જામનગર, તા.૦૫ સપ્ટેમ્બર એટલે કે પૂર્વ રાષ્ટ્રપતિ અને શિક્ષક સર્વપલ્લી રાધાકૃષ્ણનના જન્મદિનને સમગ્ર રાષ્ટ્ર શિક્ષકદિન તરીકે ઉજવે છે, ત્યારે જામનગર જિલ્લામાં શ્રેષ્ઠ શિક્ષકો તરીકે જે શિક્ષકોએ પોતાનું યોગદાન આપેલ છે, તેઓને સન્માનિત કરવા માટે આજે ગુજરાત રાજ્ય સરકારના શિક્ષણ વિભાગ, ગાંધીનગર અને જિલ્લા શિક્ષણાધિકારી કચેરી, જામનગરના સંયુક્ત ઉપક્રમે શ્રેષ્ઠ શિક્ષક સન્માન સમારોહ યોજાયો હતો. આ સમારોહમાં જિલ્લા કક્ષાના ૩ શિક્ષકો અને તાલુકા કક્ષા ૬ શિક્ષકોનું સાંસદ પૂનમબેન માડમના હસ્તે સન્માન કરાયું હતું. જામનગર જિલ્લા કક્ષાના પારિતોષિકમાં શ્રી મ્યુનિસિપલ હાઇસ્કુલ, જામનગર માધ્યમિક વિભાગના કિરીટ જશવંતગર ગોસ્વામી, શ્રી સતાપર નવાપરા વાડી પ્રાથમિક…
Read MoreDay: September 6, 2020
ગીર સોમનાથ જિલ્લાના વેરાવળ તાલુકાના પ્રભાસ પાટણ જી.ઈ.બી. ના પાવર નો પ્રભાસ પાટણ માં સંતોષ…
ગીર સોમનાથ, પ્રભાસ પાટણ માં ધણા સમય પછી જી.ઇ.બી.પાવર ની સારી કામગીરી થયેલ છે ડે. એન્જિનિયર પઠાણ અને જુનિયર કાંજી અને સિનિયર ડાબી અને હેલ્પર અને સ્ટાફ સાથે રાખી જુના વાયરીંગ નવા બદલાવેલ, ટુટેલા થાંભલા નવા નાંખેલ તેમજ વાયરીંગ અંડર ગ્રાઉન્ડ કરેલ છે. પાટણ માં અતિશય વરસાદ હોવા છતાં કોઈ મોટો ફોલ્ટ હોય તો જ લાઇટ બંધ થયેલ હોય. ચાલુ વરસાદ મા પણ લાઇટ ચાલુ રહેલ અને ડે. એન્જિનિયર પઠાણ એ તેનાં અધિકારીઓ અને હેલ્પરો ને સાથે રાખી ૧ વર્ષ થી જે કામગીરી કરેલ હતી તે આજે નજરે દેખાય છે.…
Read Moreથાનગઢ ખાતે શિક્ષક દિવસની ઉજવણી…..
થાનગઢ, તા, 5/9 રોજ શિક્ષક દિવસ નિમિતે પ્રાથમિક શાળા નંબર-3 ના સર્વશ્રેષ્ઠ વિદ્યાર્થીઓ ને પ્રમાણપત્ર આપી શિક્ષકગણ તથા SMC અધ્યક્ષ ભરતભાઈ પરમાર તેમજ SMC ઉપાધ્યક્ષ ચિરાગભાઈ મીર દ્વારા સન્માનિત અને પ્રોત્સાહિત કરવામાં આવ્યા. આ કાર્યક્રમ સરકાર ની ગાઇડલાઇન મુજબ વિદ્યાર્થી ના ઘરે જઈ સન્માનિત કરવા માં આવ્યા હતા. રિપોર્ટર : જયેશભાઈ મોરી, થાનગઢ
Read Moreજેતપુર ના નવાગઢ ભાદર નદી માં ૨ દિવસ પેહલા બાળક તણાયો હતો
જેતપુર, વધુ વિગત મુજબ જેતપુર ના નવાગઢ ભાદર નદી માં ૨ દિવસ પેહલા ૧૨ વર્ષ કિશોર તેમના ૩ મત્રો સાથે નાહવા ગયેલ તે દરમ્યાન તે ખોવાઈ ગયો હતો. બે દિવસ ની શોધ ખોળ દરમ્યાન ધોરાજી તાલુકાના ઉમરકોટ ગામ પાસે ભાદર નદી માંથી૧૨ વર્ષ કિશોર નું મૃતદેહ મળી આવ્યો. આ મૃત બાળક ને જેતપુર ના તરવૈયા હારૂનભાઈ રફાઈ દ્વારા મહા જેહમતે શોધી કાઢ્યું હતું. ધોરાજી પોલીસ ધટના સ્થળે પોહચી મૃતદેહ ને પી.એમ માટે સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો. રિપોર્ટર : અમ્રુત સિંગલ, જેતપુર
Read Moreસુરત જીલ્લા ના કીમ ખાતે યુનિયન રિક્શા વાળા ભાઈઓ ના સહકાર થી ઠંડા ફિલ્ટર પાણી ની પરબ શરૂ
કીમ, આજે તા.06-09-2020 રવિવાર થી કીમ થી કામરેજ યુનિયન નાં હિન્દુ- મુસ્લિમ સમાજ ના તમામ રીક્ષાવાળા ભાઈઓ ના સહકાર થી એક માનવતા નું કામ કરી આ ઠંડા ફિલ્ટર પાણી ની પરબ શરૂ કરવા માં આવી છે. અસહ્ય ગરમી માં કોઇ પણ રાહદારી તથા આમ પેસેન્જરો આ સેવા નો લાભ લઈ શકે છે. દરરોજ સમય સવારે 7.00 થી સાંજે 7.00 વાગ્યા સુધી આ ઠંડા પાણી ની સેવા ચાલુ રહેશે. ઐયુબ ભાઇ પઠાણ- ગામ બંભોરા કીમ , અમજદ પઠાણ- ગામ મોટી નરોલી, ઉસ્માન ભાઈ- ગામ નવી શિયાલજ, ઇરફાન ભાઇ ગુલઝાર -ગામ મોટી…
Read Moreરાજકોટ શહેરનાં રેલનગરમાંથી દારૂની ૯૬ બોટલ ભરેલી કાર સાથે ચોટીલાના શખ્સ અને એક સગીરને ઝડપી લઇ રૂ.૧,૧૪,૪૦૦ નો મુદામાલ કબ્જે કર્યો છે
રાજકોટ, તા.૬/૯/૨૦૨૦ ના રોજ રાજકોટ શહેર નાં પ્ર.નગર P.I એલ.એલ.ચાવડાના માર્ગદર્શન હેઠળ સ્ટાફે બાતમી આધારે રાત્રે રેલનગર છત્રપતિ શિવાજી ટાઉનશીપ પાસે વોચ ગોઠવી હતી. દરમિયાન બાતમીવાળી કાર પસાર થતા તેને અટકાવી કારમાં બેઠેલા બંને શખ્સોને સકંજામાં લઇ નામ ઠામ પૂછતાં સુરેન્દ્રનગર જીલ્લાના ચોટીલા તાલુકાના કુંભારા ગામનો વાઘાભાઈ દેવશીભાઈ માણસુરીયા અને બીજો સગીર હોવાનું જણાવતા કારની જડતી લેતા અંદરથી દારૂની ૯૬ બોટલ મળી આવતા બંને વિરુદ્ધ ગુનો નોંધી ધરપકડ કરી પોલીસે ૭૦ હજારની કાર, ૬ હજારના ૨ ફોન અને ૩૮,૪૦૦ની કિંમતનો દારૂ સહીત ૧,૧૪,૪૦૦ રૂપિયાનો મુદામાલ કબ્જે કર્યો હતો. રિપોર્ટર :…
Read Moreરાજકોટ શહેર ખાતે S.O.G ટીમે મુંજકા ચોકડી પાસેથી એક શખ્સને મોબાઇલ I.D ઉપર જુગાર રમતા ઝડપી લઇ રોકડા,૬૨૪૦ કબ્જે કરેલ છે
રાજકોટ, તા.૬/૯/૨૦૨૦ ના રોજ રાજકોટ શહેર ખાતે S.O.G ઇન્ચાર્જ P.I વી.કે.ગઢવીના માર્ગદર્શન હેઠળ અજયકુમાર શુક્લા અને રણછોડભાઈ આલને મળેલી બાતમી આધારે ભાનુભાઇ મિયાત્રા, કિશનભાઇ આહીર અને ધર્મેન્દ્રસિંહ ઝાલાને સાથે રાખીને મુંજકા ચોકડી પાસેથી વાવડી ખોડલ એપાર્ટમેન્ટમાં બીજા માળે રહેતા વિજય પાલાભાઇ ડાંગર નામના આહીર શખ્સને પોતાના ફોનમાં I.D ઉપર યુરોપિયન પ્રાઈમ લિવ નામની સિરીઝ ઉપર K.L.C અને બેરગામોની ટિમ વચ્ચે ચાલતા ક્રિકેટ મેચ ઉપર જુગાર રમતા રંગે હાથ ઝડપી લઇ રોકડા,૬૨૪૦ કબ્જે કર્યા હતા. તેની પૂછતાછમાં મિતેષ લોહાણા નામના શખ્સ પાસેથી I.D લીધી હોવાનું જણાવતા તેના વિરુદ્ધ ગુનો નોંધી તેની…
Read Moreવેરાવળ શહેર મા આવેલ બિહારી ચૉકડી, સિંધી વાડી પાસે વેરાવળ પાટણ સંયુંકત નગરપાલિકા દ્વારા બનાવવામાં આવેલ નવો રોડની રજૂઆત કરેલ
ગીર સોમનાથ, તા : ૦૫/૦૯/૨૦૨૦ ના રોજ વેરાવળ શહેર મા આવેલ બિહારી ચૉકડી, સિંધી વાડી પાસે વેરાવળ પાટણ સંયુંકત નગરપાલિકા દ્વારા બનાવવામાં આવેલ નવો રોડ જે ૬૦ ફૂટ મેઈન ડાભોર રોડ કહેવામા આવે છે. આ વિસ્તારમા રહેતા બિહારી ૩ તથા ૪ ના રહેવાસીઓએ વેરાવળ શહેર મહિલા કોંગ્રેસ પ્રમુખ દેવીબેન ગોહેલ તથા ગીર સોમનાથ જિલ્લા કોંગ્રેસ સમિતિ મહામંત્રી દીપકભાઈ દોરિયા તથા વેરાવળ શહેર કોંગ્રેસ સમિતિ ને ત્યાંના રહેવાસીઓ એ નગરપાલિકાના સાસન ની રજૂઆત કરેલ અને ત્યાં તાજા બનાવેલા રોડ મા ભરાયેલા પાણી જ્યાં લોકોને અવર જવર મા પરેશાની ભોગવી રહ્યા હોય…
Read Moreરાજકોટ શહેર જીલ્લાના ૧૧ તાલુકામાં ૨૩૭ માઈકો ક્ધટેનમેન્ટ ઝોનની યાદી બહાર પાડવામાં આવી છે. તે વિસ્તારમાં લોકોને ઓછી અવર-જવર કરવા સુચન અપાયા
રાજકોટ, તા.૬/૯/૨૦૨૦ ના રોજ રાજકોટ શહેર કલેકટર રૈમ્યા મોહનએ જણાવ્યુ કે જીલ્લાના ગોંડલ, લોધીકા, જેતપુર, રાજકોટ તાલુકા, પડધરી, ઉપલેટા, ધોરાજી, જસદણ, જામકંડોરણા, કોટડાસાંગાણીના જુદા જુદા ગ્રામ્ય શહેરી વિસ્તારમાં નાવેલ કોરોના વાયરસ કોવિડ-૧૯ ના પોઝીટીવ કેસો નોંધાયેલ હોય. આ વાયરસના ઝડપી સંક્રમણને ધ્યાને લેતા લોકોની સુરક્ષા બાબતે તકેદારીના પગલારૂપે લોકોની અવર-જવર પર પ્રતિબંધ ફરમાવવાની જરૂરીયાત જણાતી હોય. જાહેરનામાના કોઈપણ ખંડનો ભંગ કરનાર વ્યકિત ભારતીય દંડ સંહિતાની કલમ.૧૮૮ તથા નેનલ ડીઝાસ્ટર મેનેજમેન્ટ એકટની કલમ.૫૧ થી ૫૮ ની જોગવાઈ મુજબ શિક્ષાને પાત્ર થશે. રાજકોટ જીલ્લામાં ફરજ બજાવતા નાયબ પોલીસ અધિક્ષક, પોલીસ સબ.ઈન્સ. સુધીનો…
Read Moreગઢડા તાલુકાના જલાલપુર ગામ મા આજે પણ માનવતા જોવા મળે છે
ગઢડા, ઢસા પાસે આવેલ રસ્તામાં આવેલ પાણી નહિ જવાનો પ્રશ્ન ને હલ કરતા ઘનશ્યામભાઈ જલાલપૂર ગામમાં વરસાદ ના કારણે પાણી આવતા બેઠા પૂલમાં વાહનો પાણી ફસાઈ જતા હતા, તો મોટર સાયકલ બંધ થઈ જવુ પેસેન્જર રીક્ષા મા પણ અગવડતા પડતી હતી. તો કોઈ વ્યક્તિની પણ વ્યક્તિની સહાય લીધા વગર ઘનશ્યામભાઈ એ પોતાના સ્વ ખર્ચે ડીઝલ તેમજ પોતાનું જે.સી .બી. સમય પર લઈય આવિને પાણી નદી અથવા નાળા મા જવા માટે યોગ્ય રસ્તો કરીને અવર જવર કરવા માટે માર્ગ બનાવી આપ્યો હતો. તેઓની ઉમદા ભર્યું કાર્ય થી ગ્રામજનોના દિલ જીતી લીધા…
Read More