હિન્દ ન્યુઝ, ગીર રસોમનાથ લોકસભાની આગામી સામાન્ય ચૂંટણીમાં મહત્તમ મતદારો સહભાગી થાય અને પોતાના મતાધિકારનો ઉપયોગ કરી શકે તે માટે ચૂંટણી પંચ દ્વારા મતદાર યાદીની ખાસ સંક્ષિપ્ત સુધારણા ઝુંબેશ આજથી શરૂ કરવામાં આવી છે. જે અંતર્ગત વેરાવળ પ્રાંત ઓફિસ ખાતે ગીર સોમનાથ જિલ્લાના રોલ ઓબ્ઝર્વર ની અધ્યક્ષત્તામાં સમીક્ષા બેઠક યોજાઇ હતી. ગીર સોમનાથ જિલ્લા રોલ ઓબ્ઝર્વર આર.જી.ગોહિલની અધ્યક્ષસ્થાને આજે પ્રાંત ઓફિસ વેરાવળ ખાતે અધિકારી ઓ અને માન્યતા પ્રાપ્ત થયેલા રાષ્ટ્રીય પાર્ટીઓના અરજદારો સાથે સમીક્ષા બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં રોલ ઓબ્ઝર્વર એ જણાવ્યું હતું કે, જિલ્લામાં મતદાર યાદી સુધારણા…
Read More