ગઢડા તાલુકાના જલાલપુર ગામ મા આજે પણ માનવતા જોવા મળે છે

ગઢડા,

ઢસા પાસે આવેલ રસ્તામાં આવેલ પાણી નહિ જવાનો પ્રશ્ન ને હલ કરતા ઘનશ્યામભાઈ જલાલપૂર ગામમાં વરસાદ ના કારણે પાણી આવતા બેઠા પૂલમાં વાહનો પાણી ફસાઈ જતા હતા, તો મોટર સાયકલ બંધ થઈ જવુ પેસેન્જર રીક્ષા મા પણ અગવડતા પડતી હતી. તો કોઈ વ્યક્તિની પણ વ્યક્તિની સહાય લીધા વગર ઘનશ્યામભાઈ એ પોતાના સ્વ ખર્ચે ડીઝલ તેમજ પોતાનું જે.સી .બી. સમય પર લઈય આવિને પાણી નદી અથવા નાળા મા જવા માટે યોગ્ય રસ્તો કરીને અવર જવર કરવા માટે માર્ગ બનાવી આપ્યો હતો. તેઓની ઉમદા ભર્યું કાર્ય થી ગ્રામજનોના દિલ જીતી લીધા છે. મળતી માહિતી મુજબ આ સારા કામ દરમિયાન હામીદભાઈ ચાવડા હોમ ગાર્ડ મા ફરજ બઝાવે છે તેઓ પણ હાજર હતા. ઘનશ્યામભાઈ સોલંકી જલાલપૂર જે.સી.બી ઓછામાં ઓછું દોઢ કલાક જેટલો સમય ઉપયોગ કરીને કામ કર્યું હતું અને આ કામ દરમિયાન જેઓ હાજર રહ્યા હતા તેઓનું ઘનશ્યામભાઈ સોલંકી એ હ્રદયપૂર્વક આભાર વ્યક્ત કર્યો હતો.

રિપોર્ટર : યુસુફ આકબાણી, ઢસા

Related posts

Leave a Comment