મારવાડી કોલેજના છાત્રોએ કમાન્ડ એન્ડ કંટ્રોલ સેન્ટરની મુલાકાત લીધી

હિન્દ ન્યુઝ, રાજકોટ       રાજકોટ શહેરને ખાડા રહિત, બિન જરૂરી દબાણ રહિત, રસ્તે રજળતા ઢોર મુક્ત, પ્લાસ્ટીક મુકત કરવા તથા લોકોમાં સફાઇ અંગે જાગૃતિ આવે તે માટે કમાન્ડ એન્ડ કંટ્રોલ સેન્ટર ખાતે સર્વેલન્સની કામગીરી કરવામાં આવે છે. રાજકોટ મહાનગરપાલિકાનાં ઇન્ટીગ્રેટેડ કમાન્ડ એન્ડ કંટ્રોલ સેન્ટર ખાતે આ બાબતની માહિતી, વિગતો તથા ટેક્નોલીજીની બાબતો સમજવા અને જાણવા તાજેતરમાં ૧૦ દિવસમાં અલગ અલગ કોલેજોનાં વિદ્યાર્થીઓ, પ્રોફેસર અને મહાનુભાવો દ્વારા ઇન્ટીગ્રેટેડ કમાન્ડ એન્ડ કંટ્રોલ સેન્ટરની મુલાકાત લીધેલ હતી, જેમાં તા.૧૯/૧૦/૨૦૨૩નાં રોજ મારવાડી કોલેજનાં કોમ્પ્યુટર એન્જી.નાં સેમેસ્ટર-૫નાં ૭૦ વિદ્યાર્થીઓ તથા મારવાડી કોલેજનાં પ્રોફેસર સ્વેતા…

Read More

સ્વચ્છતા અભિયાન અંતર્ગત ભાવનગરની જીલ્લા ગ્રામ વિકાસ એજન્સીમાં રેકર્ડ વર્ગીકરણ કરાયું

હિન્દ ન્યુઝ, અમદાવાદ  સ્વચ્છતા અભિયાન અંતર્ગત ભાવનગરની જીલ્લા ગ્રામ વિકાસ એજન્સીમાં સ્વચ્છ ભારત મિશન (ગ્રા)યોજના અને વહીવટી શાખામાં દ્વારા રેકોર્ડ વર્ગીકરણ કરવામાં આવ્યું હતું. અત્રે ઉલ્લેખનીય છે કે ”સ્વચ્છતા હી સેવા અભિયાન” અન્વયે ભાવનગર જિલ્લા ની તાલુકા પંચાયત કચેરી તેમજ અન્ય કચેરીઓમાં સરકારી ફાઈલ્સ, કાગળ અને રેકર્ડનું વર્ગીકરણ કરવામાં આવ્યું હતું. સમગ્ર રાજ્યમાં સ્વરછતા હી સેવા અભિયાન અંતર્ગત તમામ સરકારી કચેરીઓના રેકર્ડ વર્ગીકરણ, ભંગારનો નિકાલ, જુના વાહનોની હરાજી વગેરે કામગીરી કરવામાં આવી રહી છે. આ સફાઈ ઝુંબેશ અંતર્ગત જીલ્લા ગ્રામ વિકાસ એજન્સીના અધિકારીઓ અને કર્મચારીઓએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો.

Read More

આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ, ગુજરાત સરકાર અને યુ.એન.મેહતા ઇન્સ્ટિટ્યૂટ ઓફ કાર્ડિયોલોજી દ્વારા ‘હૃદયની વાત દિલથી કરીએ’ પ્રેસ કોન્ફરન્સ-2023 યોજાઈ

હિન્દ ન્યુઝ, અમદાવાદ     મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઇ પટેલ અને આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલ રાજ્યના પ્રત્યેક નાગરિકના આરોગ્યની દરકાર સતત કરી રહ્યાં છે. રાજ્યમાં હ્રદયરોગ સંબંધિત પ્રવર્તમાન સ્થિતિ અંગે આરોગ્યમંત્રી ઋષિકેશ પટેલના માર્ગદર્શન હેઠળ નિષ્ણાંત કાર્ડિયોલોજીસ્ટની એક પેનલ બનાવવામાં આવી હતી. આરોગ્યમંત્રી ના માર્ગદર્શન હેઠળ આજે આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ, ગુજરાત સરકાર અને યુ.એન.મેહતા ઇન્સ્ટિટ્યૂટ ઓફ કાર્ડિયોલોજી એન્ડ રીસર્ચ સેન્ટર દ્વારા અમદાવાદમાં ‘હૃદયની વાત દિલથી કરીએ’ પ્રેસ કોન્ફરન્સ-2023 યોજાઈ. શહેરના પ્રખ્યાત કાર્ડિયોલોજિસ્ટ દ્વારા હૃદયને લગતા રોગ, યુવાઓમાં હૃદય રોગ સંબંધિત બાબતો, કાળજી, સાર-સંભાળને લગતી બાબતો અને હૃદય રોગ બાબતે સમાજમાં…

Read More

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સોમવાર તા. ૬ નવેમ્બરે સામાન્ય નાગરિકો, પ્રજાવર્ગો અને જનપ્રતિનિધિઓને મુલાકાત માટે મળી શકશે નહિ

હિન્દ ન્યુઝ, ગાંધીનગર        મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ આવતીકાલ, સોમવાર તા. ૬ નવેમ્બરે સામાન્ય નાગરિકો, પ્રજાવર્ગો અને જનપ્રતિનિધિઓને મુલાકાત માટે મળી શકશે નહિ. • સામાન્યત : દર સપ્તાહના પ્રથમ બે દિવસ, સોમ અને મંગળવારે મુખ્યમંત્રી સામાન્ય નાગરિકો, સાંસદો – ધારાસભ્યો , પદાધિકારીઓ વગેરેને મુલાકાત માટે કોઈપણ એપોઈન્ટમેન્ટ વિના મળતા હોય છે. • મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ આવતી કાલે ,સોમવાર તા. ૬ નવેમ્બરે સવારે પંચાયત સેવાના નવનિયુક્ત કર્મચારીઓને નિમણુંક પત્રોના વિતરણના પૂર્વનિર્ધારિત કાર્યક્રમમાં ઉપસ્થિત રહેવાના છે. • સોમવારે બપોરે બાદ મુખ્યમંત્રી સુરતના તેમના પૂર્વનિર્ધારિત કાર્યક્રમમાં જોડાવાના છે. • આ સંજોગોમાં મુખ્યમંત્રી…

Read More