હિન્દ ન્યુઝ, તાપી તાપી જિલ્લાના વ્યારા તાલુકાનું કપડવણ ગામ એમ તો તાપી જીલ્લામાં આવેલું છે પણ ડાંગ જિલ્લાની બોર્ડર આ ગામથી નજીક છે. જેમ ડાંગ જિલ્લો પ્રકૃતિના રંગે રંગાયેલો છે અને પ્રાકૃતિક ખેતી માટે પ્રખ્યાત બન્યો છે તેમ કપીલાબેનના ગામની આસપાસનો વિસ્તાર પણ ડાંગ જીલ્લાના રંગે રંગાયેલો છે. કપીલાબેન ગામીત અહીના ખુબજ સાહસિક અને પ્રગતિશીલ ખેડૂત છે. ૧૯૯૧માં ગ્રેજ્યુએટ થયેલા કપીલાબેને નિરવ ફાર્મ તરીકે ફર્મ બનાવીને શાકભાજીના ધરૂ ઉછેરનો વ્યવસાય શરુ કરેલો. તેઓ જણાવે છે કે તેમનું ફાર્મ દક્ષિણ ગુજરાતનું એક માત્ર એવું ફાર્મ છે જ્યાં શાકભાજીનું ધરુ…
Read MoreDay: February 14, 2025
સયાજી ગર્લ્સ હાઈ સ્કુલ ખાતે બેટી બચાવો બેટી પઢાવો કાર્યક્રમ યોજાયો
હિન્દ ન્યુઝ, સયાજી ભારત સરકારની બેટી બચાઓ બેટી પઢાઓ યોજના હેઠળ જિલ્લા કલેકટરના માર્ગદર્શન હેઠળ બેટી બચાઓ બેટી પઢાઓ સેલ અને જિલ્લા વહીવટીતંત્ર દ્વારા દીકરીઓમાં શિક્ષણ, સલામતી અને જાગૃત્તતા આવે એ હેતુસર વિવિધ કાર્યક્રમનું આયોજન હાથ ધરવામાં આવ્યુ હતુ. જે અંતર્ગત સયાજી ગર્લ્સ હાઈ સ્કુલ વડોદરા ખાતે બેટી બચાવો બેટી પઢાવો યોજના અંતર્ગત ગુડ ટચબેડ ટચ, પોકસો એક્ટ, ચાઈલ્ડ હેલ્પ લાઈન તેમજ પાલક માતાપિતા યોજનાઓના પ્રચાર પ્રસાર છેવાડાનાં વ્યક્તિ સુધી પહુંચે તે હેતુસર આજે જાગૃતિ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યુ હતું. જેમાં “સંકલ્પ” ડીસ્ટ્રીક હબ ફોર એમ્પાર્વમેન્ટ ઓફ વીમેનના…
Read Moreશિક્ષણનો અંતિમ હેતુ રાષ્ટ્ર નિર્માણનો હોવો જોઇએ : રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજી
હિન્દ ન્યુઝ, વડોદરા રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીએ વડોદરા જિલ્લાના વાઘોડિયા સ્થિત શૈક્ષણિક સંસ્થા ડૉ. એન. જી. શાહ સાર્વજનિક હાઇસ્કૂલના અમૃત મહોત્સવનો પ્રારંભ કરાવ્યો છે. આ સંસ્થાને ૭૫ વર્ષ પૂર્ણ થવાના અવસરના ઉપલક્ષ્યમાં એક વર્ષ સુધી થનારી ઉજવણીના પ્રારંભે રાજ્યપાલશ્રીએ છાત્રોને સદ્દવિદ્યા અને પ્રાકૃતિક કૃષિનો બોધ આપ્યો હતો. આ પ્રસંગે રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીએ જણાવ્યું કે, ભારતની પ્રાચીન પરંપરામાં વિદ્યાનું અનોખું મહત્વ રહ્યું છે. કોઇ પણ વ્યક્તિનું સાચું ધન વિદ્યા અને જ્ઞાન છે. આ ધન ચોરી શકાતું નથી. તે વાપરવાથી વધે છે. તેનો મસ્તિષ્ક ઉપર ભાર પણ લાગતો નથી. સંસ્કૃતિના વિવિધ…
Read Moreવલસાડ જિલ્લાની ૩ નગરપાલિકા અને તાલુકા પંચાયતની ૩ બેઠકો પર ચૂંટણી સંદર્ભે જિલ્લા કલેકટર નૈમેષ દવેના અધ્યક્ષસ્થાને પ્રેસ કોન્ફરન્સ યોજાઈ
હિન્દ ન્યુઝ, વલસાડ વલસાડ પાલિકામાં ૩૭ બેઠક પર ૧૦૫ ઉમેદવારો માટે ૯૮૪૬૭ મતદારો ૧૦૦ મતદાન મથકો પર મતદાન કરશે પારડી પાલિકામાં ૨૭ બેઠક પર ૫૮ ઉમેદવારો માટે ૨૪૧૪૯ મતદારો ૩૨ મતદાન મથકો પર મતદાન કરશે ધરમપુર પાલિકામાં ૨૪ બેઠક પર ૪૯ ઉમેદવારો માટે ૨૦૬૫૪ મતદારો ૨૩ મતદાન મથકો પર મતદાન કરશે ઉમરગામ તા.પં.ની ફણસા-સરીગામ બેઠક માટે ૧૪૪૫૧ મતદારો અને કપરાડા તા.પં.ની ઘોટણ બેઠક માટે ૭૧૨૩ મતદારો મતાધિકારનો ઉપયોગ કરશે વલસાડમાં ૨૧, પારડીમાં ૧૨, ધરમપુરમાં ૫, ઉમરગામમાં ૭ અને કપરાડામાં ૩ મળી કુલ ૪૮ મતદાન મથકો સંવેદનશીલ જાહેર કરાયા
Read Moreદારુ વેચાણની પ્રવૃત્તિમાં સંકળાયેલી વડોદરા જિલ્લાની ૩૦૦ જેટલી મહિલાઓને પોલીસ આર્થિક પગભર બનાવાશે
હિન્દ ન્યુઝ, વડોદરા જીવનમાં આવી પડેલી પડેલી સામાજિક અને આર્થિક વિપત્તિને કારણે દારુ વેચાણ જેવી પ્રવૃત્તિ ઉપર ચઢી ગયેલી વડોદરા જિલ્લાની ૩૦૦ જેટલી મહિલાઓને તેમના સ્વમાન સાથે મુખ્ય પ્રવાહમાં લાવવાનું સદ્દકાર્ય વડોદરા ગ્રામ્ય પોલીસે હાથ ધર્યું છે. આવી મહિલાઓને સાધન સહાય આપી આર્થિક રીતે પગભર બનાવવા જિલ્લા પોલીસ વડા રોહન આનંદે કમર કસી છે. આ અભિયાન પાછળની ભૂમિકા રસપ્રદ છે. દારુ વેચાણ અને સેવન કરવા જેવી પ્રવૃત્તિને ડામવા માટે વડોદરા ગ્રામ્ય પોલીસ દ્વારા રોજબરોજ કાર્યવાહી કરવામાં આવતી હોય છે. તેમાંય ખાસ કરીને દેશી દારુની હાટડા ઉપર રેડની…
Read More