હિન્દ ન્યુઝ, સુરત કેન્દ્રીય જળ શક્તિમંત્રી સી.આર. પાટીલના હસ્તે ડ્રીમ સિટી પોલીસ સ્ટેશનનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું. આ પોલીસ સ્ટેશન કાર્યરત થવાથી સુરતના નાગરિકોની સલામતી અને સુખાકારીમાં વધારો થશે. આ પ્રસંગે ગૃહ રાજ્ય મંત્રી હર્ષ સંઘવી, રાજ્યસભાના સાંસદ ગોવિંદભાઈ ધોળકીયા, ધારાસભ્ય સંદિપ દેસાઈ, સુરત શહેર પોલીસ કમિશનર અનુપમસિંહ ગહલોત, ધર્મનંદન ડાયમંડના ચેરમેન અને સુરત ડાયમંડ બુર્સના ડિરેક્ટર લાલજીભાઈ પટેલ, પોલીસ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.
Read MoreDay: February 16, 2025
મોરબી જિલ્લામાં વાંકાનેર, હળવદ અને ચંદ્રપૂર તાલુકા પંચાયતની ચૂંટણીમાં સતત ચાંપતો પોલીસ બંદોબસ્ત
હિન્દ ન્યુઝ, મોરબી મોરબી જિલ્લામાં આજ રોજ તારીખ ૧૬ ફેબ્રુઆરીના રોજ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ યોજાઈ રહી છે. જેના ભાગરૂપે જિલ્લા વહીવટી તંત્ર અને જિલ્લા પોલીસ તંત્રની સાથે તમામ વિભાગનો સાથ સહકાર સુચારુ આયોજન બદલ મળી રહ્યો છે. મોરબી ડીવાયએસપી એસ. એચ. સારડાએ જણાવ્યું હતું કે મોરબી જિલ્લામાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ શાંતિપૂર્વક અને પાર પડે તે માટે જિલ્લા વહીવટી તંત્રના માર્ગદર્શન સાથે જિલ્લા પોલીસ તંત્ર ખડેપગે છે. જેમાં ૨ ડીવાયએસપી, ૪ પીઆઈ, ૧૦ પીએસઆઈ અને ૧૨૦ હોમગાર્ડ જવાનો ફરજ પર હાલમાં કાર્યરત છે. મોરબી જિલ્લામાં વાંકાનેર, હળવદ અને…
Read Moreમોરબીમાં છવાયો છે ચુંટણીનો રંગ, ઉત્સાહભેર કરાયું મતદાન
હિન્દ ન્યુઝ, મોરબી મોરબી જિલ્લામાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ અંતર્ગત આજ રોજ તારીખ ૧૬ ફેબ્રુઆરીના જંગી મતદાન કરવામાં આવ્યું છે. મહત્તમ પ્રમાણમાં મતદાન કરવા માટે જિલ્લા વહીવટી તંત્ર દ્વારા ખાસ અનુરોધ કરવામાં આવ્યો છે. ત્યારે મીનલ દિલીપભાઈ મહાલીયા નામની કન્યાએ દિગ્વિજય સ્કૂલ ખાતે જઈને મતદાન કર્યું હતું. તેઓએ લગ્ન પહેલા મતદાનની પવિત્ર ફરજ બજાવીને આજના યુવાનો માટે પ્રેરણારૂપ દાખલો બેસાડ્યો છે. તેણીના માતા, પિતા અને બે ભાઈઓએ કન્યા વિદાય પહેલા સ્કુલે આવીને મતદાનની ફરજ અદા કરી હતી..
Read Moreજામનગર જિલ્લામાં શાંતિપૂર્ણ માહોલમાં મતદાનનો પ્રારંભ, મતદાતાઓમાં અનેરો ઉત્સાહ
હિન્દ ન્યુઝ, જામનગર જામનગર જિલ્લાની ધ્રોલ, કાલાવડ તથા જામજોધપુર નગરપાલિકાઓની સામાન્ય ચૂંટણી માટે આજે જિલ્લાના તમામ મતદાન મથકો ખાતે શાંતિપૂર્ણ માહોલમાં મતદાનનો પ્રારંભ થયો છે. સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી અંગે જિલ્લાના મતદારોમાં અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે. યુવાઓ વહેલી સવારથી જ મતદાન માટે કતારબદ્ધ જોવા મળી રહ્યા છે.જ્યારે મહિલાઓ તથા વડીલોમાં પણ મતદાનને લઈ અનેરો ઉત્સાહ છે. સમગ્ર મતદાન પ્રક્રિયાનું જિલ્લા ચૂંટણી અધિકારી કેતન ઠક્કર તથા પોલીસ આધિક્ષક પ્રેમસુખ ડેલુ દ્વારા પણ સતત મોનીટરીંગ થઈ રહ્યું છે જ્યારે તેઓના માર્ગદર્શન હેઠળ સજ્જડ પોલીસ…
Read Moreલોકશાહીના મહાપર્વમાં સહભાગી થઈ જામનગરના વડીલો બની રહ્યા છે પ્રેરણારૂપ
હિન્દ ન્યુઝ, જામનગર જામનગર જિલ્લામાં યોજાઈ રહેલ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં વયોવૃદ્ધ મતદારો પણ ઉત્સાહભેર મતદાન કરી અન્યો માટે પ્રેરણારૂપ બની રહ્યા છે.આ વડીલ મતદારો લાકડી કે વ્હિલ ચેરના સહારે પણ મતદાન મથક સુધી પહોંચી પોતાના મતાધિકારનો ઉપયોગ કરી રહ્યા છે. જામનગર જિલ્લાના કાલાવડ ખાતેના મતદાન મથકે આવા જ એક 92 વર્ષીય વયોવૃદ્ધ મહિલા નિર્મળાબેન વોરાએ વ્હિલ ચેરના સહારે મતદાન મથક સુધી પહોંચી પોતાનો અમૂલ્ય મત આપ્યો હતો અને મતદાન કરી લોકશાહીના મહાપર્વમાં સહભાગી થઈ અનેરો ઉત્સાહ દર્શાવ્યો હતો. આમ, જામનગર જિલ્લામાં યોજાઈ રહેલ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં વયસ્ક મતદારોએ…
Read Moreધ્રોલના વરરાજા દિવ્યેશ ગોસાઈ લગ્ન પહેલા મતદાન કરવા પહોંચ્યા;અન્યોને પણ અચૂક મતદાન કરવા કરી અપીલ
પહેલા મતદાન, પછી જાન હિન્દ ન્યુઝ, ધ્રોલ જામનગર જિલ્લામાં ધ્રોલ, કાલાવડ તથા જામજોધપુર નગરપાલિકાની સ્થાનિક સ્વરાજની ચૂંટણીના મતદાનનો પ્રારંભ થયો છે. વહેલી સવારે 7 કલાકથી જ મતદારોમાં મતદાન કરવા અંગે અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે. યુવાનો, વડીલો તથા મહિલાઓ ઉત્સાહભેર મતદાન કરી પોતાની પવિત્ર ફરજ નિભાવી રહ્યા છે ત્યારે ધ્રોલના રહેવાસી દિવ્યેશ ગોસાઈએ પણ પોતાની જાનમાં જોડાતા પહેલા વહેલી સવારે જ પોતાના પરિવાર સાથે મતદાનની પવિત્ર ફરજ અદા કરી લોકોને પણ અચૂક મતદાન કરવા અનુરોધ કરી લોકશાહીના મહાપર્વની ઉજવણી કરી હતી.
Read Moreએકસાથે બે પ્રતિષ્ઠિત એવોર્ડથી ગુજરાતની શાનમાં વધારો…
હિન્દ ન્યુઝ, દિલ્હી ગુજરાત આરોગ્ય વિભાગને દિલ્હીમાં આયોજિત SKOCH 100 સમિટમાં ગોલ્ડ કેટેગરીમાં મળ્યા બે પ્રતિષ્ઠિત SKOCH એવોર્ડ SH-RBSK હેલ્થ + ડિજિટલ હેલ્થ કાર્ડ: આ કાર્યક્રમ અન્વયે રાજ્યના વિદ્યાર્થીઓને ગુણવત્તાયુક્ત આરોગ્ય સેવાઓ ઉપલબ્ધ કરાવવામાં આવે છે ‘બ્રેકિંગ ધ સાયલન્સ’ વિનામૂલ્યે કોક્લિયર ઇમ્પ્લાન્ટ અને સ્પીચ થેરપી: બોલવા-સાંભળવામાં તકલીફ ધરાવતા બાળકોને અત્યાધુનિક નિઃશુલ્ક સારવાર આ બંને એવોર્ડ્સ રાજ્યના નાગરિકોની આરોગ્ય સુખાકારી માટે ગુજરાત સરકારની પ્રતિબદ્ધતાને સમર્પિત છે
Read Moreજંબુસર તાલુકા ખાતે નન્હી કલી નું એક જ ઉદ્દેશ્ય – વિધાર્થીની નું બને ઉજવળ ભવિષ્ય’
હિન્દ ન્યુઝ, ભરૂચ ભરૂચ જિલ્લાના જંબુસર તાલુકા લેવલ નન્હી કલી પ્રોજેક્ટ પી.ઓ. નૂતન યાદવ હસ્તક ચલાવવામાં આવે છે. જંબુસર તાલુકાના નોંધણા ગામ બી.બી.પટેલ હાઇસ્કુલ અને પ્રાથમિક મિશ્રા શાળા નોબાર નાં વિદ્યાર્થીનીઓ ને વોલ વોટર બોટલ, 24, કલાક હોલ્ડ એન્ડ કોલ્ડ, 500, ML નંગ, 88, સીમાબેન મિરજા ના હસ્તક વિદ્યાર્થીનીઓને આપવામાં આવ્યા તેમજ અમારા ગામમાં આ નન્હી કલી પ્રોજેક્ટ ચાલતો હોય ત્યારે આ પ્રોજેક્ટમાં અમારા ગામની વિદ્યાર્થીનીઓ ને સીમાબેન મીરજા સારી રમત ગમત ની એક્ટિ વિટીવ કરવામાં આવે છે. અગાઉ થોડા દિવસો પહેલા આ પ્રોજેક્ટ માંથી અમારી વિદ્યાર્થીનીઓ તુફાન…
Read Moreमुख्यमंत्री भूपेंद्र पटेल ने गांधीनगर में 23वीं ग्लोबल कैस्टर कॉन्फ्रेंस 2025 का उद्घाटन किया
हिन्द न्यूज़, गांधीनगर • प्रधानमंत्री नरेन्द्र मोदी ने कृषि आधारित उद्योगों को नई दिशा देकर ग्रामीण अर्थव्यवस्था को सक्षम बनाया है : मुख्यमंत्री भूपेंद्र पटेल • प्रधानमंत्री ने गुजरात को पॉलिसी ड्रिवन स्टेट बनाया, जिससे कृषि एवं उद्योग एक साथ प्रगति कर रहे हैं • अरंडी क्षेत्र के विकास के लिए राज्य सरकार कटिबद्ध है • वर्ल्ड कैस्टर मार्केट में गुजरात का बड़ा योगदान है • प्रधानमंत्री के ढाँचागत विकास तथा नीतिगत प्रयासों से गुजरात में अरंडी के बुवाई क्षेत्र में भारी वृद्धि हुई • राज्य सरकार ने अरंडी के…
Read Moreમતગણતરી સ્થળે વ્યવસ્થામાં કોઈ વિક્ષેપ ન થાય તે માટે અધિક જિલ્લા મેજિસ્ટ્રેટ દ્વારા જાહેરનામું બહાર પાડવામાં આવ્યું
હિન્દ ન્યુઝ, જામનગર જામનગર જીલ્લામાં યોજાનાર સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ અંતર્ગત ધ્રોલ નગરપાલિકાની મત ગણતરી પ્રાંત અધિકારીની કચેરી ધ્રોલ ખાતે, કાલાવડ નગરપાલિકાની મત ગણતરી કાલાવડ મ્યુનિસિપલ હાઈસ્કુલ, જામજોધપુર નગરપાલિકાની મત ગણતરી મધ્યસ્થ ખંડ, શ્રી એવીડીએસ આર્ટ્સ એન્ડ કોમર્સ કૉલેજ, ૧૪-જામવંથલીની મત ગણતરી મામલતદાર કચેરી, જામનગર (ગ્રામ્ય) ખાતે તા.૧૮/૦૨/૨૦૨૫ ના રોજ યોજવામાં આવશે. મતગણતરીની કાર્યવાહી શાંતિપૂર્ણ વાતાવરણમાં થઈ શકે મતગણતરી દરમિયાન કોઈપણ વ્યક્તિ ખલેલ પહોંચાડે નહિ તથા મતગણતરી સ્થળે વ્યવસ્થામાં કોઈ બાધા કે વિક્ષેપ ન થાય તે માટે અધિક જિલ્લા મેજીસ્ટ્રેટ શ્રી બી. એન ખેર…
Read More