હિન્દ ન્યુઝ, સુરત
લોખંડીપુરુષના સાનિધ્યમાં વિકાસની હેલી…
‘એકાત્મ’નું પ્રતિક અને વિશ્વની સૌથી ઊંચી પ્રતિમા સ્ટેચ્યુ ઓફ યુનિટી બન્યું દેશ-વિદેશના પ્રવાસીઓના આકર્ષણનું કેન્દ્ર.
“વિકાસની હેલી”
વિશ્વની સૌથી વિરાટ પ્રતિમા સ્ટેચ્યુ ઓફ યુનિટી, જ્યાં એકબાજુ મા નર્મદાનું નીર અને સરદાર સાહેબનું ખમીર પ્રવાસીઓમાં નવી ઉર્જા ભરે છે. તો બીજી બાજુ રિવર રાફ્ટિંગ, જંગલ સફારી, એકતા મોલ અને બટરફ્લાય ગાર્ડન જેવા અનેક આકર્ષણોનો નજારો હૃદયને સ્પર્શે છે.
વિશ્વફલક પર પ્રવાસન હબ તરીકે પ્રસ્થાપિત થતું “સ્ટેચ્યુ ઓફ યુનિટી” આપનું હાર્દિક સ્વાગત કરે છે
નવલા નજરાણા સમાન આસપાસના વિવિધ પ્રકલ્પો પર્યટકોના હૃદયને સ્પર્શી રહ્યા છે
લોહપુરુષ સરદાર સાહેબને વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદી તરફથી મળેલ બેસ્ટ ટ્રીબ્યુટ “સ્ટેચ્યુ ઓફ યુનિટી”
સ્ટેચ્યુ ઓફ યુનિટી આવો, મજબૂત કરીએ સરદાર સાહેબના અખંડ ભારત, સશક્ત ભારતના સંકલ્પને…