થાનગઢ ખાતે શિક્ષક દિવસની ઉજવણી…..

થાનગઢ,

તા, 5/9 રોજ શિક્ષક દિવસ નિમિતે પ્રાથમિક શાળા નંબર-3 ના સર્વશ્રેષ્ઠ વિદ્યાર્થીઓ ને પ્રમાણપત્ર આપી શિક્ષકગણ તથા SMC અધ્યક્ષ ભરતભાઈ પરમાર તેમજ SMC ઉપાધ્યક્ષ ચિરાગભાઈ મીર દ્વારા સન્માનિત અને પ્રોત્સાહિત કરવામાં આવ્યા. આ કાર્યક્રમ સરકાર ની ગાઇડલાઇન મુજબ વિદ્યાર્થી ના ઘરે જઈ સન્માનિત કરવા માં આવ્યા હતા.

રિપોર્ટર : જયેશભાઈ મોરી, થાનગઢ

 

Related posts

Leave a Comment