પાલનપુર ખાતે સિંધી સમાજ યુવા ટીમ દ્વારા માઁ અમૃતમ કાર્ડ રીન્યુ કેમ આયોજન કરવામાં

પાલનપુર આજરોજ સિંધી સમાજ યુવા ટીમે વતી સમાજમાં માઁ અમૃતમ કાર્ડ નુ રીન્યુ કરવા માટે શ્રી સ્વામી લીલાશાહ ભગવાન કુટીયા માં કેમ્પ યોજવામાં આવ્યો. જેમા સિંધી સમાજ ના આગેવાન મહામંત્રી પરેશકુમાર ચેલાણી, મંત્રી લલિતકુમાર વાસવાણી અને સહમંત્રી અમરભાઈ ધામેચા,(નિસ્વાર્થ સેવા સંગઠન, કારોબારી મેમ્બર) ઠાકોરદાસ ખત્રી અને ચેરમેન વિનોદભાઇ સુખ વાણી, યુવા ચેરમેન યોગેશભાઈ કોરજાણી, વિજયભાઈ શો મોતિયાની, લલિત. કાકાણી મનોજભાઈ મોતિયાનીતમામ યુવા કારોબારી અને મહિલા કારોબારી સાથે સહકાર આપ્યો. રિપોર્ટર : મનુ સોલંકી, પાલનપુર

Read More

જેતપુર શહેર મા અસહ્ય ગરમી બાદ ઠંડા પવન અને વીજળી ના કડાકા સાથે વરસાદ શરૂ

હિન્દ ન્યૂઝ, જેતપુર, સમગ્ર ગુજરાતમાં ધાણા દિવસ વરસાદ અંધારાધાર વરસી રહ્યો છે ત્યારે આજ જેતપુર અને ગ્રામ્ય વિસ્તારોમાં અનેક ગામો માં નવાગઢ, પીઠડિયા, વીરપુર માં કડાકા સાથે વરસાદ નું ફરી આગમન થયું. આ આગમન થી ખેડૂત ને વરસાદી પાક માટે ચિંતા જોવા મળી. રિપોર્ટર : અમૃત સિંગલ, જેતપુર

Read More

જામ વંથલી પ્રાથમિક આરોગ્ય કેન્દ્રમાં કોરોનાના દર્દી ૧૦૦ટકા રીકવરી સાથે ૦ ટકા મૃત્યુ પ્રમાણ, ૨૧ દર્દી સાજા થઇ હેમખેમ ઘેર પરત ફર્યા

હિન્દ ન્યૂઝ, જામનગર, જામનગર જીલ્લાના જામવંથલી પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર હેઠળના ૧૮ગામોમાં વેશ્વિક કોરોનાની કુલ ૨૧ દર્દીઓ ને કોરોના પોઝીટીવ આજ સુઘી આવેલ આ તમામ ૨૧ દર્દીઓ સાજા થઇ ૧૦૦ ટકા રીકવરી રેટ સાથે અને એક પણ દર્દીનું ૧૮ ગામોમાં મૃત્યુ થયેલ નથી .એમ ઝીરો ટકા મોર્ટાલીટી રેટ સાથે તમામ આરોગ્ય કેન્દ્રના સ્ટાફનો મેડીકલ ઓફિસર જામવંથલી દ્રારા આભાર માનેલ તેમજ અત્રે નોધવું રહ્યું કે માર્ચ ૨૦ થી આજદિન સુધી જામ વંથલીનો તમામ સ્ટાફ રાતદિવસ જોયાવગર એક પણ રજા લીધા વિના કોવીડ-૧૯ ની સામે જંગ લડી રહ્યા છે અને એ જંગમાં ખરેખર…

Read More

પોકેટ કોપ મોબાઈલ એપ્લિકેશન નો ઉપયોગ કરી સુરત શહેરના કતારગામ માંથી ચોરી થયેલ મોટરસાયકલ સાથે ૨ (બે)ઈસમને ઝડપી પાડતી ઢસા પોલીસ

હિન્દ ન્યૂઝ, બોટાદ, બોટાદ જિલ્લા પોલીસ વડા હર્ષદ મેહતા ની સૂચના તથા ઈ/ચા વિભાગીય પોલીસ અધિકારી ઝેડ.આર.દેસાઈ ના માર્ગદર્શન હેઠળ અનડિટેક્ટ ગુન્હા ડિટેકટ કરવા તથા ઘરફોડ કે અન્ય ચોરીઓના ભેદ ઉકેલવા સૂચનો થઈ આવેલ હોય જે અન્વયે તા. ૧૯/૦૯/૨૦૨૦ ના જે. વી. ચૌધરી ઈ /ચા પી. આઈ. ઢસા પોલીસ સ્ટેશન ની સૂચના મુજબ પ્રોહી પેટ્રોલિંગ મા ઢસા પોલીસ સ્ટેશન ના અના. હેડ કોન્સ. હરેશભાઇ વિરમગામા તથા સતીશ ભાઈ યાદવ તથા ગિરિરાજ સિંહ ગોહિલ તથા વિશ્વરાજસિંહ સરવૈયા તથા હરદીપસિંહ ગોહિલ અનિલદાન ગઢવી એ રીતેના ઢસા પોલીસ સ્ટેશન વિસ્તાર માં પેટ્રોલિંગ માં…

Read More

નર્મદા જિલ્લા નાં વરસાદમાં દેડીયાપાડા તાલુકો ૧૯૪૬ મિ.મિ. વરસાદ સાથે જિલ્લામાં મોખરે

હિન્દ ન્યૂઝ, રાજપીપલા, નર્મદા જિલ્લામાં તા.૨૧ મી સપ્ટેમ્બર,૨૦૨૦ ને સોમવારના રોજ સવારના ૬:૦૦ કલાકે પુરા થતાં છેલ્લા ૨૪ કલાક દરમિયાન ગરૂડેશ્વર તાલુકામાં -૦૨ મિ.મિ. વરસાદ નોંધાયો છે. આ સિવાય જિલ્લાના અન્ય તાલુકાઓમાં વરસાદ બિલકુલ નોંધાયો ન હોવાના અહેવાલ જિલ્લા પૂર નિયંત્રણ કક્ષ તરફથી પ્રાપ્ત થયાં છે. જિલ્લામાં આજદિન સુધી સરેરાશ કુલ ૧૨૦૫ મિ.મિ વરસાદ નોંધાયો છે. જિલ્લામાં ચાલુ વર્ષના મોસમના કુલ વરસાદની આજદિન સુધીની પરિસ્થિતિ જોઇએ તો દેડીયાપાડા તાલુકો-૧૯૪૬ મિ.મિ. વરસાદ સાથે જિલ્લામાં મોખરાનાં સ્થાને રહ્યો છે. જ્યારે સાગબારા તાલુકો- ૧૪૪૪ મિ.મિ. સાથે દ્વિતિય સ્થાને, તિલકવાડા તાલુકો-૯૩૦ મિ.મિ. સાથે તૃતિય…

Read More

નર્મદા જિલ્લામાં RTPCR ટેસ્ટમાં વધુ ૧ અને એન્ટીજન (રેપિડ) ટેસ્ટમાં ૧૧ સહિત કુલ ૧૨ પોઝિટિવ કેસ નોંધાયા

હિન્દ ન્યૂઝ, નર્મદા, રાજપીપલા ખાતે COVID-19 મહામારીને અનુલક્ષીને નર્મદા જિલ્લા પંચાયતના આરોગ્ય વિભાગના એપીડેમીક મેડિકલ ઓફિસરશ્રી ડૉ. આર.એસ.કશ્યપ તરફથી આજે તા. ૨૧ મી સપ્ટેમ્બર, ૨૦૨૦ ના રોજ સાંજે ૫:૦૦ કલાકે પ્રાપ્ત થયેલી જાણકારી મુજબ આજે કોરોના વાયરસના જિલ્લામાં RTPCR ટેસ્ટમાં વધુ ૦૧ અને એન્ટીજન (રેપિડ) ટેસ્ટમાં ૧૧ સહિત કુલ-૧૨ પોઝિટિવ કેસ નોંધાયા છે. આમ, જિલ્લામાં આજદિન સુધી RTPCR ટેસ્ટમાં ૫૦૭ એન્ટીજન (રેપિડ) ટેસ્ટમાં ૩૨૯ અને ટ્રુ નેટ (True nat) ટેસ્ટમાં ૩૬ દરદીઓ સહિત જિલ્લામા પોઝિટિવ દરદીઓની કુલ સંખ્યા ૮૭૨ નોંધાવા પામી છે. રાજપીપલાની કોવીડ હોસ્પિટલમાંથી ૭ દરદીઅો અને કોવીડ કેર…

Read More

પોલીસ હોમગાર્ડના હાથે ઝડપાયેલા શંકાસ્પદ યુવાને કરી આત્મહત્યા

હિન્દ ન્યૂઝ, સુરત, સુરત જિલ્લાના કામરેજ પોલીસ મથકનાં વિસ્તારમાં આવેલા હાઇવે ઉપર હોમગાર્ડ પેટ્રોલીંગ કરી રહી હતી, તે દરમિયાન ખિસ્સા કાતરૂ એક શખ્સ હોમગાર્ડના હાથે ઝડપાય જતા એ શખ્સએ આત્મહત્યા કરી લેતાં, જિલ્લા પોલીસના ત્થા ઉપરી અધિકારીઓ કામરેજ દોડી આવ્યા હતા.આ શખ્સ રાત્રીના સમયે હાઇવે પર રીક્ષા કે અન્ય વાહનોમાં સુતેલા હોય એમને નિશાન બનાવી ખિસ્સા કાપી ચોરી કરતો હતો. સાથે મોબાઈલોની પણ ચોરી કરતો હતો. ત્રણ વાગ્યે હાઇવે પર રીક્ષામાં સુતેલા ચાલકના ગજવામાંથી ચોરી કરી રહ્યો હતો, તે દરમિયાન ત્યાંથી પસાર થઈ રહેલા હોમગાર્ડના જવાનોને શંકા જતા યુવાનને રંગે…

Read More

સુરત જીલ્લા કામરેજ ખાતે હોલસેલ વેપારી એસોસિયન કમીટીની જનરલ મિટિંગ અને નવા મેમ્બરો ની નિમણૂંક

હિન્દ ન્યૂઝ, સુરત, સુરત જીલ્લા માં આવેલ કામરેજ ચારરસ્તા ખાતે તારીખ 20/9/20 રવિવાર ના રોજ સાંજ 07:30 કલાકે મિટિંગ હોલ માં સરકારી ગાઈડ લાઈન મુજબ સોશ્યિલ ડિસ્ટન્સ ની સાથે સમગ્ર કામરેજ ના હોલસેલ વેપારી એસોસિયન દ્વારા વેપારી મંડળ ની નવી કમીટી ની રચના કરવામાં આવી હતી. સૌ પ્રથમ પ્રમુખ બાબુલાલ કોઠારી (સાઇનાથ ટ્રેડર્સ) આભાર વ્યક્ત કરી ટુંક માં પ્રવચન આપ્યો. નવા અને માજી પ્રમુખ, ઉપપ્રમુખ, સેક્રેટરી, વગેરે હોલસેલ વેપારી એસોસિયન કમિટી મીત્રોને ગુલાબના ફુલહાર થી અભિનંદન અને મુબારક બાદી આપવામાં આવી હતી. કામરેજ ચારરસ્તા માં હોલસેલ વેપારી એસોસિયન મંડળ આસરે…

Read More

થરાદ પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી ભારતીય બનાવટ નો વિદેશી દારૂ ની બોટલો સાથે બે શખ્સ ઝડપાયા

હિન્દ ન્યૂઝ, થરાદ, થરાદ પોલીસ સ્ટેશન વિસ્તાર માંથી ભારતીય બનાવટનો વિદેશી દારૂ ની બોટલ નંગ ૧૪૪ કિં.રૂ. ૧,૪૪,૦૦૦/- ના મુદ્દામાલ સાથે બે આરોપી હિંમતભાઈ લાલજીભાઈ જાતે. ચૌધરી રહે. માનપુરા તા. સાંતલપુર તથા જગા ઉર્ફ જગદીશભાઈ વીરાભાઇ ઠાકોર રહે.ગાજીસર જિ. પાટણ પકડી પાડતી થરાદ પોલીસ, જે આર મોથલીયા IGP બોર્ડર રેન્જ ભુજ તેમજ બનાસકાંઠા પોલીસ અધિક્ષક તરૂણ દુગ્ગલ જિલ્લામાં દારૂ/જુગારની પ્રવુતિ નેસ્ત નાબૂદ થાય તે અંગે કડક અમલવારી કરવા સૂચના કરેલ હોય તેમજ મદદનીશ પોલીસ અધિક્ષક પૂજા યાદવ થરાદ તેમજ જે.બી. ચૌધરી પોલીસ ઇન્સ્પેકટર થરાદ પોલીસ સ્ટેશનના ઓના માર્ગદર્શન હેઠળ પો.સ.ઇ.…

Read More

દિયોદર કોરોના વાઇરસ વચ્ચે સસ્તા અનાજ ની દુકાન પર ઓફલાઈન અનાજ નું વિતરણ કરવા રજુઆત

હિન્દ ન્યૂઝ, દિયોદર, બનાસકાંઠા જિલ્લા ના કોરોના વાઇરસ ના કેસો માં વધારો થઈ રહો છે, જેમાં આરોગ્ય વિભાગ પણ હરકત માં આવ્યું છે, જેમાં હવે સસ્તા અનાજ ની દુકાન પર ઓફલાઈન અનાજ નું વિતરણ કરવા ગ્રામ્ય સરપંચ સંગઠન દ્વારા મામલતદાર ને લેખિત માં રજુઆત કરાઈ છે. દિયોદર તાલુકા ગ્રામ્ય સરપંચ સંગઠન ના પ્રમુખ અલકેશભાઈ જોષી એ આજે મામલતદાર ને લેટર પેડ પર રજુઆત કરી હતી કે કોરોના વાઈરસ વચ્ચે હાલ માં બાયોમેટ્રિક પદ્ધતિ થી અનાજ નું વિતરણ ચાલુ છે. પદ્ધતિ થી કોરોના સંક્રમણ વધવાની પૂરેપૂરી શક્યતા જણાય છે, જેથી દરેક…

Read More