માન. વડાપ્રધાન ના જન્મ દિવસ નિમિત્તે ભાભર માં પાંચમા દિવસે ફ્રુટ વિતરણ કરવામાં આવ્યા હતા

માન. વડાપ્રધાન ના જન્મ દિવસ નિમિત્તે ભાભર માં પાંચમા દિવસે ફ્રુટ વિતરણ કરવામાં આવ્યા હતા

હિન્દ ન્યુઝ, ભાભર      માનનીય વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદી ના ૭૦માં જન્મદિવસ નિમિત્તે આજે ભા. જ.પા.એ સેવા સપ્તાહ તરીકે વિવિધ સેવાકીય પ્રવૃતિઓ દ્વારા ઉજવવાનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં અનુસંધાન મુજબ આજે પાંચમા માં દિવસે ભાભર સામુહીક આરોગ્ય કેન્દ્રમાં આવતા જતા દર્દીઓ અને દાખલ દર્દીઓ ને ફ્રુટ વિતરણ કરવામાં આવ્યું હતું જેમાં સેવા સપ્તાહ કાર્યક્રમ ના ઇન્ચાર્જ ભગવાનભાઈ પીઠડીયા અને ઈશ્વરભાઈ સુથાર ના માર્ગદર્શન માં આજ ના કાર્યક્રમ ઇન્ચાર્જ લેબાભાઈ દેસાઈ તથા વનરાજસિંહ બી.રાઠોડ ના સુંદર આયોજન થી વિશેષ ઉપસ્થિત વરિષ્ઠ પાર્ટી ના આગેવાન હીરાલાલ ટી.ઠક્કર, મફતલાલ.એચ.ઠક્કર ના સાનિધ્ય માં…

Read More

બનાસકાંઠા જિલ્લામાં લાખણી તાલુકાના કુંડા થી કોટડા સિંગલ પટ્ટી ડોમર રોડનુ મુહૂર્ત કરવામાં આવ્યું

બનાસકાંઠા જિલ્લામાં લાખણી તાલુકાના કુંડા થી કોટડા સિંગલ પટ્ટી ડોમર રોડનુ મુહૂર્ત કરવામાં આવ્યું

હિન્દ ન્યૂઝ, બનાસકાંઠા બનાસકાંઠા જિલ્લામાં લાખણી તાલુકાના કુંડા થી કોટડા સિંગલ પટ્ટી ડોમર રોડ બનાવવા નુ માન.ધારાસભ્ય શિવાભાઈ ભૂરિયા ના હસ્તે મુહૂર્ત કરવામાં આવ્યું. અને અમારા પૂર્વ ધારાસભ્ય મહેશભાઈ દવે અને સરપંચ જોધાભાઈ પટેલ હાજર હતા. ગામ લોકો પણ હાજર હતા. ડેરી ના ચેરમેન કરતાભાઈ પટેલ પણ હાજર હતા. અને મહેશભાઈ દવે પ્રવચન આપીને આભાર વ્યક્ત કર્યો. બનાસકાંઠા ના લાખણી તાલુકાના કુંડા થી કોટડા ગામે જવા માટે નો કાચો રસ્તો વર્ષો થી હતો અને આ રસ્તા નુ કામ ચાલુ ટૂંક સમયમાં થઈ જાશે કુંડા ગામનાં સરપંચ જોધાભાઈ વારંવાર અરજી કરી…

Read More

સાબરકાંઠા ના વડાલી તાલુકા પ્રાંતિય કૉવીડ 19 ના કેસો વધુ આવવાથી બજાર બંધ

સાબરકાંઠા ના વડાલી તાલુકા પ્રાંતિય કૉવીડ 19 ના કેસો વધુ આવવાથી બજાર બંધ

સાબરકાંઠા સાબરકાંઠા ના વડાલી તાલુકા પ્રાંતિય કૉવીડ 19 ના કેસો વધુ આવવાથી આજરોજ થી વડાલી નગરપાલિકા તથા વેપારીએસોસિયેશન દ્વરા વડાલી મા સંપૂર્ણ પણે બજાર બંધ રાખવાની ફરજ પાડવામાં આવી છે. તેના અનુસંધાને જાહેર જનતાને જીવન જરૂરિયાત ની ચીજ વસ્તુ ની મુશ્કેલી વેઠવાનો વારો આવ્યો છે, પણ આ મહામારી આફત ને નાથવા માટે વડાલી વિસ્તાર માં જડબેસલાક બંધ પાડવામાં દરેક નાગરીક પાસથી સહકાર ની અપેક્ષા રાખેલ છે. રિપોર્ટર : હસન અલી, ગણેશપુરા

Read More

સદભાવ યુવા સોશ્યિલ ગ્રુપ મહુવા દ્વારા નાસ મશીન ની સેવા શરૂ કરવામાં આવેલ

સદભાવ યુવા સોશ્યિલ ગ્રુપ મહુવા દ્વારા નાસ મશીન ની સેવા શરૂ કરવામાં આવેલ

હિન્દ ન્યૂઝ, મહુવા ભારત ની સાથે સમગ્ર દુનિયા માં જ્યારે કોરોના મહામારી એ કારો ના કહેર વર્તાયો છે ત્યારે મોટા શહેરો તો કોરોના ગ્રસ્ત જોવા મળેલ છે, પણ તેની સાથે સાથે નાના નાના શહેરો અને ગ્રામ્ય વિસ્તારો માં પણ પણ કોરોના ના કેસ ના આંકડા વધુ ને વધુ જોવા મળેલ છે. આ ચિંતા ને લઇ સરકાર અને સેવાકીય સંસ્થા પણ કોરોના ની સામે લડત આપવા અલગ અલગ પગલાં ભરી રહી છે. આજ વિચાર સાથે મહુવા માં સેવા કરતી સંસ્થા સદભાવ યુવા સોશ્યિલ ગ્રુપ દ્વારા સ્ટીમ મશીન(નાસ મશીન) ની સેવા નહિ…

Read More

 નેત્રંગના નાનાજાબુંડા ગામે વીજળી પડતા બે બળદ અને એક મહિલાનું મોત

 નેત્રંગના નાનાજાબુંડા ગામે વીજળી પડતા બે બળદ અને એક મહિલાનું મોત

હિન્દ ન્યૂઝ, નેત્રંગ તા.૧૮-૯-૨૦૨૦,  પ્રાપ્ત માહિતી મુજબ નેત્રંગ તાલુકામાં છેલ્લા કેટલાક દિવસોના વિરામ બાદ મેઘરાજાનું ફરીવાર ધમાકેદાર આગમન થવાથી ચારેય તરફ વરસાદી પાણી ફરી વળ્યા હતા. મરણપથારીએ પડેલા સોયાબીનના પાકને જીવનદાન મળતા ખેડૂતોમાં આનંદ વ્યાપી જવાા પામ્યો હતો. મૌસમનો કુલ ૬૫.૮૩ ઇંચથી વધુ વરસાદ થવાથી નદી-નાળા,તળાવ,ચેકડેમ સહિત બલદવા,પીંગોટ અને ધોલી ડેમના ઉપરવાસમાં સરેરાશ વરસાદ પડ્યો હતો. જેમાં મુખ્યત્વે નેત્રંગ તાલુકામાં મેઘરાજાનું વીજળીના કડાકા-ભડાકા સાથે આગમન થવાથી નાનાજાંબુડા ગામેે વીજળી પડતા બે બળદ અને એક મહિલાનું મોત નિપજ્યું છે. જેમાં નાનાજાબુંડા ગામના સુકલીબેન મગનભાઈ વસાવા (ઉ.૫૦)ના ખેતરમાં મહુદાના ઝાડ સાથે બે…

Read More

સુરતમાં રેલવે સ્ટેશન ,બસ સ્ટેશનથી 128 કોરોના પોઝીટીવ મુસાફરો મળ્યા

સુરતમાં રેલવે સ્ટેશન ,બસ સ્ટેશનથી 128 કોરોના પોઝીટીવ મુસાફરો મળ્યા

હિન્દ ન્યૂઝ, સુરત સુરત રેલવે સ્ટેશન, બસ સ્ટેશન પર 128 મુસાફરો પોઝીટીવ મળ્યા છે, મુસાફરોની સંખ્યામાં વધારો થતાં પાલિકાએ રેપીડ ટેસ્ટીગ પ્રક્રિયામાં વધારો કર્યો અને પાછલા બે સપ્તાહમાં 1.87 લાખ રેપીડ ટેસ્ટ કરાયા, જે પૈકી અંદાજે 1.4 થી 1.7 ટકા લોકો કોરોના પોઝીટીવ નીકળ્યા હતા. સામે આવેલા 128 કોરોના પોઝીટીવમાંથી 103 મુસાફરો ગુજરાતના અન્ય જીલ્લાઓ માંથી આવ્યા હતા, સૌરાષ્ટ્રના મુસાફરોમાં કોરોનાનો ચેપ વધારે જોવા મળ્યો હોવાનુ આ તારણોમાંથી સામે આવી રહ્યું છે. જો કે, સામે આવેલા 128 કોરોના પોઝીટીવમાંથી બે સપ્તાહમાં બિહારના 2 , ઝારખંડના 1, મહારાષ્ટ્રનાં 8, રાજસ્થાનનાં 2,…

Read More

ડભોઇ ખાતે ‘સેવા સપ્તાહ’ અંતર્ગત ડભોઇ નગરપાલિકા દ્વારા શહેરના વિવિધ ૧૬ જગ્યાના સી.સી.રોડ રૂપિયા ૭૦ લાખના કામો અંગે ના ખાતમૂર્હત ધારાસભ્યના હસ્તે કરવામાં આવ્યા

ડભોઇ ખાતે ‘સેવા સપ્તાહ’ અંતર્ગત ડભોઇ નગરપાલિકા દ્વારા શહેરના વિવિધ ૧૬ જગ્યાના સી.સી.રોડ રૂપિયા ૭૦ લાખના કામો અંગે ના ખાતમૂર્હત ધારાસભ્યના હસ્તે કરવામાં આવ્યા

ડભોઇ, ડભોઇ દર્ભાવતિ નગરી માં દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીજીના ૭૦માં જન્મદિવસ નિમિત્તે ‘સેવા સપ્તાહ’ અંતર્ગત ડભોઇ નગરપાલિકા દ્વારા શહેરના વિવિધ ૧૬ જગ્યાના સી.સી.રોડ રૂપિયા ૭૦ લાખના કામો અંગે ના ખાતમૂર્હત ધારાસભ્યના હસ્તે કરવામાં આવ્યા હતા. સેવા એજ ધર્મના વિકાસ પુરુષ દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીજી ના 70 માં જન્મદિન નિમિત્તે તારીખ 14 થી 20 સપ્ટેમ્બર દરમિયાન સમગ્ર દેશ માં સેવા સપ્તાહની ઉજવણીના ભાગરૂપે ડભોઇ નગરપાલિકા દ્વારા ૧૩માં 14માં નાણાપંચની ગ્રાન્ટમાંથી ડભોઇ શહેર ના વિવિધ ૧૬ વિસ્તારોમાં રૂપિયા આશરે ૭૦ લાખના ખર્ચે સીસી રોડના ખાતમુહુર્ત ડભોઇ મત વિસ્તારના ધારાસભ્ય શૈલેષભાઈ મહેતાના હસ્તે…

Read More

રાજકોટ ખાતે પ.પૂ.શ્રી.રણછોડદાસજી બાપુ આશ્રમ શ્રી.સદગુરૂ સદન ટ્રસ્ટ દ્વારા આજથી સદ્દગુરૂ આશ્રમ દ્વારા ૯ કરોડ શ્રી રામ મહામંત્ર જાપ

રાજકોટ ખાતે પ.પૂ.શ્રી.રણછોડદાસજી બાપુ આશ્રમ શ્રી.સદગુરૂ સદન ટ્રસ્ટ દ્વારા આજથી સદ્દગુરૂ આશ્રમ દ્વારા ૯ કરોડ શ્રી રામ મહામંત્ર જાપ

હિન્દ ન્યૂઝ, રાજકોટ,           તા.૧૮/૯/૨૦૨૦ ના રોજ પ.પૂ.શ્રી.રણછોડદાસજી બાપુશ્રીના માનવ સેવા એજ પ્રભુ સેવાના દિવ્ય ઉદેશને ચરિતાર્થ કરીને લોકો સ્વચ્છ રહે ચિંતા રહીત રહે માટે સતત પ્રભુ પ્રાર્થના અને વિવિધ અનુષ્ઠાનો કરવામાં આવે છે. એજ ઉદેશથી વિશ્ર્વનાં કલ્યાણ અને શાંતિ માટે તથા લોકોની સુખાકારી અને સ્વચ્છતા અને શાંતિ રહે એ માટે ૯ કરોડ ‘રામ,રામ,રામ,રામ,રામ,રામ’ ના મહામંત્રના જપ યજ્ઞનું સુંદર આયોજન પવિત્ર પુરૂષોતમ માસમાં અધિક માસમાં શ્રી.સદગુરૂદેવ ભગવાન રણછોડદાસજી બાપુશ્રીની પ્રેરણા અને સંકલ્પરૂપી તા.૧૮/૯ શુક્રવારથી તા.૧૬/૧૦ શુક્રવાર સુધી આયોજન કરવામાં આવેલ છે. રિપોર્ટર : દિલીપ પરમાર, રાજકોટ

Read More

દિયોદર સ્વામિનારાયણ મંદિર પાસે પાણી નો ત્રીજો બોર બનશે પાણી ની સમસ્યા દૂર થશે

દિયોદર સ્વામિનારાયણ મંદિર પાસે પાણી નો ત્રીજો બોર બનશે પાણી ની સમસ્યા દૂર થશે

હિન્દ ન્યુઝ, દિયોદર દિયોદર વર્તમાન સમય ગ્રામ પંચાયત ના સરપંચ અને રાજવી ગિરિરાજસિંહ વાઘેલા દ્વારા નગરજનો ને પાણી નો પ્રશ્ન ના રહે તે માટે કોરોના વાઇરસ ની મહામારી વચ્ચે આગવી સૂઝ ના માધ્યમ થી રજુઆત કરી નવા પાણી ના ત્રીજા બોર માટે ૧૮.૫૦૦૦૦ જેટલી માતબર રકમ મંજુર કરાવી સ્વામિનારાયણ મંદિર પાસે આજરોજ દિયોદર ના રાજવી માનસિંહજી વાઘેલા ના વરદ હસ્તે નવા પાણી ના બોર નું ખાત મુહૂર્ત કરવામાં આવતા નગરજનો માં આનંદ જોવા મળી આવ્યો છે. જેમાં નગરજનો ની હાજરી માં પાણી ના બોર નું ખાત મુહૂર્ત કરવામાં આવ્યું હતું….

Read More

રાજકોટ શહેરમાં ગેરકાયદેસર બાયોડીઝલનું સંગ્રહ કરી વેચાણ કરતા શખ્સો ઉપર પોલીસ સતત ધોંસ બોલાવી રહી છે

રાજકોટ શહેરમાં ગેરકાયદેસર બાયોડીઝલનું સંગ્રહ કરી વેચાણ કરતા શખ્સો ઉપર પોલીસ સતત ધોંસ બોલાવી રહી છે

હિન્દ ન્યૂઝ, રાજકોટ, તા.૧૮/૯/૨૦૨૦ ના રોજ રાજકોટ શહેરમાં બાયોડીઝલનો ગેરકાયદે વેપાર કરતા શખ્સો ઉપર ધોંસ બોલાવવાની ઉચ્ચ અધિકારીઓની સૂચના અન્વયે આજીડેમ P.I વી.જે.ચાવડાના માર્ગદર્શન હેઠા P.S.I એમ.એમ.ઝાલા અને સ્ટાફે બાતમી આધારે અગાઉ પકડાયેલા દેવપરાના યુનુસ ભૈયાના માલિકીના સાઈબાબા સર્કલ નજીક ગુરુદેવ ઇન્ડસ્ટ્રીઝ નામના ડેલામાં દરોડો પાડતા ગેરકાયદેસર રીતે સંગ્રહ કરેલો ૩૪,૧૦,૨૦૦ રૂપિયાનો ૧,૦૦,૩૦૦ લીટર બાયોડીઝલનો જથ્થો મળી આવતા તેના વિરુદ્ધ ગુનો નોંધી તેની ધરપકડ કરી હતી. રિપોર્ટર : દિલીપ પરમાર, રાજકોટ

Read More