હિન્દ ન્યુઝ, જામનગર ગુજરાત રાજ્ય સરકારનાં રમત-ગમત, યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ વિભાગ હેઠળની સ્પોર્ટ્સ ઓથોરીટી ઓફ ગુજરાત ગાંધીનગર દ્વારા આયોજીત અને જિલ્લા રમત ગમત અધિકારી, જામનગર ગ્રામ્ય દ્વારા સંચાલીત દિવ્યાંગ ખેલાડીઓ માટે સ્પે ખેલ મહાકુંભ ૩.૦ ૨૦૨૪-૨૫ અંતર્ગત જિલ્લાકક્ષાની MR (માનસીક ક્ષતીગ્રસ્ત) કેટેગરીની એથ્લેટીક્સ સ્પર્ધાનું આયોજન શ્રી સત્યસાંઇ વિદ્યાલય ખાતે જિલ્લા રમત ગમત અધિકારી – જામનગર ગ્રામ્ય દ્વારા કરવામાં આવ્યુ હતુ. તમામ વજૂથની આ સ્પર્ધામાં કુલ ૪૫૦ ખેલાડીઓએ ભાગ લીધો હતો. જેમાં વિજેતા ખેલાડીઓ રાજ્યકક્ષાએ ભાગ લેશે અને પ્રથમ, દ્વિતીય અને તૃતીય ટીમને ઇનામરૂપે રોકડ પુરસ્કાર આપવામાં આવશે. તેમ જીલ્લા…
Read MoreDay: February 4, 2025
આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદ” નાં રાષ્ટ્રીય અધ્યક્ષ પ્રવિણભાઇ તોગડીયા સાથે મુલાકાત લેતા સંતો-મહંતો
હિન્દ ન્યુઝ, પ્રયાગરાજ તા. 03-02-2025 ના રોજ “આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદ” નાં રાષ્ટ્રીય અધ્યક્ષ પ્રવિણભાઇ તોગડીયા સાથે મુલાકાત લેતા પૂ.શ્રી દેવકીનંદન મહારાજ સાથે “સનાતન બોર્ડ બનાવવા માંટે વિતૃત ચર્ચાઓ કરી હતી. જેમાં દેશના મંદિરોનાં રૂપિયા મંદિરનાં જ વિકાસ માટે વાપરવામાં આવે, જેથી આપણી હિન્દુ સંસ્કૃતિ જાણવણી કરવામાં આવે. મંદિર ઉપર સરકારનું નિયંત્રણ ખુબ અનિવાર્ય હોય,..” આ સંદર્ભે વિગતવાર ચર્ચાઓ કરવામાં આવી હતી. ત્યારે બાદ પૂ .શ્રી શ્રી રવિશંકર મહારાજ ની મુલાકાત લીધી હતી. જેમાં પ્રવિણભાઈ તોગડીયા ને શિવલિંગ ના દર્શન કર્યા હતા. તેમની સાથે રાષ્ટ્રીય મંત્રી રણછોડભાઈ ભરવાડ,…
Read More