જામનગર,
જામનગર ખાતે એસ.ટી.ડેપો માં શુક્રવારે અને શનિવારે આમ બે દિવસ સુધી કર્મચારીઓ નું નિઃશુલ્ક હેલ્થ ચેકપ કેમ્પ યોજવામાં આવ્યો હતો. જેમાં જામનગર મહાનગરપાલિકા ના આરોગ્ય વિભાગ ની ટીમ દ્વારા ચેકીંગ કરવામાં આવ્યું હતું.
જેમાં બે દિવસ આશરે 200 જેટલા કર્મચારીઓ નું ચેકીંગ કરવામાં આવેલ છે. તેમાંથી ટોટલ 12 જેટલા પોઝિટિવ કેસ નીકળ્યા હતા.
રિપોર્ટર : શરદ રાવલ, હડિયાણા