પંચમહાલ, રાજ્ય મંત્રી બચુભાઈ ખાબડ, સાંસદ જશવંતસિંહ ભાભોર, ધારાસભ્ય જેઠાભાઇ ભરવાડ અને સુમનબેન ચૌહાણની પ્રેરક ઉપસ્થિતિમાં પંચમહાલ, દાહોદ અને મહીસાગર જિલ્લાના પશુઓની ગુણવત્તા સુધારવામાં અને દૂધ ઉત્પાદન વધારવામાં આ કેન્દ્રની મુખ્ય ભૂમિકા નિર્ણાયક રહેશે તેમ કેબિનેટ મંત્રીશ્રી કુંવરજીભાઈ બાવળિયાએ જણાવ્યું હતું. વધુ માં જિલ્લાની વાર્ષિક ૬ લાખ સીમેન ડોઝની જરૂરિયાત પૂર્ણ કરવા સાથે કુલ ૧૦ લાખ ડોઝનું ઉત્પાદન થશે. પંચમહાલ જિલ્લામાં ગોધરા તાલુકાના ધનોલ ખાતે પશુપાલન મંત્રી કુંવરજીભાઇ બાવળિયાના અધ્યક્ષસ્થાને તેમજ રાજ્યમંત્રી બચુભાઈ ખાબડ, સાંસદ જશવંતસિંહ ભાભોર, ધારાસભ્ય જેઠાભાઇ ભરવાડ અને સુમનબેન ચૌહાણની પ્રેરક ઉપસ્થિતિમાં રાજ્ય સરકારની રૂ. ૧૦.૮૨ કરોડની…
Read MoreDay: September 1, 2020
ગોંડલનાં રાજવી પરિવારે કોરોના સામે લડી, આજે રાજકોટ હોસ્પિટલમાંથી અપાઈ રજા
ગોંડલ, રાજકોટ શહેર તા.૧/૯/૨૦૨૦ ના રોજ રાજકોટ-ગોંડલના મહારાજા જ્યોતીન્દ્રસિંહ જાડેજા અને મહારાણી કુમુદકુમારીબાએ આજે કોરોનાને હરાવ્યો છે. સારવાર દરમિયાન સાજા થતા આજે તેમને રાજકોટની હોસ્પિટલમાંથી રજા આપી દેવામાં આવી છે. મહારાજા જ્યોતીન્દ્રસિંહ અને મહારાણી કુમુદકુમારીબાને ૧૩ ઓગસ્ટના રોજ કોરોના રીપોર્ટ પોઝીટીવ આવ્યો હતો. ડોકટર અને હોસ્પિટલ સ્ટાફની અથાગ મહેનત બાદ આજે તેઓ સાજા થયા છે. અને તેમને આજે હોસ્પિટલમાંથી રજા આપી છે. યુવરાજ હિમાંશુસિંહજીએ પત્રકાર પરિસદ બોલાવી હતી. તેમાં તેમને આ માહિતી આપી હતી. સંતો મહંતો સહિતના લોકોની પ્રાર્થના અને આશીર્વાદથી રાજવી પરિવારે કોરોનાને હરાવી આજે પેલેસ પર પહોચ્યા હતા.…
Read Moreરાજકોટ શહેર મહાનગરપાલિકા દ્વારા આજી G.I.D.C ખાતે ઇન્ડસ્ટ્રીઝના કર્મચારીઓના સ્વાસ્થ્યની ચકાસણી અને એન્ટીજન ટેસ્ટ કરવા માટે વધુ એક કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું
રાજકોટ, રાજકોટ શહેર તા.૧/૯/૨૦૨૦ ના રોજ રાજકોટ શહેર ૮૦ ફૂટ રોડ આજી G.I.D.C ખાતે આવેલ ઇન્ડસ્ટ્રીઝમાં કામ કરતા કર્મચારીઓ સવારથી સાંજ સુધી એકબીજાના સંપર્કમાં આવતા હોય છે. અને કોરોનાની ચેઈન તોડવાનો પ્રયત્ન કરવામાં આવી રહ્યો છે. અગાઉ પણ તા.૨૯/૮/૨૦૨૦ ના રોજ આજી G.I.D.C ખાતે ઇન્ડસ્ટ્રીઝના કર્મચારીઓના રાજકોટ મહાનગરપાલિકા દ્વારા એન્ટીજન ટેસ્ક કેમ્પ કરવામાં આવ્યો હતો. અને ટેમ્પરેચર, S.P.O.2 અને કોરોનાના અન્ય લક્ષણો જણાતા ૧૯૭ લોકોના ટેસ્ટ કરાયા હતાં. કેમ્પમાં ઇન્ડસ્ટ્રીઝમાં કામ કરતા કર્મચારીઓનું સ્ક્રિનિંગ કરવામાં આવ્યું હતું. અને ટેમ્પરેચર, S.P.O.2 અને કોરોનાના અન્ય લક્ષણો જણાતા ૨૦૨ લોકોના ટેસ્ટ કરાયા હતાં…
Read Moreજોડિયા તાલુકાના મેઘપર ગામે જોડિયા થી ધન્વંતરિ રથ આવેલ જેમાં ગ્રામજનોનું હેલ્થ ચેકપ કરી ને જરૂરીયાત મદ દર્દીઓને વિના મૂલ્યે દવાઓ નું વિતરણ
જોડિયા, જોડિયા તાલુકાના મેઘપર ગામે જોડિયા થી ધન્વંતરિ રથ આવેલ જેમાં ગ્રામજનોનું હેલ્થ ચેકપ કરી ને જરૂરીયાત મદ દર્દીઓને વિના મૂલ્યે દવાઓ નું વિતરણ કરવામાં આવ્યું હતું. આ સમયે કિશોરભાઈ મઢવી (ઉપ.પ્રમુખ જિલ્લા ભા.જ.પ. બક્ષીપચ મોરચો.. જામનગર) ઉપ.સરપંચ સુરેશભાઈ ચૌહાણ (ગામ. મેઘપર) અને સાથે જોડિયા થી આરોગ્ય ટિમના ડો. હાર્દિકભાઈ રામોલિયા, ડો.સેજલબેન કરકર, જોસનાબેન મઢ. FHW, હરજીભાઈ રાતળિયા MPW અને ભવિષાબેન ચાવડા (આશા વર્કર ) તમામ લોકો એ સાથે મળી ને સેવાકીય કાર્ય કરેલ છે. રિપોર્ટર : શરદ રાવલ, હડિયાણા
Read Moreસ્વ.શ્રી કલ્યાણજીભાઈ આંબાભાઈ પરમાર ( લુહાર) ના પરિવાર શ્રી ગણેશજીમહા આરતી
હડિયાણા, હડિયાણા ગામે સ્વ.શ્રી કલ્યાણજીભાઈ આંબાભાઈ પરમાર ( લુહાર) ના પરિવારના મોટા પુત્ર જગદીશભાઈ કે. પરમાર ( લુહાર) ને ત્યાં સૌ પ્રથમ વખત પોતાના ઘરે શ્રી ગણેશજી ની સ્થાપના કરવામાં આવી હતી. અને આજ રોજ નવમાં દિવસે સાંજે મહા અન્નકૂટ દર્શન અને મહા આરતી નો ભવ્ય કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. અને પરમાર પરિવાર દ્વારા સમગ્ર આસપાસ માં રહેતા પાડોશી ઓને પણ દર્શન અને મહા આરતી નો લાભ લેવા માં આવ્યો હતો. રિપોર્ટર : શરદ રાવલ, હડિયાણા
Read Moreસતત પડી રહેલા ભારે વરસાદ ના કારણે નીચાણવાળા વિસ્તાર માં પાણી ભરાયા
દિયોદર, રાજ્ય ની સાથે બનાસકાંઠા જિલ્લા માં કેટલાક દિવસ થી ભારે વરસાદ ના કારણે મુખ્યત્વે ખેતી ના પાક માં નુકશાન આવવાની શક્યતા દેખાઈ રહી છે આજે જિલ્લા ના વિવિધ વિસ્તાર માં ધોધમાર વરસાદ પડ્યો છે. જેમાં દિયોદર પથક તેમજ ગ્રામીણ વિસ્તારોમાં માં પણ સોમવારે વહેલી સવાર થી ક્યાંક ભારે તો ક્યાંક ધીમીધારે મેઘરાજાનું આગમન થયું હતું. જેમાં દિયોદર પથક માં અનેક નીચાણવાળા વિસ્તાર માં પાણી ભરાયા હતા જો કે ગ્રામીણ વિસ્તાર ની વાત કરીએ તો ભારે વરસાદ ના કારણે કપાસ , એરંડા, બાજરી , મગફળી, ગવાર જેવા ઉભા પાક માં…
Read Moreમહિલાને ધમકી : મારી સાથે લગ્ન કરી લે નહીંતર, છોકરીને બદનામ કરવાની અને છોકરાને મારી નાખવાની ધમકી આપ્યાની ફરિયાદ નોંધાઇ
વાંકાનેર, વાંકાનેરમાં રહેતી મહિલાને એક શખ્સ લગ્ન કરવાનું દબાણ કરી તેના દીકરા દીકરીઓને સમાજમાં ખોટી રીતે બદનામ કરવાની તેમજ પુત્રને મારી નાખવાની ધમકી આપ્યાની વાંકાનેર સીટી પોલીસ મથકે ફરિયાદ નોંધાઇ છે. વાંકાનેર પોલીસે મહિલાની ફરિયાદ પરથી આ શખ્સ સામે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. આ બનાવની વાંકાનેર સીટી પોલીસ સ્ટેશનેથી પ્રાપ્ત થતી વિગતો અનુસાર વાંકાનેરના દિગ્વીજયનગર, પેડક ઉપર રહેતી મહિલાએ આરોપી જગદીશભાઇ વશરામભાઇ વોરા (રહે વાંકાનેર, દિગ્વીજયનગર પેડક સોસાયટી) સામે ફરિયાદ નોંધાવી હતી કે ફરિયાદીના પતિ બે વર્ષ પહેલા ગુજરી ગયેલ હોય, આરોપી ફરિયાદીને અવાર-નવાર પોતાની સાથે લગ્ન…
Read Moreઅમરેલીના બગસરા શહેર અને તાલુકામાં બગસરા પોલીસ દ્વારા રેડ કરતા ભારતીય બનાવટ ના ઈંગ્લીશ દારૂની 20 બોટલો સાથે ચાર શખ્સોની ધરપકડ
અમરેલી, અમરેલીના બગસરા તાલુકા ના સાપર ગામ તરફ જવાના રસ્તા પર આવેલી વાડીમાં ભારતીય બનાવટના ઇંગ્લીશ દારૂનો વેપાર થતો હોવાની બાતમીના આધારે બગસરા પોલીસ સ્ટેશનના ઇન્ચાર્જ પીઆઇ એચ.કે. મકવાણા અને જિલ્લાના એસ.પી તેમજ ડીવાયએસપી રાણાના માર્ગદર્શન હેઠળ બગસરા થી સાપર જતા રસ્તા પર આવેલી વાડીમાં ભારતીય બનાવટના ઈંગ્લીશ દારૂનો વેપાર કરતા ખુશાલ બાવચંદભાઈ અકબરી, બાવલો રવજી ભાઈ અકબરી તેમજ દારૂની ખરીદી કરવા આવેલા રવિ કિશોર ગોહિલ, ભગીરથ વિઠ્ઠલ જોધાણી રહેવાસી બગસરા બંને પાસેથી એક બોટલ તેમજ વાડીના રૂમની અંદર થી 20 બોટલો ઈંગ્લીશ દારૂની તેમજ દારૂ લેવા આવેલા ગ્રાહકના વાહનો…
Read Moreથરાદ નગરપાલિકાના પ્રમુખ અને ઉપપ્રમુખે થરાદ એસટી ડેપોને કરી મુલાકાત…
થરાદ, થરાદ એસટી ડેપોના મેનેજર ભરત ચૌધરી ની મુલાકાત દરમિયાન .. થરાદ એસટી ડેપોના મેનેજર ભરતભાઇ ચૌધરી થરાદ નગરપાલિકાના પ્રમુખ અને ઉપપ્રમુખ કરી ફરજુવાત… થરાદ એસટી ડેપોમાં છેલ્લા કેટલાય સમયથી પીવાના પાણીની વિકટ સમસ્યા હોય … પાણી પુરવઠા દ્વારા એસ.ટી.ડેપોમાં આપવામાં આવે છે પાણી … પાણીની સમસ્યા નો નિરાકરણ લાવવા માટે કરી રજૂઆત તેમજ એસ.ટી ડેપોમાં થતો કચરો જેના નિકાલ માટે … એસટી ડેપોમાં કચરાપેટી મુકવા માટે કરી માંગ.. નગરપાલિકાના પ્રમુખ જાનકીબેન ઓઝા અને ઉપર રમેશભાઈ રાજપુતે તેમના કામો ને જલ્દી પુરો કરવા માટે આપી ખાતરી .. જાનકીબેન ઓઝા અને…
Read Moreથરાદ સુનધલ નગર સોસાયટી ની હાલત ખરાબ
થરાદ, સુનધલ નગર સોસાયટી મો અત્યારે પણ બે થી ત્રણ ફૂટ પાણી ભરાઇ ગયેલ હોવાથી જન જીવન ખોરવાઈ ગયું આઠ થી દસ ઘરની અંદર અત્યારે પાણી ભરાઇ ગયેલ હોવાથી રહેવાનું પણ મુશ્કેલ થઈ ગયું છે. અગાઉ પણ અભેપપુરા ગ્રુપ ગ્રામ પંચાયત ના વિસ્તાર માં આવેલ હોઈ સરપંચ ને પણ જાણ કરેલ રોડ રસ્તા માટે અને ચોમાસા ના પાણી ના નીકાલ માટે જાણ કરેલ હોઇ અને આપણા ધારાસભ્ય ગુલાબસિંગ ને પણ સુનધલ નગર સોસાયટી માં રૂબરૂ બોલાવી ને પણ જાણ કરવા છતો પણ રોડ રસ્તા અને ચોમાસું પાણી નો કોઈ પણ…
Read More