જેતપુર શહેર મા અસહ્ય ગરમી બાદ ઠંડા પવન અને વીજળી ના કડાકા સાથે વરસાદ શરૂ

હિન્દ ન્યૂઝ, જેતપુર,

સમગ્ર ગુજરાતમાં ધાણા દિવસ વરસાદ અંધારાધાર વરસી રહ્યો છે ત્યારે આજ જેતપુર અને ગ્રામ્ય વિસ્તારોમાં અનેક ગામો માં નવાગઢ, પીઠડિયા, વીરપુર માં કડાકા સાથે વરસાદ નું ફરી આગમન થયું. આ આગમન થી ખેડૂત ને વરસાદી પાક માટે ચિંતા જોવા મળી.

રિપોર્ટર : અમૃત સિંગલ, જેતપુર

Related posts

Leave a Comment