હિન્દ ન્યુઝ, સુરત ગુજરાત રાજ્ય યોગ બોર્ડ દ્વારા માનસિક અને શારીરિક સ્વાસ્થ્યને પ્રોત્સાહન આપવા માટે ડિંડોલી સ્થિત ફ્લાવર ગાર્ડન પાસે યોગ શિબિર યોજાઇ હતી. આ શિબિરનું મુખ્ય ઉદ્દેશ્ય ઘર ઘર સુધી યોગ પહોંચાડવાનો છે, જેથી દરેક વયના નાગરિકો માનસિક શાંતિ અને શારીરિક તંદુરસ્તી મેળવી શકે. શિબિર દરમિયાન યોગના વિવિધ આસનો અને પ્રાણાયામ દ્વારા તણાવ નિવારણ અને સ્વાસ્થ્ય સુધારવાનું માર્ગદર્શન અપાયું હતું. સુંદર પર્યાવરણીય માહોલમાં આયોજિત શિબિરમાં મોટી સંખ્યામાં નાગરિકો જોડાયા હતા. યોગ શિબિરમાં જોડાયેલા નાગરિકોને યોગના ફાયદા સમજાવવા માટે યોગનું નિદર્શન કર્યું હતું. નિત્ય જીવનમાં યોગ અપનાવવા પ્રોત્સાહન આપ્યું હતું.…
Read MoreDay: October 19, 2024
તા.૨૦મીએ લિબાયતના નીલગીરી ગ્રાઉન્ડ ખાતે ”સેવા સેતુ કાર્યક્રમ” યોજાશે
હિન્દ ન્યુઝ, રાજય સરકાર દ્રારા નાગરિકોના પ્રશ્નોને હલ કરવા પ્રજાની લાગણી- માગણી- અપેક્ષાઓ પરીપૂર્ણ કરવા માટે એકજ સ્થળે ૧૩ વિભાગોની ૫૫ જેટલી સેવાઓનો લાભ મેળવવા માટે સુરત મહાનગરપાલિકા દ્વારા લિંબાયત ઝોન વિસ્તારમાં તા.૨૦/૧૦/૨૦૨૪ના રોજ સવારે ૧૦.૦૦ વાગે નીલગીરી ગ્રાઉન્ડ, નીલગીરી સર્કલ પાસે સેવાસેતુ કાર્યક્રમ યોજાશે. જેમાં મંત્રીશ્રી, પદાધિકારીઓ ઉપસ્થિત રહેશે. આ સેવાસેતુમાં સવારે ૦૯.૦૦ થી સાંજે ૦૫.૦૦ વાગ્યા દરમિયાન વિભાગવાર આવક/જાતિના દાખલા, રેશનકાર્ડમાં નામ દાખલ, નામ કમી, નામ સુધારો તથા E-KYC ની કામગીરી, આઘારકાર્ડને લગતી કામગીરી, PMJAY માં અરજી, મફત હેલ્થ ચેકઅપ,…
Read Moreવિશ્વની સૌથી ઊંચી પ્રતિમા સ્ટેચ્યુ ઓફ યુનિટી જોઈને આહ… અને વાહ… શબ્દ જ બોલશો.. ગેરંટી…
હિન્દ ન્યુઝ, સુરત લોખંડીપુરુષના સાનિધ્યમાં વિકાસની હેલી… ‘એકાત્મ’નું પ્રતિક અને વિશ્વની સૌથી ઊંચી પ્રતિમા સ્ટેચ્યુ ઓફ યુનિટી બન્યું દેશ-વિદેશના પ્રવાસીઓના આકર્ષણનું કેન્દ્ર. “વિકાસની હેલી” વિશ્વની સૌથી વિરાટ પ્રતિમા સ્ટેચ્યુ ઓફ યુનિટી, જ્યાં એકબાજુ મા નર્મદાનું નીર અને સરદાર સાહેબનું ખમીર પ્રવાસીઓમાં નવી ઉર્જા ભરે છે. તો બીજી બાજુ રિવર રાફ્ટિંગ, જંગલ સફારી, એકતા મોલ અને બટરફ્લાય ગાર્ડન જેવા અનેક આકર્ષણોનો નજારો હૃદયને સ્પર્શે છે. વિશ્વફલક પર પ્રવાસન હબ તરીકે પ્રસ્થાપિત થતું “સ્ટેચ્યુ ઓફ યુનિટી” આપનું હાર્દિક સ્વાગત કરે છે નવલા નજરાણા સમાન આસપાસના વિવિધ પ્રકલ્પો પર્યટકોના હૃદયને સ્પર્શી રહ્યા છે …
Read Moreમિશન મંગલમ યોજનાએ ઘર આંગણે રોજગારી મેળવવાના અમારા સ્વપ્નને સાકાર કર્યું : પીહું સખી મંડળના પ્રમુખ અમૃતાબેન પટેલ
હિન્દ ન્યુઝ, સુરત સશક્ત મહિલા દ્વારા જ સશક્ત સમાજનું નિર્માણ શક્ય બને છે. સ્ત્રી સશક્તિકરણની દિશામાં ગુજરાતનો ઈતિહાસ અત્યંત ગૌરવપૂર્ણ અને પ્રેરણાદાયી રહ્યો છે. ગુજરાતમાં એવું કોઈ ક્ષેત્ર બાકી નથી રહ્યું જેમાં નારીઓએ પોતાની કાબેલિયત અને ક્ષમતા પુરવાર ન કરી હોય એવામાં મિશન મંગલમ યોજના થકી ગામડાની બહેનોને સંગઠિત કરી, સ્વરોજગારી માટે કોશલ્ય વર્ધક તાલીમ પુરી પાડી તેમજ અંગત બચત માટે પ્રોત્સાહિત કરવાનો મહિલાઓ આર્થિક રીતે આત્મનિર્ભર બને એ મુખ્ય ઉદેશ છે. ગુજરાતની નારીઓ આર્થિક, સામાજિક અને શૈક્ષણિક રીતે સક્ષમ બની છે, જેનું જીવંત દ્રષ્ટાંત સુરતના ચોર્યાસી તાલુકાના…
Read Moreઆદિજાતિ રાજ્ય મંત્રી કુંવરજીભાઈ હળપતિની અધ્યક્ષતામાં માંડવી ખાતે ‘ન્યુ ગુજરાત પેટર્ન યોજના અન્વયે વર્ષ ૨૦૨૪-‘૨૫ માટે તાલુકા આદિજાતિ વિકાસ મંડળ દ્વારા વિકાસકામોના આયોજન અંગે બેઠક મળી
હિન્દ ન્યુઝ, સુરત આદિજાતિ વિકાસ, શ્રમ રોજગાર રાજ્યમંત્રી કુંવરજીભાઇ હળપતિની અધ્યક્ષતામાં માંડવી તાલુકાના પ્રાયોજના વહીવટદારની કચેરીના સભાખંડ ખાતે ‘ન્યુ ગુજરાત પેટર્ન યોજના અન્વયે વર્ષ ૨૦૨૪-‘૨૫ માટે માંડવી તાલુકા આદિજાતિ વિકાસ મંડળ દ્વારા વિકાસકામોના આયોજન અંગે બેઠક મળી હતી. બેઠકમાં માંડવી પ્રાયોજના વિસ્તારના આદિજાતિ બાંધવોના ઉત્થાન માટે કૃષિ, પશુપાલન, સિંચાઇ, ડેરી, આરોગ્ય, શિક્ષણ વીજળી, ગ્રામ વિકાસ, રોજગાર તેમજ પોષણ સહિત ૨૦ વિભાગોના હાથ ધરાનાર કુલ રૂ.૮.૦૫ કરોડનાં વિકાસકામોનું આયોજન ધડી કઢાયું હતું. વર્ષ ૨૦૨૪-‘૨૫ માટે પ્રાયોજના વિસ્તારના…
Read Moreવન, પર્યાવરણ રાજ્યમંત્રી મુકેશભાઈ પટેલના અધ્યક્ષસ્થાને ઉકાઈ-કાકરાપાર સિંચાઈ યોજનાની સિંચાઈ સલાહકાર સમિતિની બેઠક યોજાઈ
હિન્દ ન્યુઝ, સુરત ચોમાસાની ઋતુ દરમિયાન મેઘરાજાની અમીદ્રષ્ટ્રિના પરિણામે ઉકાઈ ડેમ ૩૪૫ ફુટની સપાટીએ છલોછલ ભરાયો છે. જેના કારણે ખેડુતો પણ હરખાયા છે. હાલ ઉકાઈ જળાશયમાં ૬૭૧૯ એમ.સી.એમ. પાણી સંગ્રહિત થયું છે. જેથી ઉકાઈ આધારિત વિસ્તારના લોકોને સિંચાઈથી લઈને પીવાના પાણીની મુશ્કેલીઓ પડશે નહી. લોકોને સિંચાઈ અને પીવાનું પાણી સમયસર મળી રહે તેના આયોજન અર્થે વન અને પાણી પુરવઠા રાજ્યમંત્રી મુકેશભાઈ પટેલના અધ્યક્ષસ્થાને અધિકારીઓ અને સિંચાઈ મંડળના પ્રતિનિધિઓ સાથે ઉકાઈ-કાકરાપાર સિંચાઈ યોજનાની સિંચાઈ સલાહકાર સમિતિની બેઠક યોજાઈ હતી. સુરત સિંચાઈ વર્તુળની કચેરી, અઠવાલાઈન્સના સભાખંડમાં યોજાયેલ બેઠકમાં…
Read More‘એસ.ટી. આપના દ્વારે’ અંતર્ગત આજ સુધીમાં કુલ ૨૦૨ બસોનુ બુકીંગ થયું: ૯૦ બસોનું ઓનલાઇન બુકીંગ
દિવાળી એક્સ્ટ્રા બસોનું સંચાલન: સુરત- ૨૦૨૪ હિન્દ ન્યુઝ, સુરત ગુજરાત રાજ્ય માર્ગ વાહન વ્યવહાર નિગમ-સુરત વિભાગ દ્વારા પ્રતિ વર્ષની જેમ આ વર્ષે પણ દિવાળીનું પર્વની ઉજવણી માદરે વતન પોતાના પરિવાર સાથે હર્ષોલ્લાસ સાથે કરી શકે એવા શુભ આશયથી સુરતમાં વસતા સૌરાષ્ટ્ર, પંચમહાલ, ઉત્તર ગુજરાતના મુસાફરો માટે સુરતથી આગામી તા.૨૬ થી ૩૦ ઓક્ટોબર દરમ્યાન એક્સ્ટ્રા ૨૨૦૦ જેટલી એસ.ટી.બસો ઉપડશે. આખી બસનું ગ્રુપ બુકિંગ કરાવનારને ‘એસ.ટી. આપના દ્વારે’ યોજના હેઠળ તેમની સોસાયટીથી વતન સુધી પહોચાડવામાં આવશે. ‘એસ.ટી. આપના દ્વારે’ અંતર્ગત આજ સુધીમાં કુલ ૨૦૨ બસોનુ બુકીંગ થઇ ચૂક્યું છે. જ્યારે ૯૦ બસોનું…
Read Moreઅડાજણ ખાતે વન, પર્યાવરણ રાજ્યમંત્રી મુકેશભાઈ પટેલના હસ્તે ટીબીના ૩૦૦થી વધુ દર્દીઓને પોષણ કીટનું વિતરણ
‘ટી.બી.મુક્ત ગુજરાત-ટી.બી.મુક્ત ભારત’ હિન્દ ન્યુઝ, સુરત ટી.બી. ગંભીર રોગ નથી: યોગ્ય કાળજી રાખવાથી રાજ્ય અને દેશને નિશ્ચિતપણે ટી.બી.મુક્ત કરી શકાશે આગામી બે વર્ષમાં સામૂહિક લડાઈથી સુરતને ટી.બી.મુક્ત બનાવીશું :- મંત્રી મુકેશભાઈ પટેલ વન, પર્યાવરણ રાજ્યમંત્રી મુકેશભાઈ પટેલની ઉપસ્થિતિમાં અડાજણ પરર્ફોર્મીંગ આર્ટ સેન્ટર ખાતે AMNS કંપનીના સહયોગથી આર.કે. એચઆઈવી એઈડ્સ રિસર્ચ એન્ડ કેર સેન્ટર દ્વારા આયોજિત ટી.બી.મુક્ત ગુજરાત-ટી.બી. મુક્ત ભારત કાર્યક્રમમાં ૩૦૦થી વધુ ટી.બી.દર્દીઓને ન્યુટ્રીશન કિટનું વિતરણ કરાયું હતું. …
Read Moreઓલપાડ તાલુકાના લવાછા ગામે વન, પર્યાવરણ રાજ્યમંત્રી મુકેશભાઈ પટેલની ઉપસ્થિતિમાં ગંગાસ્વરૂપા બહેનોનો સત્કાર સમારોહ યોજાયો
હિન્દ ન્યુઝ, ઓલપાડ ઓલપાડના લવાછા ગામે સત્યનારાયણ ચેરિટેબલ ટ્રસ્ટ તથા લવાછા ગ્રામ પંચાયતના સહયોગથી વન, પર્યાવરણ રાજ્યમંત્રી મુકેશભાઈ પટેલની ઉપસ્થિતિમાં ગંગા સ્વરૂપા બહેનોનો સત્કાર સમારોહ યોજાયો હતો. જેમાં ઓલપાડ તાલુકાના ૧૦૮ ગામની ૪૦૦થી વધુ ગંગા સ્વરૂપા બહેનોને સાડી, મીઠાઈ અને દીવડાઓ અર્પણ કરવામાં આવ્યા હતા. મંત્રીએ ગંગાસ્વરૂપા મહિલાઓ સાથે આત્મીય સંવાદ કરીને તેમને દિવાળી પર્વની શુભકામનાઓ પાઠવી હતી. આ પ્રસંગે વનમંત્રીશ્રીએ જણાવ્યું કે, ઓલપાડ તાલુકાના ૧૦૮ ગામની ૧૫,૦૦૦થી વધુ ગંગા સ્વરૂપા બહેનોને ‘ગંગા સ્વરૂપા આર્થિક સહાય યોજના’ હેઠળ દર મહિને રૂ.૧૨૫૦ની પેન્શનની રકમ આપવામાં આવે…
Read Moreકામરેજ તાલુકાના નવાગામમાં પ્રગતિ હેઠળના ૩૩૬ પી.એમ. આવાસોનો ‘કોમ્પ્યુટરરાઈઝ ડ્રો’ યોજાયો
હિન્દ ન્યુઝ, કામરેજ કામરેજ તાલુકાના નવાગામમાં પ્રગતિ હેઠળના પ્રધાનમંત્રી આવાસ યોજના અંતર્ગત ૩૩૬ આવાસોનો ‘કોમ્પ્યુટરરાઈઝ ડ્રો’ શિક્ષણ રાજ્યમંત્રી પ્રફુલભાઈ પાનશેરિયાના હસ્તે કરવામાં આવ્યો હતો. દલપતરામ ભવન, રામકબીર શૈક્ષણિક સંકુલ, નવાગામ, કામરેજ ખાતે આયોજિત આવાસોના કોમ્પ્યુટરરાઈઝ ડ્રો કાર્યક્રમમાં આવાસ મેળવનારા લાભાર્થીઓ સાથે સંવાદ કરીને મંત્રી પ્રફુલભાઈએ તેમને આવાસ સંકુલમાં સ્વચ્છતા જાળવવાના આગ્રહ સાથે સુખમય જીવનની શુભેચ્છાઓ આપી હતી. આ પ્રસંગે શિક્ષણ રાજ્યમંત્રીએ જણાવ્યું હતું કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ જરૂરિયાતમંદ પરિવારોને પી.એમ. આવાસ યોજના હેઠળ આવાસ છત્ર…
Read More