वैशाली जिला में चलेगी विकसित भारत संकल्प यात्रा 

हिन्द न्यूज़, बिहार       जन जागरूकता के माध्यम से योजनाओं को संतृप्त करने के लिए जिला में विकसित भारत संकल्प यात्रा चलेगी।इसमें प्रचार रथो के माध्यम से जागरूकता लाकर योजनाओं को संतृप्त कराया जाएगा एवं योजनाओं के लाभुकों से इसका फीडबैक प्राप्त किया जाएगा।    वैशाली जिलाधिकारी यशपाल सिंह मीणा के कार्यालय कक्ष में भारत सरकार के वस्त्र मंत्रालय की विकास आयुक्त श्रीमती अमृत राज एवं सहायक निदेशक मुकेश कुमार की उपस्थिति में जिला स्तरीय एवं प्रखंड स्तरीय पदाधिकारी के साथ एक बैठक संपन्न हुई। जिसमें जिलाधिकारी यशपाल सिंह…

Read More

“રૂડા” દ્વારા મુખ્યમંત્રી ગૃહ યોજના (MMGY) હેઠળ ઇસ્કોન મંદિર પાછળ, કાલાવડ રોડ, મુંજકા ખાતે નિર્માણધિન MIG પ્રકારના આવાસો પૈકી ખાલી રહેલા ૧૩૯ આવાસ માટે તા.૨૭થી તા.૩૦ નવેમ્બર દરમ્યાન અરજી ફોર્મ મેળવી શકાશે

હિન્દ ન્યુઝ, રાજકોટ રાજકોટ શહેરી વિકાસ સતામંડળ દ્વારા મુખ્યમંત્રી ગૃહ યોજના(MMGY) હેઠળ ડેકોરા વેસ્ટ હિલની પાસે, હરિ કીર્તન હોલ સામે, ઇસ્કોન મંદિર પાછળ, કાલાવડ રોડ, મુંજકા, રાજકોટ ખાતે નિર્માણધિન MIG પ્રકારના આવાસો પૈકી ખાલી રહેલા ૧૩૯ આવાસની ફાળવણી બાકી છે. તે ખાલી આવાસો ફાળવવા માટે માન્ય અરજદારો પાસે અરજી મંગાવવાની પ્રક્રિયા ચાલુ થનાર છે. અરજદાર આઇ.સી.આઇ.સી. બેન્ક, રાજકોટ શહેરની નીચે મુજબ ની જુદીજુદી શાખાઓ માંથી તા.૨૭/૧૧/૨૦૨૩થી તા.૩૦ /૧૧/૨૦૨૩ સુધીમાં અરજી ફોર્મ મેળવી શકશે. જે અરજદાર ની કુટુંબની વાર્ષિક આવક રૂ.૬.૦૦ લાખથી રૂ.૭.૫૦ લાખ સુધી હોય અને સમગ્ર ભારતમાં પોતાનું ઘરનું…

Read More

રાજકોટ મહાનગરપાલિકાના ફૂડ વિભાગની ટીમ દ્વારા સર્વેલન્સ ચેકિંગ

હિન્દ ન્યુઝ, રાજકોટ રાજકોટ મહાનગરપાલિકાના ફૂડ વિભાગની ટીમ દ્વારા સર્વેલન્સ ચેકિંગ દરમિયાન “ડી.એન.એસ”, યાજ્ઞિક રોડ, રાજકોટની તપાસ કરતાં સ્ટોરેજ રૂમમાં સંગ્રહ કરેલ ખાદ્યચીજોનો એક્સપાયરી ડેટ વીતેલ મિલ્ક 4 પેક્ડ બેગમાંથી કુલ 20 લીટર જથ્થો નાશ કરેલ તેમજ યોગ્ય સ્ટોરેજ, હાઈજીનિક કન્ડિશન જાળવવા તથા લાઇસન્સ બાબતે નોટિસ આપવામાં આવેલ. · રાજકોટ મહાનગરપાલિકાના ફૂડ વિભાગની ટીમ તથા FSW વાન સાથે શહેરના રેલ્વે જંકશન સામેના વિસ્તારમાં આવેલ ખાધ્યચીજોનું વેચાણ કરતાં કુલ 20 ધંધાર્થિઓની ચકાસણી હાથ ધરવામાં આવેલ. જેમાં 08 ધંધાર્થિઓને લાઇસન્સ બાબતે સૂચના આપવામાં આવેલ. તેમજ ખાધ્ય ચીજોના કુલ 20 નમૂનાની સ્થળ પર…

Read More

રાજકોટ મહાનગરપાલિકા દ્વારા “વિકસિત ભારત સંકલ્પ યાત્રા”નું આયોજન : દરેક વોર્ડમાં રથ ફરશે અને સવારે તથા સાંજે “યોજનાકીય કેમ્પ” મારફત લોકોને સરકારની વિવિધ યોજનાઓના લાભો અપાશે

હિન્દ ન્યુઝ, રાજકોટ  ભારત સરકારના આયોજન અનુસંધાને રાજકોટ મહાનગરપાલિકા દ્વારા “વિકસિત ભારત સંકલ્પ યાત્રા”નું આગામી દિવસોમાં આયોજન થનાર છે. જેમાં દરેક વોર્ડમાં રથ ફરશે અને સવારે તથા સાંજે “યોજનાકીય કેમ્પ” મારફત લોકોને સરકારશ્રીની વિવિધ યોજનાઓના લાભો અપાશે. “વિકસિત ભારત સંકલ્પ યાત્રા” તથા આગામી સમયમાં યોજાનાર અન્ય કાર્યક્રમો અનુસંધાને સમગ્ર આયોજનની ચર્ચા કરવા મેયર નયનાબેન પેઢડીયાના અધ્યક્ષ સ્થાને તથા ડેપ્યુટી મેયર નરેન્દ્રસિંહ જાડેજા, સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન જયમીનભાઈ ઠાકર, મ્યુનિસિપલ કમિશનર આનંદ પટેલ, શાસક પક્ષ નેતા લીલુબેન જાદવ અને દંડક મનિષભાઈ રાડીયાની ઉપસ્થિતિમાં આજે તા.૨૪/૧૧/૨૦૨૩ના રોજ સવારે રાજકોટ મહાનગરપાલિકાની સેન્ટ્રલ ઝોન કચેરી…

Read More