વસો ગામ ના પ્રાથમિક શાળામાં ૭૬ મો પ્રજાસત્તાક દિવસ ની ઉજવણી

હિન્દ ન્યુઝ, ગળતેશ્વર

              ગળતેશ્વર ના વસો ગામ ના પ્રાથમિક શાળામાં ૭૬ મો પ્રજાસત્તાક દિવસ ની ઉજવણી કરવામાં આવી. 

 ખેડા જિલ્લાના ગળતેશ્વર તાલુકાના વસો ગામે ૭૬ મો પ્રજાસત્તાક દિવસ ની ઉજવણી કરવામાં આવી. જેમાં વસો પ્રાથમિક શાળા અને ગ્રામ પંચાયતમાં ધ્વજ વંદન કરવામાં આવ્યું. જેમાં મોદીજી ના સુત્ર પ્રમાણે બેટી બચાવો બેટી પઢાઓ ને ધ્યાન માં રાખીને વસો ગામ ની શેખ લુગનાબાનું આબીદમિયા ના હાથે ધ્વજ વંદન કવામાં આવ્યું. જેમાં પ્રાથમિક શાળા ના શિક્ષકો વિદ્યાર્થીઓ અને ગ્રામજનો હાજર રહ્યા હતા. 

રિપોર્ટર : મોહિન મલેક, ગળતેશ્વર

Related posts

Leave a Comment