વડનગરની મુલાકાત લેતા મુખ્ય સચિવ પંકજ જોષી 

હિન્દ ન્યુઝ, વડનગર

  • મુખ્ય સચિવએ હાટકેશ્વર મંદિરે હાટકેશ્વર દાદાના દર્શન કરી પૂજા અર્ચના કરી
  • ‘આર્કિયોલોજીકલ એક્સપિરિયન્સલ મ્યુઝિયમની મુલાકાત લઈને મ્યુઝિયમની વિશેષતાઓ વિશે મુખ્ય સચિવએ જાણકારી મેળવી
  • પ્રેરણા સ્કૂલમાં વિદ્યાર્થીઓને કરાવવામાં આવતી વિવિધ પ્રવૃત્તિઓ વિશે માહિતી મેળવતા મુખ્ય સચિવ

Related posts

Leave a Comment