અમદાવાદ ખાતે આયોજિત રાજ્યકક્ષાના મિલેટ મહોત્સવ તેમજ પ્રાકૃતિક ફાર્મર માર્કેટ 2025નો પ્રારંભ

હિન્દ ન્યુઝ, અમદાવાદ

    મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે કૃષિ મંત્રી રાઘવજી પટેલ તેમજ અન્ય મહાનુભાવોની ઉપસ્થિતિમાં અમદાવાદ ખાતે આયોજિત રાજ્યકક્ષાના મિલેટ મહોત્સવ તેમજ પ્રાકૃતિક ફાર્મર માર્કેટ 2025નો પ્રારંભ કરાવ્યો

વિવિધ પ્રકારના પરિસંવાદો, તાલીમ, સાંસ્કૃતિક કાર્યક્રમો સહિત મિલેટ વેચાણ કમ પ્રદર્શન સ્ટોલ્સ અને મિલેટ લાઇવ ફૂડ સ્ટોલ્સ મુલાકાતીઓ માટે આકર્ષણનું કેન્દ્ર બનશે; રાજ્યભરના મિલેટ ઉત્પાદકો, પ્રાકૃતિક કૃષિ ઉત્પાદકો, ઓર્ગેનિક ખાદ્ય ઉત્પાદકો સહિત ખેડૂતો, સંસ્થાઓ અને વેપારીઓ માટે મહત્ત્વપૂર્ણ મંચ

આ અવસરને મુખ્યમંત્રીના હસ્તે ગુજરાત રાજ્ય બીજ નિગમ લિમિટેડના અમદાવાદ જિલ્લાના 3 અને જામનગર જિલ્લાના 1 ગોડાઉન કોમ્પલેક્ષનું પણ ઇ-લોકાર્પણ

Related posts

Leave a Comment