ગીર-સોમનાથ જિલ્લામાં “કમોસમી વરસાદની આગાહીને ધ્યાને લઈ ખેડૂતોને સંદેશ”

હિન્દ ન્યુઝ, ગીર-સોમનાથ      હવામાન ખાતાની આગાહીને અનુલક્ષીને તા.૨૫.૧૧.૨૦૨૩ થી તા. ૨૭.૧૧.૨૦૨૩ દરમિયાન ગુજરાતના જિલ્લાઓ જેવા કે બાનાસકાંઠા, પાટણ, ડાંગ, નવસારી, વલસાડ, અને તાપી તેમજ સોરાસ્ટ્ર તેમજ કચ્છ વિસ્તારના જિલ્લાઓ જેવા કે રાજકોટ, જુનાગઢ, સુરેન્દ્રનગર, જામનગર, અમરેલી, ભાવનગર, બોટાદ, મોરબી, ગીર સોમનાથ અને કચ્છ જિલ્લાઓમાં પવન સાથે હળવાથી મધ્યમ વરસાદની આગાહી થયેલ છે. જેમા આવા સમયે વાદળ છાયું વાતાવરણ અને વરસાદને અનુલક્ષીને ખેડૂતોએ પાકના રક્ષણ માટે ઉચિત પગલાં લેતા જ હોય છે, તેમ છતાં તકેદારીનાં પગલા લેવા રાજ્યના ખેડુતોને સંદેશ આપવામાં આવે છે.જેમા કમોસમી વરસાદથી થતા પાક નુકશાનીથી બચવા…

Read More

વેરાવળ પાટણ સંયુક્ત નગરપાલિકાના દ્વારા વોર્ડ નં-૩ના વિસ્તારની સાફ સફાઇ કરાઇ

હિન્દ ન્યુઝ, ગીર-સોમનાથ      ગીર-સોમનાથ જિલ્લામાં સ્વચ્છતા હિ સેવા અભિયાન અંતર્ગત વેરાવળ પાટણ સંયુક્ત નગરપાલીકા દ્વારા વોર્ડ નંબર-3ના વિસ્તારની સાફ સફાઇ કરવામાં આવી હતી સ્વચ્છતા એજ સેવા કાર્યક્રમ અંતર્ગત વેરાવળ પાટણ સંયુક્ત નગરપાલિકાના દ્વારા વોર્ડ નંબર- ૩ ના વિસ્તારમાંથી ઝબલા,પ્લાસ્ટિક સહિતનો કચરો ગંદકીની સાફ સફાઇ કરવામાં આવી હતી અને દવા છંટકાવ કરવામાં આવ્યો હતો આ સ્વચ્છતા ઝૂંબેશ અને દવા છંટકાવ વેરાવળ-પાટણ સંયુક્ત નગરપાલીકાના સેનીટેશન શાખાના કર્મચારીઓ દ્વારા કરવામાં આવી હતી.

Read More

ગીર સોમનાથ જિલ્લામાં રવિ કૃષિ મહોત્સવમાં પ્રાકૃતિક ખેતી કરતા ખેડૂતોના ઉત્પાદન વેચાણ માટે એફપીઓને સ્ટોલ ફાળવવા બદલ રાજ્ય સરકારનો આભાર : જગમાલભાઈ છાત્રોડીયા

હિન્દ ન્યુઝ, ગીર સોમનાથ    ગીર-સોમનાથ જિલ્લાનાં કાજલી માર્કેટિંગ યાર્ડ ખાતે ખેડૂતોને માર્ગદર્શન તેમજ ખેડુતલક્ષી વિવિધ સહાય યોજનાઓ અંગેની સમજ મળી રહે તેવા શુભ હેતુસર વેરાવળ તાલુકા કક્ષાનો રવિ કૃષિ મહોત્સવનું આયોજન કરવામાં આવ્યુ હતું. જે અંતર્ગત ગીરસોમનાથ જિલ્લાના ભેટાળીના પ્રાકૃતિક ખેતી કરતા ખેડૂત જગમાલભાઈ છાત્રોડીયાએ પ્રાકૃતિક ખેતી કરતા ખેડૂતોના સંગઠન એફપીઓને સ્ટોલ ફાળવવા બદલ રાજય સરકારનો આભાર વ્યક્ત કર્યો હતો. જેમા જગમાલભાઈ છાત્રોડીયા પ્રાકૃતિક ખેતી અંગેના પ્રતિભાવો રજૂ કરતા જણાવ્યું હતું કે હું ૨૦૧૭થી ગાય આધારીત પ્રાકૃતિક ખેતી કરુ છુ વેરાવળ તાલુકાના કેમિકલ વગરની અને વાવણીથી લઈ તેની માવજત…

Read More

ગીર સોમનાથ જિલ્લામાં વિકસિત ભારત સંકલ્પ યાત્રા અંતર્ગત ‘મેરી કહાની, મેરી જુબાની’ વર્ણવતાં જયાબહેન

હિન્દ ન્યુઝ, ગીર સોમનાથ    ગીર સોમનાથ જિલ્લામાં વિકસિત ભારત સંકલ્પ યાત્રા ગામે ગામ ભ્રમણ કરવાની છે ત્યારે ગ્રામજનો પણ રથના માધ્યમથી આરોગ્ય, શિક્ષણ, પોષણ, રોજગાર, ખેતી-પશુપાલન, નારી શક્તિ સહિત ગ્રામીણ વિકાસ સાથે દેશની ઉત્તરોતર પ્રગતિની ઝાંખી દર્શાવતી શોર્ટફિલ્મ નિહાળે છે અને જાણકારી મેળવે છે. આ રીતે ગ્રામજનો સરકારની વિવિધ યોજનાઓથી માહિતગાર થઈ રહ્યા છે. આ તકે ‘મેરી કહાની, મેરી જુબાની’ અંતર્ગત પ્રધાનમંત્રી આવાસ યોજના ગ્રામીણના લાભાર્થી વાજા જયાબેનએ પોતાના પ્રતિભાવો વર્ણવ્યા હતા. પ્રધાનમંત્રી આવાસ યોજના ગ્રામીણના લાભાર્થી વાજા હરસુખભાઈને લાભ મળતા હરસુખભાઈના પરીવારના જયાબેનએ ગ્રામજનો સમક્ષ પોતાની સફળ વાર્તા…

Read More

ધારાસભ્ય કાળુભાઈ રાઠોડની ઉપસ્થિતિમાં ઉના તાલુકાના વરસિંગપુર ખાતે વિકસિત ભારત સંકલ્પ યાત્રાને ઉષ્માપૂર્વક આવકાર

હિન્દ ન્યુઝ, ગીર સોમનાથ      વિકસિત ભારત સંકલ્પ યાત્રાના માધ્યમથી દેશભરમાં રાજય સરકાર અને કેન્દ્ર સરકારની વિવિધ યોજનાઓની માહીતી છેવાડા લોકો સુધી પહોંચવામાં આવી રહી છે. ત્યારે બીજા દિવસે ઉના તાલુકાના વરસિંગપુર ખાતે વિકસિત ભારત સંકલ્પ યાત્રા રથ આવી પહોંચ્યો હતો. જ્યાં બાળાઓએ કંકુ-ચોખાથી રથને તિલક કરી અને ઉષ્માપૂર્વક આવકાર્યો હતો. ધારાસભ્ય કાળુભાઈ રાઠોડની ઉપસ્થિતિમાં સંકલ્પ યાત્રા દરમિયાન ગ્રામજનોએ ઉજ્જવલા યોજના, એનઆરએલએમ સખીમંડળ, પ્રધાનમંત્રી આવાસ યોજના, સોઈલ હેલ્થ કાર્ડ અને પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના જેવી યોજનાઓની માહિતી મેળવી હતી અને લાભાર્થીઓએ મેરી કહાની મેરી જુબાની હેઠળ કલ્યાણકારી યોજનાઓ વિશે…

Read More

સુત્રાપાડા તાલુકાના લાટી ગામે વિકસિત ભારત સંકલ્પ યાત્રાનું ઉમળકાભેર સ્વાગત કરાયું

હિન્દ ન્યુઝ, ગીર સોમનાથ        ગીર સોમનાથ જિલ્લાના સુત્રાપાડા તાલુકાના લાટી ગામે વિકસિત ભારત સંકલ્પ યાત્રાનું ઉમળકાભેર સ્વાગત કરવામાં આવ્યું હતું. ધારાસભ્ય ભગવાનભાઈ બારડના અધ્યક્ષસ્થાને યોજાયેલી વિકસિત ભારત સંકલ્પ યાત્રાનું ગામમાં ઉમળકાભેર સ્વાગત કરવામાં આવ્યું હતું અને ગ્રામજનોએ કંકુ-ચોખાથી આ રથને આવકાર્યો હતો. વિકસિત ભારત સંકલ્પ યાત્રાના માધ્યમથી દેશભરમાં રાજય સરકાર અને કેન્દ્ર સરકારની વિવિધ યોજનાઓની માહીતી છેવાડા લોકો સુધી પહોંચવામાં આવી રહી છે. ત્યારે લાટી ગામે પણ વિકસિત ભારત સંકલ્પ રથના માધ્યમથી સરકારની વિવિધ કલ્યાણકારી યોજનાઓ વિશે માહિતી મેળવી હતી અને લાભાર્થીઓને મળેલા કલ્યાણકારી લાભો અંગે ફિલ્મ…

Read More

ઇન્ટેક રાજકોટ ચેપ્ટર દ્વારા, એક્રોલોન્સ ખાતે અનોખો સાંસ્કૃતિક કાર્યક્રમ

“સત્ત રે વચન”: કબીર તેમજ અન્ય સૂફી ભાવના ગીતોની પ્રસ્તુતિ સારા ન્યુઝ, રાજકોટ રાજકોટ એટલે સંસ્કૃતિ કલા અને વારસા માટે કટિબદ્ધ, પ્રવૃત્તિઓમાં સુષુપ્ત છતાં પ્રગતિશીલ અભિગમ ધરાવતું શહેર. આ શહેરમાં છેલ્લા એક દાયકામાં અનેકવિધ સંગીત, સાહિત્ય, નાટ્ય અને અન્ય કલાઓ પ્રદર્શિત કરતા કાર્યક્રમોમાં વૈવિધ્ય પ્રેક્ષકોને પીરસવામાં આયોજકો સફળ રહ્યા છે. આવું જ એક હટ કે આયોજન થઈ રહ્યું છે રાજકોટના આંગણે અને એ કાર્યક્રમ આગામી 29 નવેમ્બર બુધવાર ના રોજ એક્રોલોન્સ ખાતે યોજાનાર છે.  આ કાર્યક્રમ અંગે મળેલ માહિતી મુજબ INTACH એટલે કે ઇન્ડીયન નેશનલ ટ્રસ્ટ ફોર આર્ટ એન્ડ કલ્ચરલ…

Read More