વેરાવળ પાટણ સંયુક્ત નગરપાલિકાના દ્વારા વોર્ડ નં-૩ના વિસ્તારની સાફ સફાઇ કરાઇ

હિન્દ ન્યુઝ, ગીર-સોમનાથ

     ગીર-સોમનાથ જિલ્લામાં સ્વચ્છતા હિ સેવા અભિયાન અંતર્ગત વેરાવળ પાટણ સંયુક્ત નગરપાલીકા દ્વારા વોર્ડ નંબર-3ના વિસ્તારની સાફ સફાઇ કરવામાં આવી હતી

સ્વચ્છતા એજ સેવા કાર્યક્રમ અંતર્ગત વેરાવળ પાટણ સંયુક્ત નગરપાલિકાના દ્વારા વોર્ડ નંબર- ૩ ના વિસ્તારમાંથી ઝબલા,પ્લાસ્ટિક સહિતનો કચરો ગંદકીની સાફ સફાઇ કરવામાં આવી હતી અને દવા છંટકાવ કરવામાં આવ્યો હતો આ સ્વચ્છતા ઝૂંબેશ અને દવા છંટકાવ વેરાવળ-પાટણ સંયુક્ત નગરપાલીકાના સેનીટેશન શાખાના કર્મચારીઓ દ્વારા કરવામાં આવી હતી.

Related posts

Leave a Comment