જોડિયા તાલુકા ભા.જ.પ. સંગઠન દ્વારા વડાપ્રધાનનાં જ્ન્મ દિવસની સાદગીપૂર્ણ ઉજવણી

હિન્દ ન્યુઝ, જોડિયા

જોડિયા તાલુકા ભાજપ સંગઠન દ્વારા રેફરલ હોસ્પિટલમાં દર્દીઓને બધી જાતના ફ્રૂટ ની કીટ આપવા માં આવી હતી. અને ગરીબ ઘરના બાળકો ને ફ્રુટ આપવામાં આવેલ અને રેફરલ હોસ્પિટલ ના વિશાળ મેદાનમાં વૃક્ષા રોપણ કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. જોડિયા ભાજપ સંગઠન ના દરેક સભ્યો ઉપસ્થિત રહ્યાં હતા.

રિપોર્ટર : શરદ રાવલ, હડિયાણા

Related posts

Leave a Comment