થરાદ નગરપાલિકાના પ્રમુખ અને ઉપપ્રમુખે થરાદ એસટી ડેપોને કરી મુલાકાત…

થરાદ,

થરાદ એસટી ડેપોના મેનેજર ભરત ચૌધરી ની મુલાકાત દરમિયાન ..

થરાદ એસટી ડેપોના મેનેજર ભરતભાઇ ચૌધરી થરાદ નગરપાલિકાના પ્રમુખ અને ઉપપ્રમુખ કરી ફરજુવાત…

થરાદ એસટી ડેપોમાં છેલ્લા કેટલાય સમયથી પીવાના પાણીની વિકટ સમસ્યા હોય …

પાણી પુરવઠા દ્વારા એસ.ટી.ડેપોમાં આપવામાં આવે છે પાણી …

પાણીની સમસ્યા નો નિરાકરણ લાવવા માટે કરી રજૂઆત તેમજ એસ.ટી ડેપોમાં થતો કચરો જેના નિકાલ માટે …
એસટી ડેપોમાં કચરાપેટી મુકવા માટે કરી માંગ..

નગરપાલિકાના પ્રમુખ જાનકીબેન ઓઝા અને ઉપર રમેશભાઈ રાજપુતે તેમના કામો ને જલ્દી પુરો કરવા માટે આપી ખાતરી ..

જાનકીબેન ઓઝા અને ઉપપ્રમુખ રમેશભાઈ રાજપુત નું એસટી ડેપો ના કર્મચારીઓ અને કાશીરામભાઈ .પુરોહિત દ્વારા શાલ ઓઢાડી અને ગુલદસ્તો આપે કરાયું સન્માન….

 

રિપોર્ટર : અશોક ત્રિવેદી, થરાદ

Related posts

Leave a Comment