ઉપલેટા પોલીસ સ્ટેશનના વણ શોધાયેલ મોટરસાયકલની ચોરીનો ભેદ ઉકેલી મોટરસાયકલ સાથે આરોપીને રાજકોટ ગ્રામ્ય લોકલ ક્રાઈમ બ્રાન્ચે ઝડપી પાડ્યો

ઉપલેટા પોલીસ સ્ટેશનના વણ શોધાયેલ મોટરસાયકલની ચોરીનો ભેદ ઉકેલી મોટરસાયકલ સાથે આરોપીને રાજકોટ ગ્રામ્ય લોકલ ક્રાઈમ બ્રાન્ચે ઝડપી પાડ્યો

હિન્દ ન્યૂઝ, જેતપુર, રોજકોટ રેન્જના પોલીસ મહાનીરીક્ષક સંદીપસિંધ તથા ઇન્ચાર્જ પોલીસ અધિક્ષક પ્રવિણકુમાર રાજકોટ ગ્રામ્ય રાજકોટ નાઓ દ્વારા મિલ્કત સબંધી અનડિટેક ગુન્હા શોધી કાઢવા માટે આપેલી સુચના અને માર્ગદર્શનના અનુસંધાને એલ.સી.બી રાજકોટ શાખા રાજકોટ ગ્રામ્યના પોલીસ ઇન્સ્પેક્ટર એ.આર.ગોહિલ સ્ટાફ સાથે ઉપલેટા પો.સ્ટે વિસ્તારોમાં પેટ્રોલીંગમાં હતા તે દરમ્યાન પો.કોન્સ દિવ્યેશભાઈ સુવા કૌશીકભાઈ જોશી નિલેશભાઈ ડાંગરને ખાનગી રાહે મળેલી બાતમીના આધારે ઉપલેટા પો.સ્ટે વિસ્તારમાં થયેલ મોટર સાયકલ ચોરીનો વણશોધાયેલ ગુન્હા શોધી કાઢી આરોપી ખીમાભાઈ રાજાભાઈ ડૂવા (ઉ.વ. ૨૪ રહે, કોલકી ગામ તા. ઉપલેટા જી. રાજકોટ મૂળ ગામ ચિત્રોડ તા.જામજોધપુર જી.જામનગર) ને ચોરાઉ…

Read More

બનાસકાંઠા જિલ્લાના ખેડૂતો ને સહાય પેકેજ આપવા બાબતે રજુઆત

બનાસકાંઠા જિલ્લાના ખેડૂતો ને સહાય પેકેજ આપવા બાબતે રજુઆત

હિન્દ ન્યૂઝ, બનાસકાંઠા, બનાસકાંઠા જિલ્લામાં ચાલુ ચોમાસામાં ભારે થી અતી વરસાદ ના કારણે ખેડૂતો ના ઊભા પાક ને મોટા પ્રમાણમાં નુકસાન થયેલ છે તેથી ખેડૂતો ના ખેડૂત ખેતરમાં વરસાદી પાણી ભરાઈ જવાના કારણે ઊભો પાક પાણી તણાઈ ગયો અને નાસ પામ્યો છે. ત્યારે બનાસકાંઠા જિલ્લાના ૧૪ તાલુકાઓ જેમા સુઈગામ, ભાભર, ડિસા, પાલનપુર, દિયોદર, કાકરેજ, થરાદ, વાવ વગેરે તાલુકા નો સમાવેશ થાય છે. માનનીય મુખ્યમંત્રી દ્વારા તારીખ ૨૧ સપ્ટેમ્બર ૨૦૨૦ના રોજ વિધાનસભા ગૃહમાં રુપિયા ૩૭૦૦ કરોડ સહાય પેકેજ ની જાહેરાત કરી. જેમા સમગ્ર બનાસકાંઠા જિલ્લા ને સહાય વહેલી તકે આપવા લોકમાંગણી…

Read More

અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ દ્વારા વધારાની ફી ઉઘરાવીને લઈને સેલ્ફ ફાઈનાન્સ સાયન્સ કોલેજ/યુનિવર્સિટી માં વિદ્યાર્થીઓ અવાજ

અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ દ્વારા વધારાની ફી ઉઘરાવીને લઈને સેલ્ફ ફાઈનાન્સ સાયન્સ કોલેજ/યુનિવર્સિટી માં વિદ્યાર્થીઓ અવાજ

હિન્દ ન્યૂઝ, ડભોઇ, ડભોઇ દર્ભાવતિ નગરી માં આજરોજ અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ દ્વારા વધારાની ફી ઉઘરાવીને લઈને સેલ્ફ ફાઈનાન્સ સાયન્સ કોલેજ/યુનિવર્સિટી માં વિદ્યાર્થીઓ અવાજ ઉઠવાયો હતો.ત્યારે ડભોઈની સેલ્ફ ફાયનાન્સ સાયન્સ કોલેજના પ્રિન્સિપાલને ડભોઇ તેમજ વડોદરાના વિદ્યાર્થીઓ દ્વારા એક આવેદનપત્ર આપવામાં આવ્યું હતું. જેમાં વૈશ્વિક કોરોનાની મહામારી ચાલી રહી હોય ત્યારે વિદ્યાર્થીઓ ના વાલીઓ પાસે પૈસા ન હોય અને કોલેજો દ્વારા વધારાની ફી ની માગણી કરી રહ્યા છે. તેના અનુસંધાનમાં વિદ્યાર્થીઓના વાહ રે અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ આગળ આવ્યું છે. વિદ્યાર્થીઓની માંગ કરી રહ્યા છે કે વધારાની ફી ન આવે તેવી…

Read More

ગ્રાહક સુરક્ષા અધિનિયમ હેઠળ 5,90,000 રકમ ચુકવવા અંગેની વેરાવળ પાટણ સંયુક્ત નગરપાલિકાને કાનૂની નોટિસ આપતાં પ્રભાસ પાટણ શહેરનાં યુવા-જાગૃત નાગરિક અને સામાજિક કાર્યકર બશિરભાઈ ગોહેલ

ગ્રાહક સુરક્ષા અધિનિયમ હેઠળ 5,90,000 રકમ ચુકવવા અંગેની વેરાવળ પાટણ સંયુક્ત નગરપાલિકાને કાનૂની નોટિસ આપતાં પ્રભાસ પાટણ શહેરનાં યુવા-જાગૃત નાગરિક અને સામાજિક કાર્યકર બશિરભાઈ ગોહેલ

વેરાવળ, વેરાવળ પાટણ સંયુક્ત નગરપાલિકાનાં વિસ્તારમાં લાંબા સમયથી મોટા ભાગના રોડ-રસ્તાઓ, કોલોનીનાં રોડ-રસ્તાઓ, પેટા રોડ-રસ્તાઓ બિસ્માર હાલતમાં હોય અને ઘણી જગ્યાઓએ ઉંડા ખાડા પડી જતા તેમાં વરસાદના પાણી ભરાઈ જતાં વાહન ચલાવતા જોખમરૂપ બનેલ છે. રોડ રસ્તાઓ પર ખાડા હોવાથી ટ્રાફિકની સમસ્યા અને અકસ્માતો સર્જાય છે. સારી ગુણવત્તાવાળાં રોડ રસ્તાઓ અને સારી સગવડો આપવા માટે શહેરીજનો પાસેથી દર વર્ષે લાખો રૃપિયાનો ટેક્ષ પેટે નગરપાલિકા વસૂલ કરે છે છતાં નાગરિકો માત્ર “ખાડા રાજ” મળેલ છે. જેથી નાગરિકો વારંવાર ખરાબ રોડ-રસ્તાઓ નાં કારણે અકસ્માતનો ભોગ બને છે. તેમજ વ્હીકલોના મેઈન્ટેનન્સ વધુ આવવાથી…

Read More

રાજકોટ શહેર ના કૈલાશધારા પાકૅમાં મિત્રના ઘરમાંથી ૧ લાખના દાગીનાની ચોરી કરનાર શખ્સની ધરપકડ કરતી ગાંધીગ્રામ પોલીસ સ્ટેશન

રાજકોટ શહેર ના કૈલાશધારા પાકૅમાં મિત્રના ઘરમાંથી ૧ લાખના દાગીનાની ચોરી કરનાર શખ્સની ધરપકડ કરતી ગાંધીગ્રામ પોલીસ સ્ટેશન

હિન્દ ન્યૂઝ, રાજકોટ, તા.૨૫/૯/૨૦૨૦ ના રોજ રાજકોટ શહેરના ૧૫૦ ફૂટ રિંગ રોડ ઉપર કૈલાશધારા પાર્કમાં રહેતા જોશનાબેન રાજેશકુમાર ભાયાણા નામના લોહાણા વૃદ્ધાએ ગાંધીગ્રામ પોલીસ સ્ટેશનમાં નોંધાવેલી ફરિયાદમાં જણાવ્યું હતું કે ગઈકાલે પોતે ઘરે હતા. અને તેની દિકરી ન્હાવા ગઈ હતી. ત્યારે દિકરીને બનાવેલા ભાઈ રાહુલનો મિત્ર સાહિલ સોલંકી આવ્યો હતો. અને તે ગયા બાદ ૧ લાખના દાગીના ગાયબ જણાતા તેને ફોન કરતા પોતે ચોરી નહીં કરી હોવાનું જણાવતા તે જ શંકાના દાયરામાં હોય ગાંધીગ્રામ પોલીસે શકમંદ તિરુપતિનગરના સાહિલ પ્રફુલભાઇ તન્ના ઉ.૨૦ સકંજામાં લઇ આગવીઢબે પૂછતાછ કરતા પોતે જ ચોરી કરી…

Read More

બનાસકાંઠા જિલ્લાના ખેડૂતો ને સહાય પેકેજ આપવા બાબતે રજુઆત

બનાસકાંઠા જિલ્લાના ખેડૂતો ને સહાય પેકેજ આપવા બાબતે રજુઆત

હિન્દ ન્યૂઝ, બનાસકાંઠા, બનાસકાંઠા જિલ્લામાં ચાલુ ચોમાસામાં ભારે થી અતી વરસાદ ના કારણે ખેડૂતો ના ઊભા પાક ને મોટા પ્રમાણમાં નુકસાન થયેલ છે તેથી ખેડૂતો ના ખેડૂત ખેતરમાં વરસાદી પાણી ભરાઈ જવાના કારણે ઊભો પાક પાણી તણાઈ ગયો અને નાસ પામ્યો છે. ત્યારે બનાસકાંઠા જિલ્લાના ૧૪ તાલુકાઓ જેમા સુઈગામ, ભાભર, ડિસા, પાલનપુર, દિયોદર, કાકરેજ, થરાદ, વાવ વગેરે તાલુકા નો સમાવેશ થાય છે. માનનીય મુખ્યમંત્રી દ્વારા તારીખ ૨૧ સપ્ટેમ્બર ૨૦૨૦ના રોજ વિધાનસભા ગૃહમાં રુપિયા ૩૭૦૦ કરોડ સહાય પેકેજ ની જાહેરાત કરી. જેમા સમગ્ર બનાસકાંઠા જિલ્લા ને સહાય વહેલી તકે આપવા લોકમાંગણી…

Read More

છોટાઉદેપુર જિલ્લામાં યોજાનારી ૧૨ની પુરક પરીક્ષા દરમિયાન પરીક્ષા કેન્દ્રો પર અનધિકૃત પ્રવેશ પર પ્રતિબંધ

છોટાઉદેપુર જિલ્લામાં યોજાનારી ૧૨ની પુરક પરીક્ષા દરમિયાન પરીક્ષા કેન્દ્રો પર અનધિકૃત પ્રવેશ પર પ્રતિબંધ

છોટાઉદેપુર, આગામી તા. ૨૮/૦૯/૨૦૨૦ થી તા. ૦૬/૧૦/૨૦૨૦ દરમિયાન ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ, ગાંધીનગર દ્વારા ધો. ૧૨ની (સામાન્ય પ્રવાહ) પુરક પરીક્ષા યોજવામાં આવનાર છે. જેને અનુલક્ષીને છોટાઉદેપુર જિલ્લાના અધિક જિલ્લા મેજીસ્ટ્રેટ કે.એસ.વસાવાએ જાહેરનામું બહાર પાડી પરીક્ષા કેન્દ્રો પર અનધિકૃત વ્યક્તિઓના પ્રવેશ પર પ્રતિબંધ ફરમાવ્યો છે. ઉપરોકત તારીખો દરમિયાન છોટાઉદેપુર જિલ્લામાં યોજાનારી ૧૨ની પુરક પરીક્ષા દરમિયાન પરીક્ષા કેન્દ્રો ઉપર કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ જળવાઇ રહે, શાંતિપૂર્ણ માહોલમાં પરીક્ષાઓ યોજાય તથા પરીક્ષાઓ મુકત અને ન્યાયી વાતાવરણમાં યોજાય તેમજ પરીક્ષાનું સંચાલન સરળતાથી થાય અને પરીક્ષામાં ગેરરીતી ન થાય એ માટે જાહેરનામું…

Read More

છોટાઉદેપુર જિલ્લામાં નો પાર્કિંગ ઝોન જાહેર કરાયા….

છોટાઉદેપુર જિલ્લામાં નો પાર્કિંગ ઝોન જાહેર કરાયા….

હિન્દ ન્યૂઝ, છોટાઉદેપુર, છોટાઉદેપુર જિલ્લામાં ટ્રાફિકની સમસ્યા નિવારવા, માર્ગ પર ટ્રાફિક નિયમનની જાળવણી તેમજ સીસીટીવી અંતર્ગત અલગ અલગ જગ્યાએ લગાડવામાં આવેલા વિશ્વાસ કેમેરા દ્વારા ગુણવત્તાસભર રેકોર્ડિંગ થાય તે સારું વાહનોની અવર-જવર ઉપર નિયંત્રણ રાખવા માટે પોલીસ સ્ટેશન વિસ્તાર પ્રમાણે નો-પાર્કિંગ ઝોન જાહેર કરતું જાહેરનામું અધિક જિલ્લા મેજીસ્ટ્રેટ કે.એસ.વસાવા દ્વારા બહાર પાડવામાં આવ્યું છે. જાહેરનામામાં જણાવ્યાનુસાર છોટાઉદેપુર પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલપંપ ચોકડીથી વસુંધરા મિલ સુધીનો સમગ્ર રોડ, સર્કિટ હાઉસથી પેટ્રોલપંપ ચોકડી, બસસ્ટેશન, એસ.બી.આઇ બેન્ક સુધીનો સમગ્ર રોડ, પેટ્રોલ પંપ ચોકડીથી રંગપુર નાકા સુધીનો સમગ્ર રોડ, જેતપુર પાવી પોલીસ સ્ટેશન વિસ્તારમાં જેતપુર…

Read More

બોડેલી સબ ડીવિઝનમાં હંગામી ફટાકડા લાયસન્સ મેળવવા માંગતા વેપારીઓએ અરજી કરવી

બોડેલી સબ ડીવિઝનમાં હંગામી ફટાકડા લાયસન્સ મેળવવા માંગતા વેપારીઓએ અરજી કરવી

હિન્દ ન્યૂઝ, છોટાઉદેપુર, દિવાળીના તહેવાર દરમિયાન દર વર્ષે હંગામી (૧૫ દિવસ) માટે દારૂખાના (ફટાકડા) વેચાણ કરવાની દુકાન કરવા માંગતા વેપારીઓને એકસ્પ્લોઝીવ રૂલ્સ-૨૦૦૮ની કલમ-૮૪ હેઠળ પરવાના ઇસ્યુ કરવામાં આવે છે. ચાલુ વર્ષે પણ બોડેલી સબ ડિવીઝનમાં આવતા બોડેલી, નસવાડી અને સંખેડા તાલુકાના હંગામી ફટાકડા લાયસન્સ લેવા માંગતા વેપારીઓ પાસેથી અરજીઓ મંગાવવામાં આવે છે. ચાલુ વર્ષે આગામી દિવાળી તહેવાર દરમિયાન બોડેલી પ્રાંત ડિવિઝનના શહેરી તથા ગ્રામ્ય વિસ્તારોમાં દારૂખાનું વેચવા માટે દુકાન કરવાનો હંગામી પરવાનો મેળવવા ઇચ્છતા તમામ વેપારીઓએ દારૂખાનું વેચાણ કરવાનો પરવાનો મેળવવા માટેની અરજીઓ એકસ્પ્લોઝીવ રૂલ્સ-૨૦૦૮ના નિયત નમૂના નં AE-5માં સંપૂર્ણ…

Read More

છોટાઉદેપુર જિલ્લામાં સક્ષમ અધિકારીની પરવાનગી વગર ધરણા યોજવા, રેલી કાઢવા પર પ્રતિબંધ

છોટાઉદેપુર જિલ્લામાં સક્ષમ અધિકારીની પરવાનગી વગર ધરણા યોજવા, રેલી કાઢવા પર પ્રતિબંધ

હિન્દ ન્યૂઝ, છોટાઉદેપુર, છોટાઉદેપુર જિલ્લાના જાહેર સ્થળોએ વગર પરવાનગીએ ધરણા, રેલી, સરઘસ, દેખાવો જેવા કાર્યક્રમોમાં ચાર કે તેથી વધુ માણસો એકઠા ન થાય, સુલેહ શાંતિનો ભંગ ન થાય, જિલ્લા તાલુકા સેવાસદને પોતાના કામ અર્થે આવતા નાગરિકોને કોઇ અગવડ ન પડે તથા કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ જળવાઇ રહે તે હેતુસર છોટાઉદેપુર જિલ્લાના અધિક જિલ્લા મેજીસ્ટ્રેટ કે.એસ.વસાવાએ તેમને મળેલી સત્તાની રૂએ છોટાઉદેપુર જિલ્લા મેજીસ્ટ્રેટની હુકુમત હેઠળના વિસ્તારમાં સક્ષમ અધિકારીની પરવાનગી વગર નીચે મુજબના કૃત્યો કરવા પર પ્રતિબંધ ફરમાવ્યો છે. અધિક જિલ્લા મેજીસ્ટ્રેટ દ્વારા બહાર પાડવામાં આવેલા જાહેરનામામાં જણાવ્યા અનુસાર જિલ્લા સેવાસદન, છોટાઉદેપુર,…

Read More