વડનગરની મુલાકાત લેતા મુખ્ય સચિવ પંકજ જોષી 

હિન્દ ન્યુઝ, વડનગર મુખ્ય સચિવએ હાટકેશ્વર મંદિરે હાટકેશ્વર દાદાના દર્શન કરી પૂજા અર્ચના કરી ‘આર્કિયોલોજીકલ એક્સપિરિયન્સલ મ્યુઝિયમની મુલાકાત લઈને મ્યુઝિયમની વિશેષતાઓ વિશે મુખ્ય સચિવએ જાણકારી મેળવી પ્રેરણા સ્કૂલમાં વિદ્યાર્થીઓને કરાવવામાં આવતી વિવિધ પ્રવૃત્તિઓ વિશે માહિતી મેળવતા મુખ્ય સચિવ

Read More

અમદાવાદની અસારવા સિવિલ હૉસ્પિટલ ખાતે ટ્રાન્સપ્લાન્ટેશન અપડેટ-2025 કોન્ફરન્સનો શુભારંભ

હિન્દ ન્યુઝ, અમદાવાદ      મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે રાજ્યના આરોગ્ય મંત્રી ઋષિકેશભાઈ પટેલ, વરિષ્ઠ ડૉકટર્સ તેમજ અન્ય મહાનુભાવોની ઉપસ્થિતિમાં અમદાવાદની અસારવા સિવિલ હૉસ્પિટલ ખાતે ટ્રાન્સપ્લાન્ટેશન અપડેટ-2025 કોન્ફરન્સનો શુભારંભ કરાવ્યો, તેમજ પ્રત્યારોપણ અંગેના અત્યાધુનિક રોબોટનું લોકાર્પણ કર્યું  મુખ્યમંત્રીએ આ અવસરે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના ‘વિરાસત ભી, વિકાસ ભી’ મંત્રનો સંદર્ભ આપતાં જણાવ્યું કે, આપણા પુરાણોમાં તમામ રોગના ઉપાયો દર્શાવ્યા છે, જેને આજે નવી ટેક્નોલૉજીની મદદથી ઉજાગર કરવાનો સમય છે

Read More

અમદાવાદ ખાતે આયોજિત રાજ્યકક્ષાના મિલેટ મહોત્સવ તેમજ પ્રાકૃતિક ફાર્મર માર્કેટ 2025નો પ્રારંભ

હિન્દ ન્યુઝ, અમદાવાદ     મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે કૃષિ મંત્રી રાઘવજી પટેલ તેમજ અન્ય મહાનુભાવોની ઉપસ્થિતિમાં અમદાવાદ ખાતે આયોજિત રાજ્યકક્ષાના મિલેટ મહોત્સવ તેમજ પ્રાકૃતિક ફાર્મર માર્કેટ 2025નો પ્રારંભ કરાવ્યો વિવિધ પ્રકારના પરિસંવાદો, તાલીમ, સાંસ્કૃતિક કાર્યક્રમો સહિત મિલેટ વેચાણ કમ પ્રદર્શન સ્ટોલ્સ અને મિલેટ લાઇવ ફૂડ સ્ટોલ્સ મુલાકાતીઓ માટે આકર્ષણનું કેન્દ્ર બનશે; રાજ્યભરના મિલેટ ઉત્પાદકો, પ્રાકૃતિક કૃષિ ઉત્પાદકો, ઓર્ગેનિક ખાદ્ય ઉત્પાદકો સહિત ખેડૂતો, સંસ્થાઓ અને વેપારીઓ માટે મહત્ત્વપૂર્ણ મંચ આ અવસરને મુખ્યમંત્રીના હસ્તે ગુજરાત રાજ્ય બીજ નિગમ લિમિટેડના અમદાવાદ જિલ્લાના 3 અને જામનગર જિલ્લાના 1 ગોડાઉન કોમ્પલેક્ષનું પણ ઇ-લોકાર્પણ

Read More

વેરાવળ ફિશ એકમો અને ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિની મુલાકાત લેતાં સહકાર રાજ્યમંત્રી જગદીશભાઈ વિશ્વકર્મા

હિન્દ ન્યુઝ, ગીર સોમનાથ  સહકાર રાજ્યમંત્રી જગદીશભાઈ વિશ્વકર્માએ વેરાવળના કાજલી ખાતે આવેલા ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિ (એ.પી.એમ.સી)ની તેમજ વેરાવળ જી.આઇ.ડી.સી. વિસ્તારમાં આવેલી શ્યામ મરીન ફૂડ્સ અને દીપમાલા ઈન્ડસ્ટ્રિઝ ઔદ્યોગિક એકમોની આજે સવારે મુલાકાત લીધી હતી. મંત્રીએ એ.પી.એમ.સી.ની મુલાકાત લઇ શેડ અને ખેડૂતો માટે ઊભી કરાયેલી વિવિધ સુવિધાઓનું નિરીક્ષણ કર્યું હતું. ગીર સોમનાથ જિલ્લાના વિવિધ પાકના વાવેતર પાકની ખરીદ સ્થિતિ વિશે ચર્ચા કરી ખેડૂતોને કોઈ અગવડતા ન પડે એ રીતે વ્યવસ્થિત અને સુનિયોજિત સંચાલન વિશે ઉપસ્થિત સર્વને માર્ગદર્શિત કર્યા હતાં. વેરાવળ જી.આઇ.ડી.સી. વિસ્તારમાં આવેલી શ્યામ મરિન ફૂડ્સ અને દીપમાલા ઈન્ડસ્ટ્રિઝ ઔદ્યોગિક…

Read More