૂનની ઉચ્ચ-સ્તરીય સમીક્ષા બેઠક યોજાઈ
હિન્દ ન્યુઝ, ગાંધીનગર મુખ્ય સચિવ એમ. કે. દાસની અધ્યક્ષતામાં ગાંધીનગર ખાતે પ્રિ-મોનસૂનની ઉચ્ચ-સ્તરીય સમીક્ષા બેઠક યોજાઈ. ગુજરાતમાં વહીવટી-તંત્ર ચોમાસા પૂર્વે ‘ઝીરો કેઝ્યુઆલિટી’ના લક્ષ્ય સાથે સજ્જ આ બેઠકમાં સ્ટેટ ઈમરજન્સી ઓપરેશન સેન્ટર-SEOCના સંકલન સાથે રાજ્યના મહત્વના વિભાગો જેવા કે હવામાન, કેન્દ્રીય સુરક્ષા દળો, શહેરી વિકાસ, આરોગ્ય, માર્ગ અને મકાન, પુરવઠા વગેરે દ્વારા ડિઝાસ્ટર મેનેજમેન્ટ પ્લાન અંગે પ્રેઝન્ટેશન રજૂ કરાયા મુખ્ય સચિવએ ચોમાસાના આગમન પૂર્વે રાજ્ય, જિલ્લા તેમજ તાલુકા કક્ષાના કંટ્રોલરૂમ તાત્કાલિક અસરથી શરૂ કરવાની સૂચના આપી રાજ્યના નાગરિકોને હાલાકી ન પડે તે સંદર્ભે શહેરી અને ગ્રામીણ વિસ્તારોમાં બાકી રહેતા…
Read Moreજિલ્લા કલેકટર નવસારીના માર્ગદર્શન અને સુચના અન્વયે જિલ્લા/તાલુકાની ટીમો ધ્વારા ૯ વાજબી ભાવની દુકાનોની આકસ્મિક તપાસણી
હિન્દ ન્યુઝ, નવસારી નવસારી જિલ્લા કલેકટર મનીષ ગુરવાનીના માર્ગદર્શન હેઠળ નવસારી જિલ્લામાં વાજબી ભાવની દુકાનો ધ્વારા જાહેર વિતરણ વ્યવસ્થા હેઠળ અગ્રતા ધરાવતાં કુટુંબોને કરવામાં આવતા વિતરણ સંદર્ભે જિલ્લા પુરવઠા અધિકારીશ્રી, નવસારી તથા કુલ ૯ જિલ્લા/તાલુકા કક્ષાની પુરવઠા ટીમ ધ્વારા આંતર તાલુકાની ટીમોની રચના કરી કુલ ૯ વાજબી ભાવની દુકાનો પર તા.૦૨/૦૬/૨૦૨૬ નાં રોજ આકસ્મિક રેડ કરવામાં આવેલ. જે રેડ દરમ્યાન (૧) ચીખલી તાલુકાની ઘોડવણી ગામની વાજબી ભાવની દુકાન પર ઘઉંમાં ૧૩૦૦ કિગ્રા, ચોખામાં ૪૮૯ કિગ્રા, ચણામાં ૭૮ કિગ્રા ઘટ જણાયેલ (૨) નવસારી (શહેર) તાલુકામાં પાંચ હાટડી ખાતે આવેલ વાજબી…
Read Moreનવસારી જિલ્લા કલેક્ટર મનીષ ગુરવાનીએ ચીખલીના ચિલ્ડ્રન હોમ ફોર બોયઝ અને નારી સંરક્ષણ કેન્દ્રની મુલાકાત લઈ કામગીરીની સમીક્ષા કરી
હિન્દ ન્યુઝ, નવસારી નવસારી જિલ્લા કલેક્ટર મનીષ ગુરવાનીએ ચીખલી તાલુકાના ખુંધ ખાતે આવેલ ચિલ્ડ્રન હોમ ફોર બોયઝ તથા નારી સંરક્ષણ કેન્દ્રની સ્થળ મુલાકાત લીધી હતી. આ પ્રસંગે તેમણે સંસ્થામાં આશ્રય પામેલા બાળકો અને મહિલાઓ સાથે આત્મીય સંવાદ સાધી તેમની સમસ્યાઓ, જરૂરિયાતો અને અનુભવો વિશે જાણકારી મેળવી હતી. કલેક્ટરએ બાળકો અને મહિલાઓ સાથે સંવેદના સાથે ચર્ચા કરી તેમના ઉજ્જવળ ભવિષ્ય માટે શુભેચ્છાઓ પાઠવી હતી. મુલાકાત દરમિયાન કલેક્ટર મનીષ ગુરવાનીએ સંબંધિત અધિકારીઓ પાસેથી ચિલ્ડ્રન હોમ ફોર બોયઝ તથા નારી સંરક્ષણ કેન્દ્રના શિશુ ગૃહ , ડોરમેટરિ , ભોજન ,સ્વચ્છતા સંબંધિત વિવિધ…
Read Moreનવસારી કલેક્ટર મનીષ ગુરવાનીએ ચીખલી પ્રાંત કચેરીની મુલાકાત લઈ કામગીરીનું નિરીક્ષણ કર્યું
હિન્દ ન્યુઝ, નવસારી નવસારી જિલ્લા કલેક્ટર મનીષ ગુરવાનીએ આજે ચીખલી પ્રાંત કચેરીની મુલાકાત લઈ વિવિધ શાખાઓમાં ચાલી રહેલી કામગીરીનું નિરીક્ષણ કર્યું હતું. મુલાકાત દરમિયાન તેમણે કચેરી ખાતે કાર્યરત નાગરિક સુવિધા કેન્દ્ર તથા આધારકાર્ડ વિભાગની કામગીરીની સમીક્ષા કરી સંબંધિત અધિકારીઓ પાસેથી વિગતો મેળવી હતી. કલેક્ટરએ કચેરીમાં વિવિધ કામકાજ માટે આવતા નાગરિકોને સ્વચ્છ અને સુવિધાસભર વાતાવરણ ઉપલબ્ધ થાય તે માટે ખાસ ભાર મૂક્યો હતો. તેમણે ચીખલી મામલતદારશ્રી તથા સંબંધિત અધિકારીશ્રીઓને કચેરી ખાતે સ્વચ્છતા જાળવવા, પીવાના પાણીની પૂરતી વ્યવસ્થા સુનિશ્ચિત કરવા તેમજ નાગરિકોને બેઠક વ્યવસ્થાની કોઈ અગવડતા ન પડે તે માટે…
Read Moreનવસારી જિલ્લા કલેક્ટર મનીષ ગુરવાનીએ જોગવાડ ગામની મુલાકાત લઈ ગ્રામ વિકાસ અને આરોગ્ય સેવાઓની સમીક્ષા કરી
હિન્દ ન્યુઝ, નવસારી નવસારી જિલ્લા કલેક્ટર મનીષ ગુરવાનીએ આજે ચીખલી તાલુકાના જોગવાડ ગામની મુલાકાત લઈ ગ્રામ પંચાયત તથા પ્રાથમિક આરોગ્ય કેન્દ્રની સ્થળ તપાસ કરી વિવિધ કામગીરીની સમીક્ષા કરી હતી. મુલાકાત દરમિયાન કલેક્ટરએ ગ્રામ પંચાયત કચેરી તેમજ આરોગ્ય કેન્દ્ર ખાતે ઉપલબ્ધ સેવાઓ, જનકલ્યાણલક્ષી યોજનાઓના અમલીકરણ અને નાગરિકોને પ્રદાન કરવામાં આવતી સુવિધાઓ અંગે સંબંધિત અધિકારીઓ અને કર્મચારીઓ પાસેથી વિગતવાર માહિતી મેળવી હતી. તેમણે વિવિધ યોજનાઓના અસરકારક અમલીકરણ, સેવાઓની ગુણવત્તા અને લાભાર્થીઓ સુધી યોજનાઓનો સમયસર લાભ પહોંચે તે અંગે સમીક્ષા કરી જરૂરી માર્ગદર્શન આપ્યું હતું. આ મુલાકાત દરમિયાન ઈન્ચાર્જ…
Read Moreઆરોગ્ય રાજ્યમંત્રી ની અધ્યક્ષતામાં રાજ્યમાં હૃદય રોગની સારવારના વિસ્તરણ અંગે ઉચ્ચ સ્તરીય બેઠક યોજાઈ
હિન્દ ન્યુઝ, ગાંધીનગર ‘Healthcare with Humanity’; આરોગ્ય રાજ્યમંત્રી પ્રફુલભાઈ પાનશેરીયાની અધ્યક્ષતામાં રાજ્યમાં હૃદય રોગની સારવારના વિસ્તરણ અંગે ઉચ્ચ સ્તરીય બેઠક યોજાઈ 🔹 આ બેઠક અંતર્ગત રાજ્યમાં આગામી દિવસોમાં કાર્યરત થનાર યુ.એન. મહેતા કાર્ડિયાક ઇન્સ્ટિટ્યૂટના પોરબંદર, ભાવનગર, સુરત, સોલા – અમદાવાદ ખાતેના સેટેલાઈટ સેન્ટર્સના બાંધકામની પ્રગતિની વિગતવાર સમીક્ષા કરાઈ 🔹 યુ.એન. મહેતા ઈન્સ્ટિટ્યૂટનો રેકોર્ડ; ગત વર્ષે 8,504 સફળ હૃદયના ઓપરેશન અને 3.94 લાખથી વધુ OPD ચકાસણી : આરોગ્ય રાજ્ય મંત્રી પ્રફુલભાઈ પાનશેરીયા 🔹 દરેક ગરીબ અને મધ્યમવર્ગીય દર્દીને ગુણવત્તાસભર, સુલભ અને આધુનિક સારવારની સાથે માનવીય સંવેદનાનો સ્પર્શ મળે તે…
Read Moreજિલ્લા કલેકટરના અધ્યક્ષ સ્થાને જિલ્લા જળ અને સ્વચ્છતા સમિતિની બેઠક યોજાઈ
હિન્દ ન્યુઝ, જૂનાગઢ જિલ્લા કલેકટર યોગેશ ચૌધરીના અધ્યક્ષ સ્થાને આજે જિલ્લા જળ અને સ્વચ્છતા સમિતિની બેઠક યોજાઈ હતી. જેમાં જૂનાગઢ જિલ્લામાં પીવાના પાણીની વ્યવસ્થાના મજબુતિકરણ માટે યાંત્રિક મંજૂરી પ્રાપ્ત રૂ.૮૭.૬૧ લાખના ૨૫ કમોને સૈદ્ધાંતિક મંજૂરી આપવામાં આવી છે. કલેકટરએ જિલ્લામાં પીવાના પાણીની વ્યવસ્થાઓની સમીક્ષા કરતા કરી હતી. ખાસ જ્યારે પણ કોઈ વિસ્તારમાં પાણીજન્ય રોગો જોવા મળે ત્યારે પીવાના પાણીનું વધુ પ્રમાણમાં ટેસ્ટીંગ માટે નિર્દેશ આપ્યા હતા. આ સાથે પીવાના પાણીના ક્લોરીનેશન પર પણ વિશેષ ભાર આપ્યો હતો. ઉપરાંત શહેરી અને ગ્રામ્ય વિસ્તારથી નજીકના અંતરે વસવાટ કરતા લોકોને…
Read More