બનાસકાંઠા જિલ્લાના ખેડૂતો ને સહાય પેકેજ આપવા બાબતે રજુઆત

હિન્દ ન્યૂઝ, બનાસકાંઠા,

બનાસકાંઠા જિલ્લામાં ચાલુ ચોમાસામાં ભારે થી અતી વરસાદ ના કારણે ખેડૂતો ના ઊભા પાક ને મોટા પ્રમાણમાં નુકસાન થયેલ છે તેથી ખેડૂતો ના ખેડૂત ખેતરમાં વરસાદી પાણી ભરાઈ જવાના કારણે ઊભો પાક પાણી તણાઈ ગયો અને નાસ પામ્યો છે. ત્યારે બનાસકાંઠા જિલ્લાના ૧૪ તાલુકાઓ જેમા સુઈગામ, ભાભર, ડિસા, પાલનપુર, દિયોદર, કાકરેજ, થરાદ, વાવ વગેરે તાલુકા નો સમાવેશ થાય છે. માનનીય મુખ્યમંત્રી દ્વારા તારીખ ૨૧ સપ્ટેમ્બર ૨૦૨૦ના રોજ વિધાનસભા ગૃહમાં રુપિયા ૩૭૦૦ કરોડ સહાય પેકેજ ની જાહેરાત કરી. જેમા સમગ્ર બનાસકાંઠા જિલ્લા ને સહાય વહેલી તકે આપવા લોકમાંગણી ઉઠવા પામેલ છે.

રિપોર્ટર : મનુ સોલંકી, બનાસકાંઠા

Related posts

Leave a Comment