હિન્દ ન્યુઝ, ભાભર
માનનીય વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદી ના ૭૦માં જન્મદિવસ નિમિત્તે આજે ભા. જ.પા.એ સેવા સપ્તાહ તરીકે વિવિધ સેવાકીય પ્રવૃતિઓ દ્વારા ઉજવવાનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં અનુસંધાન મુજબ આજે પાંચમા માં દિવસે ભાભર સામુહીક આરોગ્ય કેન્દ્રમાં આવતા જતા દર્દીઓ અને દાખલ દર્દીઓ ને ફ્રુટ વિતરણ કરવામાં આવ્યું હતું જેમાં સેવા સપ્તાહ કાર્યક્રમ ના ઇન્ચાર્જ ભગવાનભાઈ પીઠડીયા અને ઈશ્વરભાઈ સુથાર ના માર્ગદર્શન માં આજ ના કાર્યક્રમ ઇન્ચાર્જ લેબાભાઈ દેસાઈ તથા વનરાજસિંહ બી.રાઠોડ ના સુંદર આયોજન થી વિશેષ ઉપસ્થિત વરિષ્ઠ પાર્ટી ના આગેવાન હીરાલાલ ટી.ઠક્કર, મફતલાલ.એચ.ઠક્કર ના સાનિધ્ય માં ન.પા.પ્રમુખ બલુભા રાઠોડ,ઉપપ્રમુખ ડો.નરેશભાઈ, કા.ચેરમેન કમલેશભાઈ પ્રજાપતિ, શહેર પ્રમુખ અમૃતભાઈ માળી, મહામંત્રી હિતેશભાઈ ઠક્કર, પ્રવિણસિંહ રાઠોડ, વરિષ્ઠ આગેવાનો ગણપતભાઈ સોલંકી તથા હિતેશભાઈ સોમાલાલ ઠક્કર, સુરેશભાઈ રમણીકભાઈ .બી.ઠક્કર, કનુભાઈ ઠક્કર, કાંતિભાઈ જોષી, રઘુભાઈ પરમાર, રાજાજી ઠાકોર, પૂર્વ મહામંત્રી અમરતભાઈ પંચાલ, મહેશભાઈ કાનાબાર, વડીલ આગેવાન રાઠોડ બાબુભા સબળસિંહ, રાઠોડ બલુભા .બી.રાઠોડ, વિક્રમસિંહ પત્રકાર, ભરતભાઈ ઠક્કર, વાલજીભાઈ માળી, ઈશ્વરભાઈ વકીલ, ચેતનાબેન દવે વકીલ, દશરથભાઈ વ્યાસ વકીલ, યુવા મોરચાના મહામંત્રી પરેશભાઈ ત્રિવેદી તથા નગરપાલિકા સદસ્ય, સંગઠન ના કાર્યકર્તા ગણ વિ. કાર્યક્રમ માં હાજરી આપી ફ્રુટ વિતરણ કરી માન. પ્રધાનમંત્રી ના જન્મ દિવસની ઉજવણી કરવામાં આવી હતી.
અહેવાલ : બાબુ ચૌધરી, ભાભર